
પ્રેરક અવતરણ –
આ જગત સુંદર છે. .. એમાં સહુને ચાહીએ.
“મારા પગને કાંઠે આવી પહેલવેલી હોડી,
ભર્યાં સરોવર ફાટે એવું એક છોકરી દોડી”
” ટીપું પાણી પીધું ને હું ગાગર થઈ ગઈ બાઈ;
હરખ હરખમાં હું તો ઊંચી મેડી થૈ ગૈ બાઈ.”
____________________________________________
સંપર્ક – 2, કૈલાસનગર, સાહિલ, કાલાવડ રોડ, રાજકોટ – 360001
જન્મ
- 2- ઓક્ટોબર, 1954; લુવારા ગામે
કુટુંબ
- માતા – શારદાબેન , પિતા – ભીખાલાલ, પત્ની – , સંતાન –
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
- કવિ કલાપી અને કવિ કાંતના ચાહક
- પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – અછાંદસ કાવ્ય – ‘કવિતામાં શેઈકહેન્ડ નવનીત’
- આરંભની કૃતિઓ કવિતા, કવિલોક, કુમારમાં પ્રકાશિત
- આકાશવાણી અને ટી.વી. પર અનેક કાર્યક્રમો આપ્યા છે.
- અંગત પુસ્તકાલયમાં નહીંવત પુસ્તકો
- ભગવાન, ગુરુ પર શ્રદ્ધા
શોખ
- ખાદીના શોખીન. ચોવીસે કલાક સફેદ ટેરીખાદી પહેરે
રચનાઓ
સન્માન
- ‘કવિતા’ સામયિકનું શ્રેષ્ઠ રચનાનું પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય