ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઈન્દુ પુવાર , Indu Puwar


indu-puwar.jpg 

પ્રેરક અવતરણ  :
I was ever a fighter, one fight more – લોર્ડ બાયરન

” અમે લયનું લૂંટાવ્યું ગામ, કે લેંચુ લટકેલો.
તમે વાણીનો કરજો વેપાર, કે લેંચુ ચસકેલો.”

મારો રસ્તો વૃક્ષોનો છે.
મારો અવાજ પાણીનો છે.
ને મારો પડછાયો પારેવાંનો છે.
હું ઊભો છું, ત્યાં જ છું.
એવો ને એવો રોજ રોજ જેવો
.”

____________________________________________________________ 

સંપર્ક – 2, મલબાર હિલ રો હાઉસીસ, પ્રેમચંદનગર રોડ, અમદાવાદ, 380 015.

નામ

 • ઈન્દ્રસિંહ પુવાર 

જન્મ

 • 19 જાન્યુઆરી, 1940, રૂપાલ (જિ. સાબરકાંઠા)

કુટુમ્બ

 • માતા – સ્વરૂપકુંવરબા , પિતા – કરણસિંહ
 • પત્ની – સરલાબહેન (લગ્ન – 1972); સંતાન – બે પુત્રીઓ, બે પુત્રો

અભ્યાસ

 • 1967 – બી. એ. ; ગુજ. યુનિ.
 • 1969 – એમ.એ.  ; ગુજ. યુનિ.

વ્યવસાય

 • 1975 થી – ISRO માં  પટકથા લેખક અને નિર્માતા

જીવનઝરમર

 • છ ફૂટ એક ઈંચની પ્રભાવશાળી ઊંચાઈ.
 • પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ અછાંદસ રચનાઓનો કાવ્યસંગ્રહ “કિંતુ”
 • શરૂઆતની કૃતિઓ ક્ષિતિજ, રુચિ, કૃતિ આદિ સામયિકોમાં પ્રકાશિત.
 • ઓમિસિયમ તથા સંભવામિ સામયિકોના સંપાદક.
 • લિટલ થિયેટર નામક બાળરંગભૂમિ-સંસ્થાના સ્થાપક-નિયામક.
 • રે મઠના સક્રિય સભ્ય.
 • આકંઠસાબરમતી અને હોટેલ પોએટ્સ મંડળોના સ્થાપક સભ્ય.
 • તેમના પ્રોગ્રામ-ઈન્ટરવ્યુ બી.બી.સી. ઉપરાંત ફ્રાંસ, જર્મની, જાપાન વગેરે દેશોની ટીવી ચેનલ્સ પર આવી ગયા છે.
 • ગુરુ કે ઈશ્વર પર શ્રદ્ધા નહીં.

 શોખ

 • સંગીત, ચિત્રકલા, હાર્મોનિયમ વાદન 

મુખ્ય રચનાઓ   – અગિયાર પુસ્તકો પ્રકાશિત

 • કાવ્યસંગ્રહ –  રોમાંચ નામે નગર, કિંતુ
 • નાટક  –  હું પશલો છું  , ફક્કડ ગિરધારી (ભવાઇ, પપેટ્રી, એબ્સર્ડ આદિ પ્રયોગોનો એકાંકીસંગ્રહ)
 • નવલકથા – મોશનલાલ માખણવાળા
 • બાળનાટક – ઝૂનઝૂનઝૂ બૂબલાબૂ, જંગલ જીવી ગયું રે લોલ
 • સંપાદન – સાબરમતી

સન્માન

 • બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક
 • ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર–3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)

10 responses to “ઈન્દુ પુવાર , Indu Puwar

 1. Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. PUWAR CHETANSINH જાન્યુઆરી 7, 2008 પર 4:27 એ એમ (am)

  Excellent work. We are proud of you!

 3. Bhupendrasinh Raol જૂન 29, 2011 પર 9:13 પી એમ(pm)

  રાજપૂત સાહિત્યકારો બહુ ઓછા છે ગુજરાતીમાં.ગર્વની વાત છે અમારા માટે ઇન્દુ પુવાર જય હો.

 4. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. વિલાસકુમાર કે. પુવાર માર્ચ 29, 2017 પર 2:48 એ એમ (am)

  આ પછી ઘણી રચનાઓ રચાયેલી છે.

 9. વિલાસકુમાર કે. પુવાર માર્ચ 29, 2017 પર 3:09 એ એમ (am)

  ગુજરાત સરકાર નો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. નાટ્ય લેખનમાં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: