ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જીવરાજ વઘાશિયા , Jivaraj Vaghaashiya


ખેડ્યાં ખેડાય નહીં મારાં ખેતર
એનાં ચાસ ચાસ ઢાળી છે કાયા.

પ્રેરક અવતરણ:
“દીવા તળે પણ અજવાળું હજો.”

__________________________________________________

સંપર્ક       –       ‘તથાગત’ સહજાનંદનગર, ગોંડલ – 360 311

જન્મ

 • 25- ઓક્ટોબર, 1944; ભાવનગર

કુટુંબ

 • માતા – જમુનાબહેન , પિતા – રવજીભાઈ
 • પત્ની – નિર્મળા બહેન (લગ્ન – 1972) , સંતાન – બે પુત્રીઓ

અભ્યાસ

 • એમ. કોમ.
 • એલ.એલ.
 • બી, સી. એ.

વ્યવસાય

 • નોકરી

જીવનઝરમર

 • ઈતિહાસ, સાયકોલોજી અને પેરાસાયકોલોજીમાં વિશેષ રસ
 • ઈશ્વર – ઉપાસનામાં શ્રદ્ધા નહીં
 • પોલીવસ્ત્રના શોખીન
 • પ્રથમ કૃતિ “ફૂંક”માં પ્રસિદ્ધ થઈ
 • સર્વ પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ “અલક્ષ્ય”
 • વર્તમાનપત્રોમાં ચર્ચાપત્ર લેખક

શોખ

 • ચિત્રકળા

મુખ્ય રચનાઓ

 • અલક્ષ્ય, કર્કવૃત્ત, વિવિદિષા

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર, શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)

2 responses to “જીવરાજ વઘાશિયા , Jivaraj Vaghaashiya

 1. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: