ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મૂકેશ વૈદ્ય, Mukesh Vaidya


mukesh_vaidya.jpg

પ્રેરક અવતરણ
“All can be done , if God’s touch is there.” – Shri Arvind Ghosh 

આંખોમાં પહાડ ઊંચકી ચાલ્યો છું.

___________________________________________________________________

સંપર્ક   – એ-603, શિવગંગા, કોર્નર ઓફ ઠાકુર-જોશી રોડ, દહિસર (ઇસ્ટ), મુંબઈ 400 068

જન્મ

 • 31 જુલાઈ, 1954; ચીખલી (વલસાડ)

કુટુંબ

 • માતા – હંસાબહેન, પિતા – પ્રિયવદન વૈદ્ય
 • પત્ની – લતા ( લગ્ન – 1984)  , પુત્રીઓ – હિરણ્ય, ઋત્વિજા

અભ્યાસ

 • બી. કોમ. ;  એમ. એ. (ઓનર્સ)

વ્યવસાય

 • નોકરી

જીવનઝરમર

 • કાવ્યસર્જન. બાળગીતો , નવલિકા લેખન પર હાથ અજમાવ્યો છે.
 • સંસ્કૃત અને મરાઠી પણ જાણે છે.
 • જન્મભૂમિમાં કલા-સમીક્ષાના લેખ
 • ’કવિલોક’માં કૃતિ પ્રકાશિત થતાં નામના મળી.
 • પ્રથમ પ્રકાશિત પુસ્તક “ચાંદનીના હંસ”
 • જાણીતી રચનાઓમાં દેશવટાનું ગીત, નદી મને ગમે છે, વરસાદ, ખાબોચિયું, ગતિસ્થિતિ
 • ગુરુ, પૂજા, બાધામાં આસ્થા છે.

રચનાઓ

 • કાવ્ય –  ચાંદનીના હંસ

સન્માન

 • ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

6 responses to “મૂકેશ વૈદ્ય, Mukesh Vaidya

 1. Pingback: આંખોમાં પહાડ ઊંચકી ચાલ્યો છું - મુકેશ વૈદ્ય « કવિલોક (Kavilok)

 2. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

 3. Ashok Khant જૂન 13, 2009 પર 1:16 એ એમ (am)

  Mukesh bhai
  Aapne rubru to kyarey malya j nathi…
  parantu mumbai na mara pradrashan na ketlay sara artical tamari kalme janmbhoomi ma pragat karva badal khub khub aabhar,

 4. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: