ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નરોત્તમ પલાણ, Narottam Palan


Palanપ્રેરક અવતરણ
“मा शुचः ” ( શોક ન કર )  – ગીતા

“ જીવતો જાગતો હોંકારો દેતો પાળિયો” – રાધેશ્યામ શર્મા

એમના વિશે એક સરસ લેખ 

____________________________________________________________

સમ્પર્ક   –     3, વાડી પ્લોટ, પોરબંદર 36055

જન્મ

 • 18 – મે, 1935 ; રાણા ખીરસરા , જિ. પોરબંદર

કુટુમ્બ

 • માતા –રાધાબેન; પિતા – કાકુભાઈ
 • પત્ની – રસીલા ( લગ્ન –1965) ; સંતાન –ત્રણ પુત્રો

અભ્યાસ

 • 1958 – મેટ્રિક
 • 1966– ગુજરાતી, સંસ્કૃત સાથે બી.એ.
 • 1972 – એમ.એ. ; બી.એડ

વ્યવસાય

 • 1973 થી –  ગુરુકુળ મહીલા કોલેજમાં અધ્યાપક

જીવન ઝરમર

 • ઈતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્યમાં વિશેષ રસ.
 • સૌરાષ્ટ્રમાં પોરબંદરથી દ્વારકા તથા સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું સંશોધન.
 • પુરાતત્ત્વવેત્તા ડો. હસમુખ સાંકળિયા સાથે દ્વારકાના ખોદકામમાં સહયોગ.
 • પ્રાચીન ટિંબાઓ, મંદિરો, કુંડો, શિલાલેખો પર ખતપૂર્વક સંશોધન.
 • ઘુમલીના બૌદ્ધવિહાર સહિત અનેક બૌદ્ધ-જૈન ગુફાઓ તથા ત્રીસ જેટલાં મંદિરોની ખોજનો શ્રેય નરોત્તમભાઈ પલાણને જાય છે.
 • શ્રી અરવિંદના પૂર્ણયોગના અભ્યાસી.
 • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘અગ્નિકુંડમાં કમળ’.
 • ‘એક અધ્યાપકની ડાયરી’  કટાર લેખનથી ઘણા જાણીતા
 • વિવેચન લેખો અને ડાયરી માટે નામના મળી.

શોખ

 •  ચિત્ર અને સંગીત

રચનાઓ

 • પ્રવાસ પુસ્તિકાઓ –  રખડપટ્ટી, ગુજરાતનાં યાત્રાધામો, સરસ્વતીને તીરે તીરે આદિ
 • વિવેચન – લોચન
 • સંશોધન –  ઘુમલીસંદર્ભ
 • સંપાદન – માધવમધુ, લોકસાહિત્ય

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2

21 responses to “નરોત્તમ પલાણ, Narottam Palan

 1. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

 2. PRUTHVYRAJ ઓગસ્ટ 15, 2007 પર 3:12 પી એમ(pm)

  please update this gret man & his publication books and all

 3. punit ઓક્ટોબર 22, 2007 પર 12:13 પી એમ(pm)

  please add new books written by narrottam palan
  for example,
  visavada
  Sani mandir hathala
  Rajdhani chaya
  Bolta pathar
  Maharana Natwarsinghji
  Nortanu rahashya
  Saurastra na tapuo

 4. PRUTHVIRAJ ઓક્ટોબર 22, 2007 પર 12:30 પી એમ(pm)

  please add the book of this author in study books or pathyapustak

 5. PRUTHVIRAJ ઓક્ટોબર 22, 2007 પર 12:42 પી એમ(pm)

  please add this book in school for studies as pathyapustak

 6. keshu મે 5, 2010 પર 10:49 એ એમ (am)

  hi…

  porbandar ghana sara lekha che narotambhai palan…
  hu tamaro friends shu…….
  tamara pustako sahelathi madta nathi………….

 7. JAYANTILAL CHAVDA,UJJAIN નવેમ્બર 3, 2010 પર 2:50 એ એમ (am)

  My Dear Respected Sir(Guruji), I Jayantilal Chavda(Bakharla vala) was a student in your Class(9th) at Navyug Vidyalaya, and a member of Sarvodaya Vartul run by you at that time(In the year 1970). It is a great pleasure for me to know aboout Narotam Palan’s various Research and Books.In my school days I also visited places viz. Ghumali,Kileshwar,Various caves near Chhaya village with Shri Palan.

 8. Pingback: ૪૬મું ગુજરાતી સાહિત્ય પરીષદ રૂપાયતન-જૂનાગઢમાં « The Official Blog Of Rupayatan

 9. Pingback: કથાનિધિ ગિરનાર – નરોત્તમ પલાણ « The Official Blog Of Rupayatan

 10. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 12. nitin sinojia નવેમ્બર 1, 2014 પર 3:53 એ એમ (am)

  plan sir served bhayavadar dist rajkot college as professor … a great personality

 13. RAMDAS BADIYANI જૂન 27, 2015 પર 12:02 એ એમ (am)

  SU PRABHATAM PALAN SHAHEB
  JANM DIVAS VADHU EK VAR ABHINANDAN
  PALIYA PREMI PALAN NI PRATIBHA PRADASRIT PAMI PREM KARO PALAN NE PATH PRADARSHIT PAMO PAN PRATHAM PRAMAN PACHHI PRANAM . RAMDAS BADIYANI KANDIVALI MUMBAI

 14. Thanki Yogesh p. સપ્ટેમ્બર 4, 2017 પર 11:47 એ એમ (am)

  Namesake Palansab
  Yogesh Thanki
  Punitbhai yr son’s classmate chip..

 15. Mrs Surekha RameshGudka ઓગસ્ટ 18, 2018 પર 4:32 પી એમ(pm)

  Aap Shree ne HALAR NA BAAVANGAAM na itihas vishe khabar hoy to te janvama mane ras che

 16. Natvarlal C. Patel સપ્ટેમ્બર 10, 2019 પર 3:41 એ એમ (am)

  આપની ગુજરાતીમાં પ્રસિધ્ધ થયેલી આદિ ધર્મ અને ઘટ-પાટ અંગેની કઈ પુસ્તકો છે તે આપ જણાવશો.

 17. Haresh b Ramani જાન્યુઆરી 30, 2021 પર 4:40 એ એમ (am)

  ભાઈ શ્રી
  આપ જે લોકો એવા સમયે ગાંધીજી રાષ્ટ્રપિતા ના બિરૂદ ધરાવતી હોય તે ના વિશે કોઈ વિચિત્ર દિવ્યભાસ્કર સમાચારપત્ર ના 26/1/21 અને 30/1/21માં ના અખબાર દ્વારા કરવામાં આવેલા કુત્ય એક વિચિત્ર લાગે સે કે ગુજરાત માં જ આવું કેમ ગાંધી જી રાષ્ટ્રપિતા મહાત્મા જેવી વ્યક્તિ વિશે એવું અપમાન જનક છાપવું તો તે મને વધુને વધુ સક્રિય કરે છે તો તે ને આપ સુ મને સીખવસો

 18. Mehul chavda જાન્યુઆરી 28, 2022 પર 3:20 પી એમ(pm)

  Sir mare aapnu ghumli sandarbh pustak khridavu tu

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: