ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પલ્લવી મિસ્ત્રી, Pallavi Mistry


pallavi_mistry.jpg

પ્રેરક અવતરણ
It is not important, how much time you have in your life.
It is important, how much life you have in your time.”

સ્ત્રીઓ  હ્યુમર સારું સમજી શકે છે, પણ સર્જી શકતી નથી…. એવી  માન્યતા પલ્લવીબેને તોડી હતી.
અશોક દવે     ( તેમની જીવનઝાંખી જાણવા અહીં ‘ ક્લીક ‘ કરો )

# હાસ્યલેખો

__________________________________________________________________
 સમ્પર્ક      hasyapallav@hotmail.com 

જન્મ

  • 12 ઓક્ટોબર – 1958; નવસારી
  • વતન – સૂરત

કુટુમ્બ

  • માતા– લલિતાબેન; પિતા – છગનલાલ મિસ્ત્રી
  • પતિ – જિતેન્દ્ર (લગ્ન – 1979, સુરત) ;બાળકો – બે

અભ્યાસ

  • ડી.એ.એ

વ્યવસાય

  • ગૃહકાર્ય

જીવનઝરમર

  • હાસ્યલેખક અશોક દવેનો તેમના સર્જનો પર ઘણો પ્રભાવ છે.
  • પ્રથમ મૌલિક કૃતિ – હાસ્યપલ્લવ
  • ‘સંદેશ’ની ‘હાસ્યસ્પર્ધા’ માં તેમની કૃતિને ઈનામ મળ્યું હતું
  • ‘સમભાવ’માં હાસ્યલેખની ‘હાસ્ય પલ્લવ’ નામની કોલમ
  • સંદેશ, નવચેતન, જનસત્તા અને અન્ય સામાયિકોમાં હાસ્યલેખો લખ્યા.
  • બાધા આખડી, પાઠપૂજામાં શ્રદ્ધા નથી
  • ઇશ્વર અને ગુરુમાં અતૂટ વિશ્વાસ

શોખ

  • સંગીત અને રમતો

રચનાઓ

  • હાસ્યલેખો – હાસ્યપલ્લવ *, હાસ્યકળશ છલકે

સન્માન

  • 1997 – * ગુ.સા. અકાદમીનું દ્વિતીય પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

15 responses to “પલ્લવી મિસ્ત્રી, Pallavi Mistry

  1. Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. jjkishor સપ્ટેમ્બર 12, 2007 પર 7:11 એ એમ (am)

    પલ્લવીબહેનને આપણે આમંત્રીએ, આ બ્લોગજગતમાં; જેથી એમનાં હાસ્યલખાણોનો લાભ સૌ પામે.

  3. sunil shah સપ્ટેમ્બર 15, 2007 પર 6:53 એ એમ (am)

    સરસ. બેનની રચનાઓનો લાભ આપશો..?

  4. Harnish Jani સપ્ટેમ્બર 15, 2007 પર 9:21 એ એમ (am)

    I m happy to say that Pallaviji has shared her literary work with me–Not only she writes nive but she is a nice person-Keep it up Pallaviji-

  5. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 17, 2007 પર 8:26 પી એમ(pm)

    Pallaviben PARCHAY THAYO….SAHITYA PRATAY TAMARO SHOKH JANYO….VADHU NE VADHU PRAGATI KARO EVI MAARI PRATHANA….MAARO JANMA ALSO IN GUJARAT AT VESMA NEAR NAVSARI & YOU ARE ALSO FROM THE SAME AREA…Dr. Chandravadan Mistry Lancaster CA USA

  6. pallavi સપ્ટેમ્બર 18, 2007 પર 5:42 એ એમ (am)

    I am Thankful to shri Sureshbhai, Jugalkishorbhai,Sunilbhai, Harnishbhai and Chandravanbhai.
    Chandravadanbhai, 7 mu dhoran hun Vesma bhani hati.Mara pappa shri C.T.Mistry tyan Ex.Eng hata. still I rem. those sweet memories.

  7. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 2, 2007 પર 11:39 એ એમ (am)

    VISHVA JAANE NAANU THATU JAAY CHHE
    KUDARATNO KEVO AA KHEL CHHE
    TAMO CHHO DUNIYANA EK KHUNE
    HUN CHHU DUR DUNIYANA BIJA KHUNE
    CHHATAA COMPUTER DWARA MALIA ANE VAATO KARI
    HAVE PACHHI VISHVAMA SHU THAY ENI KHABAR NATHI
    JE KAI BHAVISHYAMA TEMAA PRABHU BHULAAY NAHI
    AASHAA BUS AATALIJE CHADRAE SAUNE KAHI…
    Pallaviben I read your post of SEP 18…..It is nice learn of your brief VESMA connection…You are born in OCT ( Iwas born on OCT 13 ) HOW STRANGE……Is it okay to write a letter ? ANYWAY ALL THE BEST WISHES>>CHANDRAVADANBHAI

  8. pallavi ઓક્ટોબર 3, 2007 પર 4:05 એ એમ (am)

    Chandravadanbhai,
    i would like to read ur letter[tamara sansmarano at Vesma]
    my e-mail id is ‘hasyapallav@hotmail.com’
    Pallavi

  9. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 3, 2007 પર 7:26 એ એમ (am)

    Pallaviben Thanks…I can not write in gujarati on the computer…so may be one day….if there was a postal contact a hand written some memories>>>>>Dr. Chandravadanbhai

  10. Pingback: નામમાં તે શું છે ? – પલ્લવી મિસ્ત્રી « હાસ્ય દરબાર

  11. મગજના ડોક્ટર ઓક્ટોબર 5, 2007 પર 7:12 એ એમ (am)

    DEAR PALLAVI,

    WELCOME TO HASYADARBAR.
    I HAVE LEARN TO WRITE IN GUJARATI ON INTERNET AND FINISHING PART TWO OF”TATHASTU”
    BHAI SURESH WILL PUT SOON ON OUR BIRTHDAY CELEBRATION AND HOPE YOU WILL KEEP SURFERS ON INTENET BUSY.
    WE ARE NOW ENTERING SECOND YEAR IN BLOGERS WORLD
    “HASYADARBAR WECOMES YOU AND SAY BEFORE YOUR BIRTHDAY ON 12 th…..HAPPY ADDING A YEAR WITH NEW LEARNING!
    I WILL ADD ONE YEAR ON 22 nd OCTOBER TOO.

    “It is not important, how much time you have in your life.
    It is important, how much life you have in your time.”

  12. Vishnudas ઓક્ટોબર 13, 2007 પર 10:29 એ એમ (am)

    Palviben, Tame kamal kari. tamara vishe vanch ne khub anand thayo.

  13. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: