
પ્રેરક અવતરણ
નહિ જ્ઞાનેન સદ્રશં સમર્થમિહ વિદ્યતે
________________________________________________________________________
સંપર્ક – 47-એ, નારાયણનગર, પાલડી, અમદાવાદ – 380 007
જન્મ
- 19 જૂન, 1938; લીલાપુર (જી. સુરેન્દ્રનગર)
કુટુંબ
- માતા – ભાગીરથીબા, પિતા – દેવશંકર
- પત્ની – દેવી (દિવ્યબાળા) વૈદ્ય [ લગ્ન – 1962 ] ; સંતાન – બે દીકરીઓ, એક દીકરો
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
- શ્રી સાપ્તાહિક (ગુજરાત સમાચાર)ના સહસંપાદક.
- ઝગમગ, શ્રીરંગ વગેરેના સંપાદનમાં યોગદાન
- સર્વ પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ –“સ્ત્રીજીવન” સામયિક(1956)માં ટૂંકી વાર્તા ‘મા’
- છએક હજાર પુસ્તકોથી સુશોભિત સમૃદ્ધ અંગત પુસ્તકાલય.
- પાઠ-પૂજા-વિધિઓમાં વિશ્વાસ નહીં
- પ્રતિષ્ઠિત માસિક કુમારમાં જીબ્રાલ્ટર, સંપૂર્ણાનંદ વગેરે અંગેના લેખો પ્રગટ થતાં હર્ષની લાગણી
- પ્રથમ પ્રકાશિત પુસ્તિકા “પાલખીનાં પૈડાં”ને પારિતોષિક
રચનાઓ – 325થી વધારે પુસ્તકો/પુસ્તિકાઓ પ્રકાશિત થયેલ છે!!!
- નવલકથાઓ – ઝૂકે બાદલ, તરસી ચાંદની, ચોથી દીવાલ, સંમોહિતા, હેલી, પાશ, કરુણા, તથાપિ, નિશાનિમંત્રણ, યુગયાત્રા આદિ મૌલિક અને અનૂદિત ઘણી નવલકથાઓ.
- બાળ-કિશોરસાહિત્ય – ખોવાયેલી દુનિયાની સફરે, વિશ્વસાહિત્યપ્રસાદમાળા., ચાલો દુનિયાની સફરે વગેરે પુસ્તકમાળાઓ
સન્માન
- બે રાષ્ટ્રીય પારિતોષિક, પાંચ રાજ્યના, એક પરિષદનું, એક સંસ્કાર પરિવારનું
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – 3, શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ય « ગુજરાતી સારસ્વત પરિચય
Yashwant Mehta,
One of my most favourite author when I was a child [the other was Jayant narlikar]. Specially his novel, Yug Yatra is till today one of my all time favourite book and still remember the complete story, though read it about 17 -18 years ago.
I thank you sir.
Warm Regards,
Nilesh Vasave
Yashvantbhai hand over 20 “Pustak Peti” to Schools for “Bal Pustakalay” sponcered by Jeevantirth NGO last year. He has written excellent poem on “Puastk” which we distribute to book lovers and libraries.
We salute him for his service in the the field of children’s literature.
– Raju Deepti
તા – ૧૫ – ૧૧ – ૨૦૧૧ના રોજ સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં બોલતા સાંભળવા મળ્યા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નજીકથી ખભે રૂમાલ સાથે જોવા પણ મળ્યા .
નમસ્તે સુરેશભાઇ.
હમણાં જ શ્રી યશવંત કાકા સાથે વાત થઇ અને આપે મુકેલો તેમનો પરિચય તેમને વાંચી સંભળાવ્યો. તેમને ઘણો જ આનંદ થયો.
Pingback: અગ્નિ પ્રગટાવવાની કળા « બાલસભા
Pingback: અગ્નિ પ્રગટાવવાની કળા | અભ્યાસક્રમ
Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: 1070- કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું….ચિંતન લેખ ….. લેખક- શ્રી.યશવન્ત મહેતા | વિનોદ વિહાર
I want to Books of him…I want to learn about his life style & further details
ઉમેશ રાવલ
ઉમાશંકર રાજગુરુ ના સંબંધી
દયાગૌરી રાજગુરુ ના પુત્ર નહી પણ પુત્ર થી વધુ
આપ શ્રી ને મળવાની ખુબ ઈચ્છા છૅ અગર આપ પરવાનગી આપોતો
9228581835
ચોક્કસ મળી શકોછો,,
922858185
ravalumesh86@gmail.com
9228581835