
કોલમ્બસની પાંચસોમી નવવિશ્વ શોધની વર્ષગાંઠ ઊજવવા માટે,
પતિ – પિતા કે કોઈ પુરુષના સંગાથ વગર જ ઉત્તર ધ્રુવ પર
પ્રથમ પગ પ્રસ્થાપિત કરનાર સર્વપ્રથમ ભારતીય સન્નારી
પ્રેરક અવતરણ : મનમાં નિર્ભયતા ને મૂકિત હોય તે જરૂરી છે.
” એક મુસાફરના માર્ગમાં પથ પહોંચાડે છે કેટકેટલે સ્થળે. નદીઓ અને દરિયાઓ પસાર થતાં રહે છે. નકશાના પાના પરના દેશ દેશાવરના ઓળખાતા જાય છે. સરહદો વળોટાતી જાય છે. કિનારા સઘળે આવકારતા જાય છે. પછી પર્વતો રોકતા નથી, જંગલો ડરાવતાં નથી. સુંદર સ્થાનો દ્રષ્ટિમાં પરોવાયાં કરે છે, અને સ્મૃતિપટ પર શાશ્વત ચિહ્નો મૂકતાં રહે છે.”
પોતાની નિજી ઓળખ એ આ રીતે આપે છે :
- મૂળ ભારતીય, થડ ગુજરાતી, શાખા બંગાળી, પાંદડાં અમેરિકન.
- ફૂલ ખીલે તે સમય અને સ્થળ પ્રમાણે રંગરંગના
- વતન અમદાવાદ, વસવાટ ન્યૂયોર્ક અને વ્યવહાર સારી દુનિયા સાથે.
- આચાર પોર્વાત્ય, વિચાર આધુનિક અને વર્તમાન વટેમાર્ગુ જેવું.
- કર્મે લેખક, ધર્મે મુસાફર
# એક કવિતા
# નોર્વેનો પ્રવાસ
# તેમના વિશે એક લેખ
_____________________________________________________________
સંપર્ક ચુનીલાલ ચિનાઈ રોડ, ગુલબાઇનો ટેકરો, અમદવાદ-૩૮૦ ૦૦૬
જન્મ
કુટુમ્બ
- મૂળ નામ – પ્રીતિ શાહ
- પતિ– ચંદન સેનગુપ્તા( ન્યુયોર્કમાં લગ્ન)
અભ્યાસ
- સ્નાતક થયા પછી થોડોક સમય અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીનું અધ્યાપન
- અંગ્રેજીમાં એમ.એ. – અમદાવાદ તેમજ ન્યુયોર્કમાંથી
વ્યવસાય
- લેખન, ભ્રમણ, વાંચન, ચિત્ર, છબીકળા.
જીવનઝરમર
- સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – સ્કૂલના સમયમાં પ્રવાસલેખો પ્રગટ થતા.
- અમદાવાદના ટાઉનહોલમાં જ્યૂથિકા રોય સાથે કાર્યક્રમ દરમ્યાન વાર્તા-આલાપ
- સોનામહોર શા ખનકતા સૂરની સ્વામીની “મ્હોર્-દિ” કનિકા બેનર્જી સાથે પ્રીતિએ સમુહગાન કર્યુ છે.
- અમદાવાદમાં રવીન્દ્ર સંગીત અને બંગાળી શીખ્યાં છે.
- હાલ ન્યુયોર્કમાં રહે છે.
- ચીર પ્રવાસી – પતિના ખર્ચે ! – 104 દેશોના પ્રવાસ કર્યા છે.
- ગુરુ , કર્મકાંડ માં શ્રધ્ધા નથી.
- પૂર્વા, દિક્ દિગંત, સૂરજસંગે દક્ષિણ પંથે વગેરે પુસ્તકોથી કીર્તિ મળી
- યાદગાર અકસ્માત – ૧૯૮૯માં એન્ટાર્કટિક સમુદ્રના પાણીમાં વહાણ તુટ્યું, ને ડૂબવા માંડ્યુ.દક્ષિણ ધ્રુવ પ્રવાસમાં જહાજ તૂટી પડતા ટ્રાન્સપ્રેરન્સિઝ, સામાન સમત તણાઈ ગયો, માત્ર પ્રાણ બચ્યો તો પ્રીતિની પ્રવાસપોથી યાદથી અકબંધ રહી શકી.
- ઝાંબિયાના સુવર્ણસદેશ એકાંતની થયેલુ તીવ્ર અનુભૂતિ પછી ટપકાવવા માટે પેન ઉપાડવાનું મન જ ન થાય એ પેલા નિર્ભેળ આંતરિક યાત્રિકના હૈયાની સાક્ષી પૂરે છે,
- આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
શોખ
- ચિત્ર, સંગીત, બાટીક કામ, ફોટોગ્રાફી, નાટક કરવાનો
રચના – સોળ પુસ્તકો
- કવિતા – ઓ જુલિયેટ, ખંડિત આકાશ, જૂઇનું ઝુમખું
- નિબંધ – કિનારે કિનારે, ઉત્તરોત્તર, મન તો ચંપાનું ફૂલ, ધવલ આલોક ધવલ અંધાર
- પ્રવાસ – ઘરથી દૂરના ઘર, સૂરજ સંગે દક્ષિણ પંથે, દેશ વિદેશ, પૂર્વા, દિગદિગન્ત
- અંગ્રેજી – ત્રણ
સન્માન
- ૧૯૯૩ – “વિશ્વગુર્જરી” એવોર્ડ
- ગુજરાત સાહિત્ય પરિષદનો પુરસ્કાર
- ગુજરાત સાહિત્ય અકાદમીના ચાર પુરસ્કાર
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
Like this:
Like Loading...
Related
Pingback: અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા « ઊર્મિનો સાગર
સુરેશભાઈ,
વર્ષોથી પ્રવાસ અંગે તેમના લેખો ન્યુઝ પેપરમાં વાંચ્યા હતાં પણ તેમનાં જીવન વિષે આજે વાંચ્યું. આભાર
Dear sureshbhai
tame kharekhar gujarat saraswat parichay api ne khoob moti seva kari chhe.atali vividhata computer upar paheli vkhat vanchi. khoob maja aavi. roj ak pachhi ak topik kholi ne besi jaun chhun. gujarati type aavadtu nathi tenu khoob dukha chhe.
jiten mehta
Pingback: 17 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય
IS SHE THE GUJARAT COLLEGE STUDENT FROM AHMEDABAD?
MY WIFE SAID,”WE MET HER IN 2006 IN THE MUSIC EVENING with VIBHABEN,RASBHAI DESAI.
dear sureshbhai
pritisengupta ni books hu varshothi vanchti avi chu,tenathi prerna lai n hu pan ekli pravas karti thai chu.jo temno email ID tamari pase hoy to jaroor thi apsho. te mara role model che, ek sahasik stree ane aajni stree ni olakh che
we want to meet her in person, when ever she is at ahmedabad.we are based at baroda.
she told us she is 45 years old, only today i found the secret she is 65! besides, her writings are as good as sleeping pills.
ઝાંબિયાના સુવર્ણસદેશ એકાંતની થયેલુ તીવ્ર અનુભૂતિ પછી ટપકાવવા માટે પેન ઉપાડવાનું મન જ ન થાય એ પેલા નિર્ભેળ આંતરિક યાત્રિકના હૈયાની સાક્ષી પૂરે છે,
ઝાંબિયા તમે યાદ કર્યું, વર્ષો સુધી ત્યાં રહી હવે યુકેમાં સ્થાયી થયા.
પ્રીતિબેન આપને શ્રી રમેશભાઈ પટેલ – મંદિર રેસ્ટોરન્ટ, લંડન મારફત ઓળખવા કોશિશ કરીશ.
premormi@google.com
વધુ તમને વાંચ્યા બાદ
આવજો
કાંતિલાલ પરમાર
હીચીન
madam,
hello…
i have read yr tavelouge book all.
i lke this.
jayesh mistry.
We are interested in your publication Sambandh ni rutuo japanni Pravas Gatha.
Please send details of us.
Thanks
Girish
Barshi
Maharashtra
we are so proud of you and i suggest all our gujarati travelouge Lovers to suggest Preetyben’s name for Padmashri award.
dear preeti,i’ve transalated a few para of Dhaval….into Hindi.hope you welcome it.kranti
dear preeti mam…
I m a big fan of you and even want to be a best traveler as you are…
plz guide people like me..we people really thank full for you life time..
thank you… we are really proud of you..
Dear Madam,
We are regular reader of your travel experience in Divya Bhaskar Gujarati. I am also a Traveller and my travelling to other destinations is just started.
I would like to know if you have travelled to BHUTAN. I am planning to travel there shortly. So It will be interesting to read your travel experience in BHUTAN.
Thanking you
regards
Tushar
gl.john1@gmail.com
I now travelled Bhutan 2 months ago. Its last Sangrila and experience is superb. No words to express. World traveller should travel to Bhutan Once in life
Your travelling experience is wonderful as I read in DivyaBhasker now & in other magazines earlier.Waiting for an opportunity to meet in person as & when you will be in Ahmedabad conveniently. Thanks.
hello mam,
i am heerva shah.and i am a student of M.Phil English dept from Kadi Sarva vIshw Vidyalaya,Gandhinagar. i am very much impressed by your articles in ‘Yatra’ in Divya bhaskar. and i want to go further in your work. but i found little difficulties in finding your books which are trnslated in English. so,could you guide me where can i find your translated books in english in ahmedabad or on any website. i am waiting for your reply… thanks.
Dear man, I want to read your travelloge on Europe western can you suggest ur book and publisher. My name Dr K. A. Fichadia m.s. veraval 362265. E mail. drkumudfichadia@gmail.com
dear priti(ben),
i m simple purly gujjju girl and also AMDAVADI as like as u…!!
well, i have not read any of yr travel related books, but i wish when ever i get time i will mange for that.[please hasta nahi- bahu english aavdtu nathi].
mane tamari kavita bahu game chhe ….
thanks
– d h a r n a
Dear Pritiben
tamaru pravas varnan vanchya pachhi amne pan tamari jem pravas karvanu man thai jay.pan Himmat kyathi lavvi? we met personaly in Banfalore………. Bangali bhanya chho to sarthak karyu ke “tari jo hak suni koi na ave to eklo jane re” Janmbhumi pravasi ma tamarlekho vanchvani maza ave chhe I also travell with U mentaly. “happy Dipavali & Nutan varshabhinandan”
best write you
maanniy preetiben,
taarikh 17 marche raajkot mukaame aap shreene kavi daahyaabhai patel saahity ratna suvrnchandrk enaayat thayo.te mate ame granthgosthee parivarna sabhyo aanndnee laganee anubhaveeye chheeye. abhinandan pathaveeye chheeye.ae jovaano amne avasar malyo te maate amone bhaagysaalee maaneeye chheeye….triveni pandya
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
MAM, GOOD NOON
I AM ANKITA PATEL FROM SURAT, MAM I AM REGULAR READER OF YOUR ARTICLE “YATRA” IN SUNDAYBHASKAR OF DIVYABHASKAR
MAM I AM DEEPLY IN LOVE WITH TRAVELLING.
MAM I WANT TO TRAVEL A WHOLE WORLD LIKE YOU AND I WANT TO MAKE MY CARRIER IN IT.
MAM I WANT TO MEET YOU
PLEASE REPLY
THANKS
EMAIL= kitty.patel1992@gmail.com
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
બેન આપના પુસ્તકોના વાચન
અને તેના અધ્યયનથી આખી દુનિયા જોવા મલી. સાથે
લખાયુ વિવેચન…..
આભાર
છેલ્લા કેટલાય સમય થી “યાત્રા” કૉલમ વાંચતો આવ્યો છુ… આપના લેખ વાંચતા વાંચતા , ઍમ લાગે જાણે હુ પોતે તે સ્થળે પ્રવાસ કરી રહ્યો છુ..
મેડમ , જો આપ બ્લોગ લખતા હોવ તો તેને લાગતી માહિતી આપવા વિનંતી…!!!
i have tried to search Facebook account, but i coudnt find it…!!!
if we can get your facebook account to follow you , we can enjoy such good places through your experiences….
Please reply ..!!!
my eid : Thakur.rd@gmail.com
Ahmedabad
shri pritiben
tamari kolam dar sunday read karu chhu. khub lucky chho tame ke god banveli duniya tamne jo male chhe… …
Pingback: પાટણની પ્રભુતા | સૂરસાધના
Pingback: પ્રવાસિની | સૂરસાધના
Navu janava aapano blogj madadrup thai pade. Maja aave chhe ane gnyan bhookh santoshay chhe.
proud of her–Gujarat and I feel myself not just lucky but Dhanya when I had chance to serve her in 2003 in Ramona Motel Ca during Sahitya Sabha. God bless her good health and spirit too.
ઘણાં સમય પછી પ્રીતિબહેન વિશે વાચવાની તક મળી, એ રીતે એમને મળાયુ. મારે પ્રીતિબહેનનો ઈમેલ એડ્રેસ જોઈએ છે. મેં ભૂતકાળમાં એમના વિશે લેખો લખ્યા છે. હવે પુસ્તકમાં એમનો લેખ પ્રકાશિત કરવાનો હોવાથી પ્રીતિબહેન અને એમના લેખન વિષેની છેલ્લામાં છેલ્લી માહિતી મારે જોઈએ છે. ઈમેલ દ્વારા એમનો સંપર્ક થઈ શકે તો સારું. આભાર
અનિતા તન્ના–