ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સુમંત રાવલ, Sumant Raval


sumant_raval.jpg

પ્રેરક અવતરણ
‘સૌથી વધુ વ્યસ્ત વ્યક્તિને દરેક કામ માટે પૂરતો સમય મળી રહે છે.’ – હેન્રી ફોર્ડ

___________________________________________________________

સંપર્ક     આચાર્યશ્રી, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, શશિકુંજ, જૂનાગઢ – 362 001

ઉપનામ

 • નિખાલસ

જન્મ

 • 14 – નવેમ્બર, 1945; પાળિયાદ, તા. બોટાદ ; જિ. ભાવનગર

કુટુંબ

 • માતા – ચંપાબહેન , પિતા – બળવંતરાય
 • પત્ની – 1) નિરુપમા (લગ્ન – 1975) ;  2) પુષ્પા (લગ્ન – 1977 ) , સંતાન – ત્રણ પુત્રીઓ.

અભ્યાસ

 • 1962 – એસ.એસ.સી.
 • 1968 – બી. એ. (સ્પે. ગુજરાતી)

વ્યવસાય

 • સરકારી નોકરી- લીંબડી તાલુકામાં વિકાસ અધિકારી

જીવનઝરમર

 • પ્રથમ પ્રકાશિત કૃતિ “બૂટમાં ડંખતી એક ખીલી” સામયિક ચાંદનીમાં પ્રસિદ્ધ થઈ
 • શિવામ્બુ સેવનમાં વિશ્વાસ
 • પ્રથમ પત્ની સાથે છૂટાછેડા
 • પહેલા પુત્રનું પાંચ જ વર્ષની ઉમ્મરે લ્યુકેમિયામાં અવસાન
 • નોકરીમાં બહુ પ્રામાણિક અને હિમ્મતવાન તરીકે પ્રખ્યાત –  અનિચ્છનીય તત્વો સાથે મુઠભેડના ઘણા પ્રસંગો
 • તેમની વાર્તાઓનું આકાશવાણી પરથી પ્રસારણ થયું છે.
 • વર્ણાશ્રમ વ્યવસ્થા, ઇશ્વર અને ગુરુ પર અતૂટ વિશ્વાસ

શોખ

 •  મુકેશના ગીતો સરસ રીતે ગાઇ શકે છે.

રચનાઓ   –   10 પુસ્તકો

 • વાર્તા – શિલાલેખ, મૃતોપદેશ, ઘટનાલય *
 • નવલકથા – કાગનગરી ,  ગોકીરો ( સજાતીય સંબંધને આવરી લેતી કદાચ પહેલી નવલકથા ) 

સન્માન

 •  ગુ. સા. અ.નું પારિતોષિક. *

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

4 responses to “સુમંત રાવલ, Sumant Raval

 1. Pingback: અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Bhadresh Raval માર્ચ 21, 2013 પર 9:16 એ એમ (am)

  Living in Gandhian Philosophy..

 3. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: