ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દુર્ગેશ શુકલ, Durgesh Shukal


 –

 ____________________________________________________

જન્મ

  • 9, સપ્ટે મ્બર – 1911, રાણપુર, અમદાવાદ
  • વતન – વઢવાણ

કુટુમ્બ

અભ્યાસ

  • 1930 – મેટ્રીક
  • 1935– અંગ્રેજી – ગુજરાતી વિષયો સાથે બી.એ. – શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય

  • 1938- 1949 – મુંબાઇની શાળાઓમાં શિક્ષક
  • પછી લેખન

જીવનઝરમર

મૂખ્ય રચનાઓ

  • સંવાદકાવ્ય – ઉર્વશી અને યાત્રી ( પૃથ્વી છંદને પદ્યરૂપમાં પ્રયોજ્યો)
  • કાવ્યસંગ્રહ – અનાદરાનો યાત્રી, ઝંકૃતિ, તટે જુહૂના
  • એકાંકી – પૃથ્વીનાં આંસુ , ઉત્સવિકા, ઉલ્લાસિકા
  • નૃત્યનટિકા – કબૂતરનો માળો, જળમાં જકડાયેલાં
  • નાટક – સુંદરવન, પલ્લવી પરણી ગઇ , રૂપમ્ પ્રથમમ્, રૂપે રંગે રાણી, અંતે ઘર ભણી
  • વાર્તાસંગ્રહો – પૂજાનાં ફૂલ, પલ્લવ, સજીવન ઝરણાં
  • નવલકથા – વિભંગકલા
  • બાલસાહિત્ય – ડોલે છે મંજરી, ડોશીમાનું તૂંબડું, મૃગાંક, છમ છમા છમ , કલાધામ ગુફાઓ, શિશુ સાહિત્ય સૌરભ ભાગ 1-5

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

10 responses to “દુર્ગેશ શુકલ, Durgesh Shukal

  1. jugalkishor જુલાઇ 14, 2007 પર 5:47 એ એમ (am)

    અભીનંદન સુરેશભાઈ !!

    તમે આ બહુઆયામી (અને બહુ વ્યાયામી પણ !)કાર્ય જે પરીસ્થીતીમાં કર્યું છે તે કાબીલે દાદ અને ઉદાહરણીય છે. આપણે સૌ જાણે આનાથી સમૃદ્ધ થયાં છીએ.

    બ્લોગજગત પર આટલી લાંબી અને આટલી અર્થસભર મજલ કાપવા બદલ તમે સૌના ધન્યવાદભાજન છો. તમારાં સઘળાં કાર્યો આ જ રીતે, આવી જ શક્તીથી અને આવા જ ઉત્સાહથી આગળ વધતાં રહે તેવી અભ્યર્થના.

  2. Pingback: સારસ્વત કુટુમ્બ « ગુજરાતી સારસ્વત પરિચય

  3. અરવિંદ અડાલજા જુલાઇ 17, 2010 પર 6:51 એ એમ (am)

    શ્રી સુરેશભાઈ
    આપની પાસેથી એક માહિતિની અપેક્ષા છે. મારા ખ્યાલ મુજબ અને જો મારી યાદ દાસ્ત દગો ના દેતી હોય તો શ્રી દુર્ગેશ શુકલએ એક નવલકથા ગુજરાત સમાચારની બુધવારની શતદલ પૂર્તિમાં કૈકયી ના નામે લખેલી જે મને ખૂબ જ પસંદ પડેલી હવે તે પુસ્તક રૂપે કોઈએ પ્રસિધ્દ્ધ કરી છે કે કેમ તે માહિતિ આપની પાસે હોય તો મને આપવા વિનંતિ મારે એ પુસ્તક વસાવવું છે.
    સ-સ્નેહ
    અરવિંદ

  4. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: About Tushar Shukla » AllTimeAuthors.com

  6. Pingback: About Tushar Shukla » AllTimeAuthors.com

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Dr Akshay Mehta ફેબ્રુવારી 16, 2016 પર 7:42 પી એમ(pm)

    તુષારભાઇની ઇર્ષા આવે છે. માં સરસ્વતી ના ચાર હાથ તેમના પર છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: