ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઈશ્વરભાઈ પરમાર, Ishwarbhai Parmar


પ્રેરક અવતરણ:
“કલ્યાણ કરનારની કદી દુર્ગતિ થતી નથી.”

_________________________________________________________
સંપર્ક    – ‘મોરપીંછ’; સિદ્ધનાથ સામે, દ્વારકા

જન્મ

 • 6 -ઓક્ટોબર, 1941; રેહા (કચ્છ)

કુટુંબ

 • માતા – રામકુંવર, પિતા – દામજીભાઈ
 • પત્ની – આરતી (લગ્ન – 1970 ) ; પુત્રીઓ – ભક્તિ, પૂજા

અભ્યાસ

 • એમ. એ.
 • પીએચ.ડી.

વ્યવસાય

 • નોકરી

જીવનઝરમર

 • ‘નાનકડી બાળકવિતા’ પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ
 • શાળાના નવમા ધોરણમાં ‘જનશક્તિ’ દૈનિકના બાળવિભાગમાં કૃતિ પ્રકાશિત પછી ઉત્તમ બાલસાહિત્યનું સર્જન કર્યું.
 • બાળવાર્તા, નિબંધ, લઘુકથા, ચરિત્ર, હાસ્યલેખ વગેરેનું સર્જન
 • શિક્ષણ, મનોવિજ્ઞાન, અધ્યાત્મમાં રસ

મુખ્ય રચનાઓ

 • બાળસાહિત્ય – બહુબીન, ટણકટોળી, શિક્ષણનો સાદ, શિક્ષણના સિતારા, તુલસીની માળા, પછીનું પૂછશો મા, ઊગતા સૂરજના તેજ અપાર
 • સંશોધન –  સામાજિક નવલકથામાં શિક્ષણ આદિ

સન્માન

 • ગુજરાતી સાહિત્ય પરિષદ , સાહિત્ય અકાદમી વગેરેનાં ઘણા પુરસ્કારો

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)

4 responses to “ઈશ્વરભાઈ પરમાર, Ishwarbhai Parmar

 1. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 24, 2007 પર 9:23 પી એમ(pm)

  KAYANNAA MARGE CHALNAARNE VANDAN CHHE MAARAA

 2. Vasant mistry ઓક્ટોબર 26, 2007 પર 9:06 એ એમ (am)

  Very Happy to read in Gujarati. Carry on more and more interesting news.
  Best wishes
  Vasant

 3. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: