
પ્રેરક અવતરણ:
” જીવન તો અઘરું જ છે, થોડો સહેલો પ્રેમ કરી લઈએ.”
અક્ષર અક્ષર વચ્ચે
થોડું ખરબચડું
પણ સાચ હજો.
# ટૂંક પરિચય
# તેમની કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ
_____________________________________________________________________
સંપર્ક – બી- 14, વંદના, એલ.બી.એસ. રોડ, હાઈવે નાકા, નૌપાડા, થાણે – 400 602
ઉપનામ
જન્મ
કુટુંબ
- માતા – સુશીલાબહેન; પિતા – મનુભાઈ
- પત્ની – માયા (લગ્ન – 1970); પુત્ર – રમ્ય; પુત્રી – પરી
અભ્યાસ
વ્યવસાય
- પહેલાં સરકારી નોકરી, પછી સ્વતંત્ર તબીબી વ્યવસાય
જીવનઝરમર
- પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘તમિસ્ત્ર જાગે’
- શરૂઆતની કૃતિઓ દક્ષિણા અને કુમારમાં પ્રકાશિત
- ધીકતી પ્રેક્ટિસ વચ્ચે દવાખાના વ્યસ્ત મેજ પર પણ કવિતા સ્ફુરે!
- ત્રૈમાસિક ફાર્બસમાં ગુફ્તગૂ કટારના લેખક
- તાઈવાનમાં એશિયન પોએટ્સ કોન્ફરન્સમાં નિમંત્રણથી હાજરી આપી.
- ગુજરાતી, હિન્દી, અંગ્રેજીનું જ્ઞાન. વળી સિંધી, બંગાળી, ઉર્દુથી પણ પરિચિત
- પાઠપૂજા, દેવ, ગુરુ, ઈશ્વર વિષે અશ્રદ્ધા
શોખ
- ભોજનના શોખીન; રાંધવા ઉપરાંત હોટલોમાં જમવાનો શોખ, સાથે ‘પીવા’નો શોખ પણ ખરો!
મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહ – પાંડુકાવ્યો અને ઈતર કિશોરપ્રેમકાવ્યો
- પ્રવાસલેખો તથા ટૂંકી વાર્તા
સન્માન
- ક્રિટિક એવોર્ડ-સંધાન,
- ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ
- જયંત પાઠક એવોર્ડ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - દ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: ખંડિત કાંડ - દિલીપ ઝવેરી « કવીલોક
Read his another poem at
http://vishwadeep.wordpress.com/2007/07/28/aambe-betho-mor/
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય