
પ્રેરક અવતરણ
‘સ્વમાનના ભોગે સ્વર્ગ પણ ન ખપે.’
___________________________________________________________
સંપર્ક સી- 1285, વૃંદાવન પાર્ક, માળવી બીડ, ભાવનગર – 364002
જન્મ
કુટુમ્બ
- માતા – કોકિલાબહેન , પિતા – ઘનશ્યામભાઈ ત્રિવેદી
- પતિ – ઘનશ્યામભાઈ (લગ્ન – 1980) ; પુત્ર – કૌશલ ; પુત્રી – જીગીષા
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
- ઘરકામને સંપૂર્ણ માન આપી પ્રવૃત્તિમાં સક્રીય
- ત્રણ ભાષા ઉપરાંત થોડું બંગાળી જાણે છે.
- અધ્યાપકોના સંગઠનમાં સક્રિય કાર્યકર
- આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
- પ્રથમ પ્રકાશિત કૃતિ “જળની માયા”.
શોખ
- શાસ્ત્રીય સંગીત
- ચિત્રકલ
- પ્રવાસ
- બાગાયત
મુખ્ય રચનાઓ
- વિવેચન – ઈક્ષિત
સંપાદિત ગ્રંથો.
અછાંદસ રચનાઓ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
Like this:
Like Loading...
Related
અનેક કવીસંમેલનોનું સંચાલન કર્યું છે.
આજે ગુજરાત વીદ્યાપીઠમાં ગુજરાતી પ્રાધ્યાપીકા છે.
ગુજરાતી સાહિત્યકારોની આ વેબસાઈટ તૈયાર કરવા માટે અભિનંદન.
ડો. ઉષા ઉપાધ્યાયનું નવું સરનામું અને બીજી માહિતીઓ આ સાથે મોકલું છું.
નવું સરનામું :
પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ રોડ,
અમદાવાદ – ૩૮૦૦૧૪
મોબાઈલ : ૯૪૨૬૪૧૫૮૮૭
ઈ મેલ : ushaupadhyay2004@yahoo.co.in
એવોર્ડ :
સૌહાર્દ સન્માન પુરસ્કાર, ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન – લખનૌ.
ભગિની નિવેદિતા પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ.
બટુભાઇ ઉમરવાડિયા પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ.
ઉષા ઉપાધ્યાયની અનુવાદિત કવિતાઓ : અંગેજી, હિન્દી, ઉડિયા.
મહત્વનાં પ્રકાશન:
કાવ્યસંગ્રહો : જળબીલ્લોરી, અરુંધતીનો તારો,
વિવેચનસંગ્રહો : ઇક્ષિત, આલોકપર્વ, સાહિત્યસંનિધિ, સાંપ્રત ગુજરાતી સાહિત્ય, અક્ષરને અજવાળે, ગુજરાતી સંશોધન સંપાદન,
વિશેષ – ગુજરાતી નારીલીખિત સાહિત્યના સીમાચિહ્નરૂપ સંપાદનો: સર્જનપ્રક્રિયા અને નારીચેતના (કેફિયત), ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ આત્મકથ્ય, ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ નિબંધો, ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા…(મધ્યકાલીન કવયિત્રીઓનાં કાવ્યો), શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ (૧૬૧ અર્વાચીન કવયિત્રીઓનાં કાવ્યો).
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય