ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

તરુલતા દવે, Tarulata Dave


taru1” વિષયનું વૈવિધ્ય બહુ ન જણાય , પણ માણસના મનને તાગવાનો આ સાચુકલો પ્રયાસ છે. “
–  હસમુખ રાવળ

“ઋજુ સંવેદનોની સૃષ્ટિની સુરેખ નિર્મિતિ”
– કૃષ્ણવીર દીક્ષિત

પ્રેરક વાક્ય
“ જીવનવિકાસમાં આડે આવનારાં જે કોઇ આવરણો છે , તેમાં અહંકાર જેવું સૂક્ષ્મ અને બળવાન બીજું કોઇ તત્વ નથી.”
– પૂજ્ય શ્રી મોટા

# એમના કુટુમ્બજીવન વિશે એક લેખ

_____________________________________________________________

જન્મ

 • 19 સપ્ટેમ્બર, 1938 ;  જાળિયા દેવાણી જિ. જામનગર

અવસાન

 • ૨૭, એપ્રિલ- ૨૦૧૬

કુટુમ્બ

 • માતા – તારાગૌરી; પિતા – કનૈયાલાલ
 • પતિ –  રજનીકુમાર પંડ્યા જાણીતા લેખક ( લગ્ન – 1970 , રાજકોટ) ; પુત્રી – તર્જની

અભ્યાસ

 • બી.એ.

વ્યવસાય

 • 1958 – 66 લોકલબોર્ડ , રાજકોટ જિલ્લા પંચાયતમાં નોકરી
 • પછી ગૃહકાર્ય અને લેખન

યુવાન ઉમરે…

taRU2

taru

જીવનઝરમર

 • પ્રથમ પ્રકશિત વાર્તા – લાકડાનો ઘોડો , નવચેતનમાં
 • કટારલેખન – દર્પણ – ફૂલછાબ, ગોષ્ઠી – સૌરાષ્ટ્ર સમાચાર, જત લખવાનું કે- જનસત્તામાં
 • વસુબેન ભટ્ટ તેમના આદર્શ વ્યક્તિ – અમ્મા
 • યાસીન દલાલ, રમણ પાઠક અને જમનાદાસ કોટેચા કુટુમ્બ મિત્રો
 • પતિની પ્રથમ પત્ની સાથે છૂટાછેડાનો કેસ 10 વર્ષ લંબાયા છતાં તેમણે લગ્ન માટે રાહ જોઇ.
 • ‘ગોષ્ઠી’ કોલમથી કીર્તિ મળી
 • ધાર્મિક ક્રીયાકાંડમાં રસ નથી
 • આકાશવાણી પર ટૂંકી વાર્તાનું વાંચન
 • પતિ સાથે ઘણા દેશોમાં વિદેશયાત્રા
 • પતિની દૃષ્ટિએ તેમના ત્રણ ગુણ – નિરાડંબરતા, પારદર્શકતા અને સરળતા

શોખ

 • ચિત્રકામ, ભરત

રચનાઓ

 • વાર્તા – કોઇને કોઇ રીતે* , હીબકાં
 • ચરિત્ર – મહાજ્યોત મોટા

સન્માન

 • વીસનગરની વલ્લભદાસ હેમચંદ લાયબ્રેરીનું પારિતોષિક *

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

12 responses to “તરુલતા દવે, Tarulata Dave

 1. Pingback: સારસ્વત દંપતીઓ, couples « ગુજરાતી સારસ્વત પરિચય

 2. haribarot ઓક્ટોબર 16, 2007 પર 1:24 એ એમ (am)

  એમના કુટુમ્બજીવન વિશે એક લેખ

  _____________________________________________________________

  જન્મ

  19 સપ્ટેમ્બર, 1938 ; જાળિયા દેવાણી જિ. જામનગર
  કુટુમ્બ

  માતા – તારાગૌરી; પિતા – કનૈયાલાલ
  પતિ – રજનીકુમાર પંડ્યા જાણીતા લેખક ( લગ્ન – 1970 , રાજકોટ) ; પુત્રી – તર્જની
  અભ્યાસ

  બી.એ.
  વ્યવસાય

  1958 – 66 લોકલબોર્ડ , રાજકોટ જિલ્લા પંચાયતમાં નોકરી
  પછી ગૃહકાર્ય અને લેખન
  જીવનઝરમર

  પ્રથમ પ્રકશિત વાર્તા – લાકડાનો ઘોડો , નવચેતનમાં
  કટારલેખન – દર્પણ – ફૂલછાબ, ગોષ્ઠી – સૌરાષ્ટ્ર સમાચાર, જત લખવાનું કે- જનસત્તામાં
  વસુબેન ભટ્ટ તેમના આદર્શ વ્યક્તિ – અમ્મા
  યાસીન દલાલ, રમણ પાઠક અને જમનાદાસ કોટેચા કુટુમ્બ મિત્રો
  પતિની પ્રથમ પત્નીસાથે છૂટાછેડાનો કેસ 10 વર્ષ લંબાયા છતાં તેમણે લગ્ન માટે રાહ જોઇ.
  ‘ગોષ્ઠી’ કોલમથી કીર્તિ મળી
  ધાર્મિક ક્રીયાકાંડમાં રસ નથી
  આકાશવાણી પર ટૂંકી વાર્તાનું વાંચન
  પતિ સાથે ઘણા દેશોમાં વિદેશયાત્રા
  પતિની દૃષ્ટિએ તેમના ત્રણ ગુણ – નિરાડંબરતા, પારદર્શકતા અને સરળતા
  શોખ

  ચિત્રકામ, ભરત
  રચનાઓ

  વાર્તા – કોઇને કોઇ રીતે* , હીબકાં
  ચરિત્ર – મહાજ્યોત મોટા
  સન્માન

  વીસનગરની વલ્લભદાસ હેમચંદ લાયબ્રેરીનું પારિતોષિક *
  સાભાર

  સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

 3. Pingback: અનુક્રમણિકા - ત « ગુજરાતી સારસ્વત પરિચય

 4. Pingback: રજનીકુમાર પંડ્યા, Rajnikumar Pandya | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: અનુક્રમણિકા – ત, થ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: પુસ્તક પૂજન | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: પુસ્તક પૂજન; ભાગ -૨ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: ( 898 ) સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનાં ધર્મપત્ની તરુલતાબેન દવેનું દુખદ અવસાન- એક શ્રધાંજલિ | વિનોદ

 11. Pingback: ( 898 ) સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનાં ધર્મપત્ની તરુલતાબેન દવેનું દુખદ અવસાન- એક શ્રધાંજલિ | વિનોદ

 12. Pingback: તરુલતાબેન દવે હવે નથી/ ભારતિય શાસ્ત્રિય સંગીત નો ઇસ્કોતરો | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: