ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચીમન પટેલ, Chiman Patel


“ગુસ્સામાં કદી ન કરવો નિર્ણય, નો’તી ખબર.
ખુશીમાં કદી ન આપો વચન, નો’તી ખબર.
ઉદાસીમાં કદી ન આપો ઉત્તર, નો’તી ખબર.
જિંદગીમાં કદી ન જુઓ પાછળ, નો’તી ખબર.”

” ફાવી ગયું જીવવું અંધકારમાં ‘ચમન’
દિપક તો બુઝાઇ ગયો, એ કોણ માનશે?”

પ્રેરક સુત્ર
“કાલ કરે સો આજ.”

રચનાઓ     :     –  1  –   :   –  2  –  ( દોડો… દોડો… મોટ્ટો ખજાનો છે!)

# શ્રી. પી.કે.દાવડાએ લખેલ એક પરિચય લેખ

HH_CP

તેમની ઈ-બુક ડાઉન લોડ કરવા  અહીં  ‘ક્લિક’ કરો 

_____________________________________________________________

સમ્પર્ક    ફોન – (281)-495- 6534 :   ઇમેલ –  chiman_patel@hotmail.com

હ્યુસ્ટનની 'સાહિત્ય સરિતા' સંસ્થાએ કરેલ સન્માન

હ્યુસ્ટનના શ્રી. વિરાટ મહેતાની  ‘ધરા ગુર્જરી’ સંસ્થાએ કરેલ સન્માન

ઉપનામ

 • ચમન

જન્મ

 • 1, ઓગસ્ટ, 1933; કૈયલ ( ઉ.  ગુજરાત)

કુટુમ્બ

 • માતા – કંકુબા; પિતા – ગંગારામ
 • ભાઇઓ – રમણભાઇ, કાંતિભાઇ; બહેન – મધુબેન ( બધા અમેરીકામાં)
 • પત્ની –  સ્વ. નિયંતિકા( અવસાન – ૨૦૧૧); પુત્ર – મિતેશ; પુત્રી – હેતા,  મીતા

ચીમનભાઈની કળા – ચારકોલથી બનાવેલૂ, સ્વ. નિયંતિકાબેનનું ચિત્ર

અભ્યાસ

 • બી.ઈ.(સીવીલ) – વ. વિદ્યાનગર
 • એમ.એસ. ( સ્ટ્રક્ચરલ) –  યુ.એસ.એ.

વ્યવસાય

 • ભારતમાં
  • સીંચાઇ ખાતું , ગુજરાત સરકાર
  • લેક્ચરર- ભાવસિંહજી પોલીટક્નીક , ભાવનગર
 • અમેરીકામાં
  • પેટ્રોકેમીકલ કમ્પનીમાં – હ્યુસ્ટન ( યુ.એસ.એ.)

chiman_4.jpg

જીવનઝરમર

 • શરુઆતમાં ‘ચાંદની’ માં બે વાર્તાઓ અને અને ‘નવવિધાન’માં એક વાર્તા પ્રકાશિત થતાં સર્જનની શરુઆત થઇ.
 • ગુજરાતી સમાજ- હ્યુસ્ટનના ‘દર્પણ’ સામાયિકમાં નિયમિત હાસ્ય લેખો છપાતા
 • ધરા-ગુર્જરીમાં કાવ્યવિભાગ અને મુખપૃષ્ઠ સંભાળતા હતા
 • અમેરીકાના ઘણા સામાયિકોમાં કાવ્યો અને ગઝલો છપાતા રહ્યા છે.
 • ધાર્મિક માન્યતા – મંદીર નહીં પણ સ્વ-મનનના હિમાયતી.
 • ‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ ના ઉત્સાહી સભ્ય.

indira_gandhi.jpg –  તેમનું એક ચાર્કોલ  પેઈન્ટીન્ગ

શોખ

 •  ટેનીસ, યોગાસનો, ચાર્કોલ પેઇન્ટીન્ગ, શાકભાજીની ખેતી

રચનાઓ

 • હાસ્યલેખો – હળવે હૈયે

સન્માન

 • ‘ધરા – ગુર્જરી’ એવોર્ડ

સાભાર

 • pustakalay.com

27 responses to “ચીમન પટેલ, Chiman Patel

 1. Pingback: અનુક્રમણિકા - ચ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. vijayshah ઓગસ્ટ 21, 2007 પર 8:49 એ એમ (am)

  ચીમનભાઇનો કાવ્ય સંગ્રહ “ભારે હૈયે ” 2002 માં પ્રસિધ્ધ થયો હતો. તેઓ સારા સભા સંચાલક અને સમય સર અને સમય બધ્ધ મુશાયરા સંચાલન કરી શકે છે. તેઓનાં કાવ્યોમાં રમુજ અને સગવડીયા સામાજીક વલણો ઉપર જબરો કટાક્ષ ત્વરીત કરી શકે છે.સિધ્ધાંતપ્રિયતા તેમનુ ઉત્તમ પાસુ છે.ગુજરાતી સારસ્વતમાં તેમને સ્થાન મળ્યુ તે આનંદ અને ગર્વની વાત છે અભિનંદન.

 3. Pingback: ચીમન પટેલ- “ચમન”-ગુજરાતી સરસ્વત પરિચય ઉપર્ «

 4. મગજના ડોક્ટર સપ્ટેમ્બર 3, 2007 પર 11:28 પી એમ(pm)

  ગુસ્સામાં કદી ન કરવો નિર્ણય, નો’તી ખબર.
  ખુશીમાં કદી ન આપો વચન, નો’તી ખબર.
  ઉદાસીમાં કદી ન આપો ઉત્તર, નો’તી ખબર.
  જિંદગીમાં કદી ન જુઓ પાછળ, નો’તી ખબર.”

  ” ફાવી ગયું જીવવું અંધકારમાં ‘ચમન’
  દિપક તો બુઝાઇ ગયો, એ કોણ માનશે?”

  ONE WHO CAN SEE IN DARK IS PRAGNACHAKSHU !
  YOUR POEMS WILL KEEP SURFERS HAPPY FOR A LONG TIME.

 5. Pingback: પુત્રનાં લક્ષણ પારણામાંથી - ચીમન પટેલ « હાસ્ય દરબાર

 6. Pingback: પેઈન્ટીંગ - ચીમન પટેલ ‘ચમન’ « હાસ્ય દરબાર

 7. Dr.Shashikant Mistry માર્ચ 23, 2008 પર 8:54 એ એમ (am)

  Dear Chimanbhai,

  It is good to see your Gujarati creations continue in a foreign land. It warms the heart and fill the mind with joy.

  Shashibhai

 8. dhavalrajgeera માર્ચ 23, 2008 પર 9:36 એ એમ (am)

  Dear Chimanbhai,

  Bhai Suresh informed that you are thinking and praying for us to be one and stay connected on the earth- reading Gujarati as a surfares and Blogers.
  It is good to see your Gujarati creations continue,giving your views and creation to “Hasyadarbar” or “Tulsidal”.
  Bhai suresh,
  Please, continue giving us more information on Indian Unsung heroes.
  Those ,who uses their mind and hands more than lips.

  Rajendra
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 9. Mukund Gandhi માર્ચ 23, 2008 પર 10:10 એ એમ (am)

  Dear Chimanbhai,

  Your poems and articles not only have humor but expression
  of truth and realities. They provide meaning and moments
  of enjoyment. Thanks for posting them on website.

  Mukund Gandhi

 10. Pingback: આજનું કાર્ટુન - ‘ચમન’ « હાસ્ય દરબાર

 11. Rajendra Trivedi, M.D. એપ્રિલ 5, 2008 પર 8:54 એ એમ (am)

  Thanks,You are ‘CHAMAN’ for OUR “HASYADARBAR”,welcome Cimanbhai!

  Edsitors
  of ‘HASYADARBAR’

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 12. Pingback: “चमन” के फूल » પરિચય

 13. Chiman Patel "CHAMAN" ઓગસ્ટ 1, 2008 પર 8:04 એ એમ (am)

  Sureshbhai, Alpa and Mukudbhai,

  Thanks for remembering my birth day.

  CHAMAN

 14. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) ચીમન પટેલ ‘ચમન’ | હાસ્ય દરબાર

 15. Pingback: ચમનનું ફૂલ | હાસ્ય દરબાર

 16. Satish Parikh માર્ચ 15, 2013 પર 8:16 પી એમ(pm)

  Chimanbhai:
  Although, I do not respond to all your poems/articles, it has always inspires me and others because most of them can be attributed to personal life of any individual or can be attributed to the scoity as a whole.
  Please keep up the good work and don’t forget to share it with others regardless of their comment. Karmenya vadhi ka raste ma faleshu kadachanah
  DO your duty without anything in return.

 17. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

 18. Pingback: મંગળ; એક તાન્કા – ચીમન પટેલ | હાસ્ય દરબાર

 19. Pingback: (260 ) શ્રી ચીમન પટેલ (ચમન ) ના હાઈકુ અને તાન્કા – બે ચિત્ર હાઈકુ ( એક પરિચય ) | વિનોદ વિહાર

 20. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 21. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 22. Pingback: મળવા જેવા માણસ – શ્રી ચીમન પટેલ ‘ચમન’ | ગુજરાતી પ્રતિભા પરિચય

 23. HAsmukh Doshi માર્ચ 10, 2020 પર 11:01 એ એમ (am)

  I like the ગુસ્સામાં કદી ન કરવો નિર્ણય, નો’તી ખબર.
  ખુશીમાં કદી ન આપો વચન, નો’તી ખબર.
  ઉદાસીમાં કદી ન આપો ઉત્તર, નો’તી ખબર.
  જિંદગીમાં કદી ન જુઓ પાછળ, નો’તી ખબર.”

 24. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: