ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હિમાંશી શેલત, Himanshi Shelat


 himanshi-shelat.jpg“લગ્નસંબંધ અને સ્ત્રીના વિકાસને શો સંબંધ”

“જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”

“મૂળ પ્રાણીમાત્રને રસપૂર્વક, ઝીણવટથી જોવાનું ગમે”

“સંવેદનશીલતા માત્ર વિચારોમાં કે કાગળિયામાં ન રહી જાય એ જીવવું”

“કીર્તિ શબ્દ બહુ વજનદાર, ભાઈ ! અમારે દટાઈ જવું નથી.”

#    રચનાઓ :     –  1  –      :    –   2   –  

__________________________________________  

જન્મ

 • ૮-જાન્યુઆરી, ૧૯૪૭ ; સુરત

કુટુમ્બ

 • માતા –  સુધાબહેન  ;   પિતા –   ઈન્દુભાઈ
   

અભ્યાસ

 • એમ.એ.,પીએચ.ડી.

વ્યવસાય

 • 1968 થી –  સુરતની એમ.ટી.બી આર્ટ્સ કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર

જીવનઝરમર  

 • “ગુજરાત મિત્ર”માં “નારીસંસાર” વિભાગના સ્તંભલેખક
 • વિદ્યાધર નાયપાલની નવલકથા પર પી.એચ.ડી.
 • પત્રલેખન હોય કે વાર્તાસર્જન હોય, ધારદાર નિખાલસતા અને વસ્તુલક્ષી પ્રામાણિકતાપૂર્વક પેશ આવે
 • એકાંતમાં લખવું વધારે ગમે
 • નવનીત’માં પહેલી વાર્તા છપાઈ ત્યારે હર્ષની લાગણી થયેલી
 • સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – અંતરાલ
 • ક્ળાત્મક સંયમ અને સાદગીના સૌંદર્યથી એમની નવલિકાઓ ભવિષ્યમાં શું શું સિધ્ધ નહિ કરે?

શોખ

 • ગાયન અને લલિતકળા

મુખ્ય રચનાઓ

 • વાર્તા –  અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકાં, એ લોકો, પ્લેટફોર્મ નંબર ચાર, વિક્ટર 

સન્માન

 • ગુજરાતી સાહિત્ય અકાદમી
 • ગુજરાતી સાહિત્ય પરિષદ
 • ધૂમકેતુ પારિતોષિક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન  

12 responses to “હિમાંશી શેલત, Himanshi Shelat

 1. Pingback: પ્રથમ વર્ષ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Harnish Jani મે 21, 2007 પર 7:23 એ એમ (am)

  Mara Priya lekhika–Khub Dhardar lakhe chhe– I love her writings—I wish I can meet her one day in person

 3. V Anand ડિસેમ્બર 10, 2007 પર 6:01 એ એમ (am)

  Nearly went to Abrama to see her and then got cold feet.

  I have written nothing but was attraced by her article in Navnit ” jeevanmathi hoo shu shikhi.

  May be some day I will gather enough courage to meet her.

 4. Pingback: 8 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 5. ankit desai જુલાઇ 31, 2009 પર 2:43 એ એમ (am)

  maumajani stree che………… hu malyo chu emne……..

 6. liya mona સપ્ટેમ્બર 17, 2009 પર 11:36 પી એમ(pm)

  TMARI DREK BOOKS ME VACHELI CHHE, VANCHAVELI CHHE.
  JIVAN MA KYAREK TMAR SATHE MDVANU THASHE TO MANE KHUB J ANAND THASHE.
  ABHAR.

 7. vijesh shukla ઓગસ્ટ 23, 2010 પર 12:25 પી એમ(pm)

  Namaste, respected guruji, I was the one studied under you from 1982 to 1985. you taught us Vicar of Wakefield by GoldSmith and Mill On The Floss by Eliot. I have read your stories in navneet-Samrpan. I liked those stories very much. I hold you in high esteem.

 8. Doyel સપ્ટેમ્બર 20, 2012 પર 11:11 એ એમ (am)

  hello madam
  i am a bengali girl living in gujarat for 8 years. madam i read your “Andhari gali ma safed tapko”. i wanted it to translate into my mother tongue with your kind permission. i want the book worm kolkatians to know you along with other renowned gujarati writers and realise that good literature could be written in other languages too… thanks

 9. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: શબ્દોનુંસર્જન

 12. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: