ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

M- સારસ્વત દંપતીઓ, couples


નીચે જણાવેલા પતિ પત્નીના યુગ્મોએ ગુજરાતી સાહિત્યને ઉજાગર કર્યું છે.

                અહીં પરંપરાનો ભંગ કરીને પત્નીનું પ્રચલિત નામ પહેલાં આપ્યું છે. આપે નોંધ્યું હશે કે કોઇ પણ સારસ્વતના કુટુમ્બની વિગત આપતી વખતે અમે માતાનું નામ પહેલાં આપવાનો ચાલ પાડ્યો છે. જીવનમાં સ્ત્રીના વિશિષ્ઠ અને અદકેરા ભાગને પ્રતિષ્ઠીત કરવાની અમારી આ શૈલી તમને ગમી? 

_________________________________________________________________

# કુન્દનિકા કાપડીયા

# મકરંદ દવે

# તરુલતા દવે

# રજનીકુમાર પંડ્યા

# તારિણીબેન દેસાઇ

સુધીર દેસાઇ

નયના જાની

# રાજેન્દ્ર શુકલ

બિન્દુ ભટ્ટ

# હર્ષદ ત્રિવેદી

# મંજુ ઝવેરી

# હિમ્મત ઝવેરી

લાભુબેન મહેતા

મોહનલાલ મહેતા ( સોપાન)

# લીલાવતી મુન્શી

# કનૈયાલાલ મુન્શી

# વિદ્યાગૌરી નીલકંઠ

# રમણભાઇ નીલકંઠ

શીલા ભટ્ટ

# કાન્તિ ભટ્ટ

# સરોજ પાઠક

# રમણ પાઠક

# સવિતા રાણપુરા

# દિલીપ રાણપુરા

# હીરા પાઠક

# રામનારાયણ પાઠક ( દ્વિરેફ) 

5 responses to “M- સારસ્વત દંપતીઓ, couples

 1. shivshiva મે 28, 2007 પર 2:54 એ એમ (am)

  આપને રમણભાઈ વકીલ અને પુષ્પાબેન વકીલ વિષે મોકલાવી આપીશ.

 2. પંચમ શુક્લ જૂન 2, 2007 પર 12:04 પી એમ(pm)

  This is very good and well justified. Usually, either of the individual is not visible to people under the shadow of the other.

  Well done!

 3. Pranavkumar adhyaru માર્ચ 23, 2012 પર 9:19 એ એમ (am)

  અવંતીકા ગુણવંત

  # ગુણવંત શાહ

  this is totally wrong information. gunavant shah’s wife is avantika but the writer avantika gunavant (gruhganagane tire-tire fame) is not gunvant shah’s wife. she is married to gunavant mehta.

 4. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: