ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વિઠ્ઠલ પંડ્યા, Vitthal Pandya


પ્રેરક અવતરણ

‘સંઘર્ષ સિવાય સાચું સુખ નથી.

-\-

_________________________________________

સંપર્ક

 • 103 A Krishna Palace ,Near Sai Dham , Thakur Complex , Kandivli East , Mumbai 400101 ,
 • Ph : 2854 1480
 • પુત્ર – સંજય પંડ્યા – sanjaypandya003@gmail.com

જન્મ

 • 21 – જાન્યુઆરી, 1923; કાબોદરા જિ. સાબરકાંઠા

અવસાન 

 • ૩, જુલાઈ- ૨૦૦૮

કુટુંબ

 • માતા – મેનાંબા ; પિતા – કિરપારામ
 • પત્ની – જસુમતી બહેન ;  પુત્રો – અશોક, રાજેશ, સંજય

અભ્યાસ

 • 1942 – મેટ્રીક
 • ઈંટરમીડિયેટ
 • કોવિદ

વ્યવસાય

 • લેખન
 • ફિલ્મ ક્ષેત્રે દિગ્દર્શન

WhatsApp Image 2021-01-21 at 8.36.40 AM

જીવનઝરમર

 • ચોવીસેક વર્ષ ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં ગાળ્યાં.
 • દસેક ગુજરાતી ફિલ્મો અને દસેક હિન્દી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક.
 • રાજકપૂર અભિનીત ફિલ્મ “રિપોર્ટર”માં સહાયક દિગ્દર્શક.
 • પુનાતરની જાણીતી ગુજરાતી ફિલ્મ મંગળફેરામાં વ્યાજખાઉ શેઠનું પાત્ર ભજવ્યું. ઉપરાંત ફિલ્મ ગોરખધંધા, નારદમુનિ આદિમાં નાનાંમોટાં પાત્રો ભજવ્યાં.
 • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – મીઠાં જળનાં મીન.

WhatsApp Image 2021-01-21 at 8.36.40 AM (1)

રચનાઓ

 • આત્મકથા –  ભીંત ફાડીને ઉગ્યો પીપળો
 • નવલકથા – મીઠાં જળનાં મીન, મન મોતી ને કાચ, પાનખરનાં ફૂલ, કંચનવર્ણી, ચિરપરિચિત, દરદ ન જાને કોય – ભાગ 1, 2, નિષ્કલંક, મન મેલાં તન ઊજળાં, આંખ ઝરે તો સાવન, સાત જનમના દરવાજા, આ ભવની ઓળખ, ભીંતો વિનાનું ઘર, માણસ હોવાની મને બીક, આખું આકાશ મારી આંખોમાં, લોહીનો બદલાતો રંગ, સમણાં તો પંખીની જાત, યાદોનાં ભીનાં રણ, નૈન વરસ્યાં યાદભર, અસલી નકલી ચહેરા, સપનાના સોદાગર
 • વાર્તાસંગ્રહો – રસિક પ્રિયા, જખમ, આસક્તિ, નહિ સાંધો નહિ રેણ, શ્રેષ્ઠ વાર્તાઓ
 • પરિચયપુસ્તિકા – ગુજરાતી ફિલ્મના પાંચ દાયકા
 • હિન્દી – અસલી નકલી ચહેરા, સપનાના સોદાગર તથા મન મોતી ને કાચ

સન્માન

 • ‘સવિતા’ વાર્તાહરીફાઈમાં ઈનામો

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
 • પુત્ર – સંજય પંડ્યા

11 responses to “વિઠ્ઠલ પંડ્યા, Vitthal Pandya

 1. Pingback: અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. sanjay pandya ફેબ્રુવારી 14, 2008 પર 7:41 એ એમ (am)

  pl update following info …
  address : 103 A Krishna Palace ,Near Sai Dham , Thakur Complex , Kandivli East , Mumbai 400101 , Ph : 2854 1480
  Names of three sons : Ashok , Rajesh , Sanjay
  latest publications :Asli nakli Chehra , Sapnanna Saudagar ( Both based on his memories and events of Hindi and Gujarati film Industry in years 1945 to 1960 ) and his autobiography Bhint fadine ugyo piplo
  B rgds / Sanjay Pandya

 3. Sameer Patani જાન્યુઆરી 8, 2010 પર 5:47 એ એમ (am)

  My Dad Ramesh Patani is great Fan of Mr. Vithal Pandya…. He heard about his magazine Asli Nakli Chehra and dad wanna buy that magazine.
  we are living at Dahisar, Mumbai
  and none of the distributor of magazines has that Asli Nakli Chehra
  So Can u plz help me?

 4. Sameer Patani જાન્યુઆરી 8, 2010 પર 6:09 એ એમ (am)

  Maaf Karjo Sanjay Bhai, pan me tamari sathe phone par vaat kari hati 08.01.2010 sanje 4.30 vagye, mane evu laage che k tamare Vithal Pandya ji ni books Dahisar to Bandra ma pan distribute karavi joie,
  because aa area ma pan Gujarati persons ne aa badhi books read karvani maja ave che.
  maro contact no. 9004706529

 5. Sanjay Pandya સપ્ટેમ્બર 3, 2010 પર 2:49 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ ..
  પપ્પાની આત્મકથા “ભીંત ફાડીને ઉગ્યો પીપળો “માં સુધારો કરશો( આપે ફોડી ટાઈપ કર્યું છે ) … ગુજરાતીમાં કુલ ૬૮ પુસ્તકો ..
  એમના ત્રણ પુસ્તકો ( અસલી નકલી ચહેરા, સપનાના સોદાગર તથા મન મોતી ને કાચ) અનુવાદીત થઈ હિન્દીમાં પણ ૨૦૦૮/૨૦૦૯માં પ્રકાશિત થયાં છે
  અવસાન..૩ જુલાઈ ૨૦૦૮
  સસ્નેહ … સંજય પંડ્યા

 6. Sanjay Pandya સપ્ટેમ્બર 5, 2012 પર 3:28 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ …
  તમે ઉત્તમ કાર્ય કરી રહ્યા છો …
  નીચેનો વધારો હજી ઉપરની માહિતીમાં સમાવેશ થવો બાકી છે …
  એ ઉપરાંત ..શ્રેષ્ઠ વાર્તાઓ …વિઠ્ઠલ પંડ્યા ( સંપાદન ..સંજય પંડ્યા ) …૨૦૦૯
  >>એમના ત્રણ પુસ્તકો ( અસલી નકલી ચહેરા, સપનાના સોદાગર તથા મન મોતી ને કાચ) અનુવાદીત થઈ હિન્દીમાં પણ ૨૦૦૮/૨૦૦૯માં પ્રકાશિત થયાં છે
  અવસાન..૩ જુલાઈ ૨૦૦૮
  આત્મકથા “ભીંત ફાડીને ઉગ્યો પીપળો “માં સુધારો કરશો( આપે ફોડી ટાઈપ કર્યું છે )
  <<

  સ્નેહ …સંજય પંડ્યા

 7. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. suresh bhavsar મે 8, 2016 પર 1:26 પી એમ(pm)

  maananiya vitthalbhai pandya ni me daek pustal vaanchi chee.maaraa favourite lekhak pan chhe.khaas karine temni “ruve ruve aag” navalkathaa mane khub gami. lagabhag 100vaarthi pan vadhare vaachi chhe.

 11. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: