ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya


mukundrai_parashya.jpg

“હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”

_______________________________________________________________  

નામ

  • પટ્ટણી મુકુન્દરાય વિજયશંકર

ઉપનામ

  • પારાશર્ય, મકનજી, માસ્તર, અકિંચન

જન્મ

  • 13, ફેબ્રુઆરી- 1914; મોરબી

અવસાન

  • 20,મે- 1985; ભાવનગર

કુટુમ્બ

અભ્યાસ

  • 1933- મેટ્રિક 1940- બી.એ. – ઇતિહાસ / અર્થશાસ્ત્ર સાથે , શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય

  • પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન
  • 1946 – ડેપ્યુટી કન્ટ્રોલર
  • 1948 –  ભારત લાઇન લિ. સ્ટીમર કમ્પની, ભાવનગરમાં કારકુન
  • 1976 – નિવૃત્ત  

જીવનઝરમર

મુખ્ય રચનાઓ

  • કવિતા – અર્ચન , સંસૃતિ ( પ્રબોધ ભટ્ટ સાથે) ; પ્રાણ પપૈયાનો, ભદ્રા, અલકા ( મેઘદૂત ઉપરથી) , ફૂલ ફાગણનાં, દીપમાળા(મુક્તકો) , કંઠ ચાતકનો ( પદો, ભજનો)
  • નવલકથા – ઉર્મિલા
  • ચરિત્ર – સત્યકથા, સત્વશીલ, મારી મોટીબા, પ્રભાશંકર પટ્ટણી – વ્યક્તિદર્શન
  • વિવેચન – આલેખનની ઓળખ
  • સંસ્કૃત – શિવસ્તુતિ
  • નિબંધ – મારા ગુરુની વાતો
  • સંપાદન – પિતા વિજયશંકર કાનજીની રચનાઓ, મિત્રો પ્રબોધ ભટ્ટ અને કેશવરામ હરિરામની રચનાઓ
  • અનુવાદ – સ્વામી રામદાસનો ઉપદેશ

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ – ભાગ -2

5 responses to “મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya

  1. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: