ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વર્ષા દાસ, Varsha Das


varsha-das.jpgઅષ્ટભાષાવધાની વિદુષી સન્નારી

પ્રેરક વાક્ય
“ Do not pursue the past, do not idly hold out hopes for the future, simply set your heart on doing what must be done today.” – Daisaku Ikeda

“ અંદરની અસ્વસ્થતા સંયમ ઓળંગી બહાર ધસી આવે ત્યારે જ લખાય તે …. વાર્તા.”

# તેમની એક બાળવાર્તા ( અંગ્રેજીમાં)

# તેમના એક લેખમાંની કવિતા

_________________________________________________________________________

સમ્પર્ક          બી- 2/2176, વસંતકુંજ , નવી દિલ્હી – 110 070

જન્મ

  • 9- નવેમ્બર, 1942; મુંબાઇ

કુટુમ્બ

અભ્યાસ

  • 1958 – એસ.એસ.સી.
  • 1962 – સેન્ટ ઝેવીયર્સ કોલેજ મુંબાઇમાંથી બી.એ. ( સંસ્કૃત, હિન્દી)
  • 1965 – એમ.એ. ( સંસ્કૃત)
  • 1986 – ઓસ્માનીયા યુનિ. માંથી પી,એચ.ડી. (શિક્ષણ)

વ્યવસાય

  • 1960-62     ‘બાલમાધુરી’નાં તંત્રી
  • 1962-66     ‘સુકાની’ સાપ્તાહિકનાં તંત્રી
  • 1972-81      નેશનલ બુક ટ્રસ્ટમાં મુખ્ય તંત્રી અને સંયુક્ત નિયામક
  • 1982- 85     ભારત સરકારના શિક્ષણખાતામાં ઉપનિદેશક
  • 1985 થી       લલિત કલા અકાદમી ( દિલ્હી) માં ઉપસચિવ

જીવન ઝરમર

  • બે વર્ષની ઉમ્મરે પિતાની શેફર્સ પેન લઇ લીટા કરતાં પેનનો ખુરદો બોલાવી જવાબ આપ્યો કે “ લખું છું.” – (સારસ્વતના જીન્સ?! )
  • આંતરજ્ઞાતીય લગ્ન વખતે રવિશંકર મહારાજનો આશીર્વાદ મળેલો.
  • વિચારભેદને કારણે લગ્ન વિચ્છેદ
  • મૂલ્યનિષ્ઠ પિતાની તેમના ઘડતર પર મોટી અસર.
  • બાળપણથી ઘણા જાણીતા સાહિત્યકારો અને સ્વાતંત્ર-સેનાનીઓ તેમને ઘેર આવતા.
  • ત્રણ ભાષા ઉપરાંત મરાઠી, ઉડીયા, બંગાળી, પંજાબી અને સિંધી ભાષાઓ જાણે છે.
  • રસોઇના શોર્ટકટ જાણે છે !
  • પહેલી કૃતિ ‘નવનીત’માં પ્રકાશિત થયેલી
  • આકાશવાણી પર આઠ વર્ષની ઉમ્મરથી કાર્યક્રમો આપ્યા છે. ટી.વી ઉપર પણ
  • વિદેશમાં અનેક પ્રવાસો
  • વર્ણાશ્રમ વ્યવસ્થા, ભગવાન, પાઠપૂજા અને વ્રત નિયમોમાં વિશ્વાસ નથી, પણ દર્શનશાસ્ત્ર ગમે.

શોખ

  • ચિત્ર, શિલ્પ , સિતાર વાદન, નૃત્ય

રચના

  • વાર્તા – કનુપ્રિયા
  • બાળસાહિત્ય – એક હતી રાજકુમારી, જગતનાં પાટનગરો
  • પ્રવાસ – અમેરિકાની અનુભવયાત્રા
  • કલા સાહિત્ય – ભારતની આધુનિક ચિત્રકલા
  • અનુવાદ– મલયાલમ વાર્તાઓ, સોનાની સફર, વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓ

સન્માન

  • 1962 – ગુજરાત સરકારનું પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન  

8 responses to “વર્ષા દાસ, Varsha Das

  1. Pingback: Bansinaad

  2. Pingback: અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Bela Shah સપ્ટેમ્બર 12, 2021 પર 4:09 એ એમ (am)

    Varshaben, Namaskar.
    Your parents Pujya Mohanlalkaka and masi were our neighbors for short period of time in Baroda. I feel so proud, honored and privileged to have spent time with them—I was a young, naive teen ager then. But, fortunately I have stored those fond memories in my heart.
    It’s great to find Kaka on the internet.🙏🏻

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: