ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હંસા દવે, Hansa Dave


” જનમો જનમની આપણી સગાઈ. ”

“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.”

” મને અંધારાં બોલાવે, મને અજવાળાં બોલાવે.”

” એક વાર શ્યામ તારી વાંસળી વગાડી દે.”  

_____________________________________________________

સમ્પર્ક    –    25, એવરેસ્ટ, 12 , પેડર રોડ, મુંબાઈ- 400 026

જન્મ

18, જાન્યુઆરી – 1946; અમદાવાદ

કુટુમ્બ

માતા– યમુના; પિતા– જીતેન્દ્ર

અભ્યાસ

બી.એ. – ગુજરાત કોલેજ, અમદાવાદ 

જીવનઝરમર

ચાર વર્ષની ઉમ્મરે સ્વરો વહેતા થયા

આઠ નવ વર્ષની ઉમ્મરે જ્ઞાતિના મેળાવડા, હરીફાઈ અને રેડીયો પર તેમનો સ્વર ગૂંજતો થઈ ગયો.

કોલેજકાળમાં રાસવીહારી દેસાઈની ‘ શ્રુતિ’ સંસ્થામાં જોડાયાં.

શાસ્ત્રીય સંગીતની તાલીમ પંડિત શ્રી. પ્રતાપનારાયણ, તાજ અહમદ ખાં, અને વિમળાબેન ગવનકર પાસે લીધી છે.

ઉર્દૂ ભાષાની જાણકારી મૌલવી સાહેબ પાસેથી લીધી છે.

સુગમ સંગીતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય ગુરુપદે.

લતા મંગેશકર નએ લક્ષ્મીકાન્ત પાસેથી પ્રેરણા મેળવી છે.

બાવીસમા વર્ષમાં મુંબાઈના તખ્તા પર ગાવા માંડ્યું.

હિન્દી  અને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયાં છે

અનેક સંગીતકારો સાથે સ્વર આપ્યો છે, પણ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે ઘણાં વર્ષોથી ગાય છે.

દેશ-વિદેશમાં 1000 થી વધુ કાર્યક્રમો કર્યા છે.

સન્માન

ગુજરાત રાજ્યના બે એવોર્ડ

2007 – ગુજરાત ગૌરવ એવોર્ડ

27 responses to “હંસા દવે, Hansa Dave

  1. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 25, 2007 પર 6:20 એ એમ (am)

    I HAVE SEEN HANSABEN ON TV……I DO ENJOY LISTENING TO HER SHE IS REALLY A GEM OF GUJARAT….WISHING HER GOOD HEALTH &LONG SINGING CAREER>>>>>>DR. CHANDRAVADAN MISTRY LANCASTER CALIFORNIA

  2. Bhavna Shukla સપ્ટેમ્બર 25, 2007 પર 7:01 એ એમ (am)

    Hansaben ne anek var varsho thi sambhalata avya chhie. Aje temno profile joi anero aanad thayo. Amara nankada chahak group ma teme Gujarata Ratna kahiye chhiye.
    Ishawar pase temani health ane prosperity ni prarthana sathe temani svar pratibhane koti pranam.

  3. Jugalkishor સપ્ટેમ્બર 25, 2007 પર 9:27 એ એમ (am)

    ઉંચી મેડી છે મારા કંથની રે ! એ એમનું ગીત કદી ભુલાશે નહીં. આવો મધુરો કંઠ એ એમની ઓળખ છે.

    પરીચય બદલ ધન્યવાદ.

  4. Rajendra Trivedi, M.D. સપ્ટેમ્બર 25, 2007 પર 9:28 એ એમ (am)

    I KNOW HANSABEN AND HER FAMILY.
    SHE LIVED IN OUR NEIGHBOURHOOD AND FRIEND OF MY SISTER APARANA( SAME AGE)
    I KNEW AND LISTENED HER VOCAL MUSIC FROM HER TEENAGE.
    HER ACTIVE PART IN SHRUTI WITH RASBHAI AND VIBHABEN,JANUBHAI AND HARSHIDA AND MANY MORE TELENTS WAS ENJOYABLE.
    PURUSHOTAMBHAI AND HANSABEN ARE ONE OF THE DUET NO ONE SHOULD MISS .
    BHAI SURESH,
    KEEP DOING GREAT JOB.

  5. Jay Gajjjar સપ્ટેમ્બર 25, 2007 પર 11:34 એ એમ (am)

    Dear Hansaben,
    Congratulations. You have surpassed many stages of life from childhoood. Keep the spirit and continue the zeal and courage you have.
    Good luck and best wishes for bright future.
    Jay Gajjar, Mississauga, Canad

  6. manvant ઓક્ટોબર 4, 2007 પર 8:34 પી એમ(pm)

    શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસાબહેનના કાર્યક્રમોમાં હાજરી
    પુરાવવાનું સદ્ભભાગ્ય મને સાંપડ્યું છે.તેમનો કંઠ અજોડ છે.
    આ વિગત લખવા બદલ શ્રી સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર !
    (એમનું “ઊંચી મેડી તે મારા સંતની રે !ઘણું પ્રચલિત છે).

  7. V Anand ઓક્ટોબર 11, 2007 પર 11:33 પી એમ(pm)

    It would be interesting to hear you sing.

    Are there any records, cds or programmes in Mumbai?

    Vivek

  8. B. J. Mistry એપ્રિલ 12, 2008 પર 7:36 એ એમ (am)

    Dear Hansaben:

    You possess very good voice quality. I listened your Meera Bhajans so many times. I have very old cassette since 1982, I did converted to CD. Though no body knows how meera was singing but when I hear the bhajans, I experience like, MEERA herself is
    singing. Your bhajans touches to the heart and I feel like I am singing before my beloved GOD. Your Bhajans create BHAKTI and PREM.

    Thank You.

    I wish you lots of luch.

  9. hemant nanavaty જૂન 13, 2008 પર 8:29 એ એમ (am)

    Hansaben is great singer and very loving human beings. She has been presanted “Gaurav Puraskar” offcource very late but her admairs are in thousands who listen Gujarati Sugam Sangeet.

    Mari “SURULY SALAAM”

  10. jagdish soni સપ્ટેમ્બર 23, 2008 પર 10:45 એ એમ (am)

    Hansaben is great sugam sangit singar. her voice is unique . her some gujarati bhajn & git alwas remember in life which relese tension in life.wish her happy & chear full life.

  11. Mehul Trivedi જાન્યુઆરી 28, 2009 પર 2:11 એ એમ (am)

    My father is murmering “Unchi medi te mara sant ni re ..”

    and my wife is singing ” Pam lilu joyu ne tame yaad aavya”

    So, there has no difference of ages. We every tiem enjoyed her songs in our home.

    Thank you to provide details for Hansaben Dave

  12. હિમાંશુ કીકાણી જાન્યુઆરી 29, 2009 પર 9:13 પી એમ(pm)

    કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ

  13. sur એપ્રિલ 28, 2009 પર 11:42 એ એમ (am)

    Hello,
    I am searching for a song, presumabley sung by Mrs. Hansa Dave and if I am not making mistake it is written by Shri Suresh Dalal. Song is : ” Radhanu naam tame vansali na sur mahi vahetu na melo Ghanshyam…………..”
    If anybody ahs got the song would please provide me the cd. I would be thankful to you

    With warm regards

    Sur

  14. wishandvote જૂન 20, 2009 પર 6:19 એ એમ (am)

    Respected Admin,

    Hansa Dave is mine one of the favorite Gujarati Singer.

    Thanks for sharing about her here!!

    Somnath

    -Dr. Parimal & Family..
    Ahmedabad,Sabarmati

  15. Rajni Gohil નવેમ્બર 2, 2009 પર 4:18 પી એમ(pm)

    While studying at Bhavan’s College in Ahmedabad during 1965-1969, I have seen Mrs. Hansa Dave’s perform at our college annual talent show.
    While reading about her, reminded me of my college days. Principal K. N. Shah, Prof. P F Patel, Prof. Judas, Ashaben. Thanks for this article about Mrs. Hansa Dave.

    I wish her all the best in her life.

    Rajni Gohil

  16. Patel Popatbhai જાન્યુઆરી 25, 2010 પર 10:33 પી એમ(pm)

    Avar-Navar Bija Gujarati Gito sathe Hansabahen Dave na Gito, Ame Gharman (SINGAPOR ma ) Badha Sabhalie Chhie.

  17. divyesh vyas ફેબ્રુવારી 7, 2010 પર 4:33 એ એમ (am)

    પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

  18. rajesh jani માર્ચ 29, 2010 પર 10:29 એ એમ (am)

    hi,
    i am rajesh jani
    from mumbai
    age-16
    plz visit my blog to mit the real god bapasitaram
    (PARAM PUJAY SANT SHIROMANI SHREE BAJRANGDAS BAPA)
    http://www.bapasitaram.co.cc
    jaibapasitaram@rocketmail.com

    THANKS
    RAJESH JANI
    JAIBAPASITARAM

  19. MADHAV DESAI જુલાઇ 7, 2010 પર 1:37 પી એમ(pm)

    SARKAR (Admin), kem choo?

    do visit my blog http://www.madhav.in

    i would like you to comment on it..

  20. desigujju ઓક્ટોબર 9, 2010 પર 7:24 એ એમ (am)

    hello editor,

    kem cho?

    hu desigujju boy chu http://www.desigujju.com mathi…aathi vishesh ma apne janavanu ke ame darvakhat ni jem aa vakhate pan live garba sponser karel che.

    ame online garba amara videsh ma vasta bhaio ke je navaratri ne miss kare che temna mate kariye chiye.amaro ekaj snkalp che ke ame aapni gujarati sanskruti ne pan online thi felava mangiye chiye.

    ame live garba karva vada pehla chiye..amaro concept gaya varshe ghana media vada e nondh lidhi hati…jem ke “divya bhaskar”, “sandesh”,”ahmedabad mirror”.je article tamne amari site na media room ma jova malse…ame dar vakhate kaik navu karvano prayatna kariye che….bija badha loko have live karta thaya che pan ame aa vakhate navi technology thi work kariye che.ame amara potana server paraj ene telecast kariye che….aa rite ahmedabad ane teni ajubaju na vistar ma amari company pehli che ke je aa rite concept laya chiye…

    “”narendra modi” saheb shri e pan amari nondh lidhi hati ane emna tarafthi amne aprreciate karvama avya hata.kemke gamdao ma,ke jya internet bahuj ocha prman ma hoy che ane ame tya live garba karvano sahas sau pehla karelo hato..

    aa sathe hu apne etluj keva mangu chu ke aap amara kam ni nondh lo ane videsh ma vasta apna gujarati bhaio ne navaratri ni maja manvano moko apso….

    aap thaki hu etluj kahu chu ke ,aap shrii amne support karo.ane amri fakt ek article aap apni website par tatha apna newspaper ma pragat karo ane swarnim gujarat ne aagad vadhvama madad karso…

    jay jay garvi gujarat
    jay gujarat.

    from,

    desigujju boy
    (www.desigujju.com)

  21. Pingback: અનુક્રમણિકા – હ « ગુજરાતી પ્રતિભા પરિચય

  22. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

  23. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

  24. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  25. Hasmukh M Parghi માર્ચ 19, 2023 પર 12:12 એ એમ (am)

    હંસા બેન દવે એ એક એવુ સંભારણું છે જે સ્વર ને જાણનાર વ્યક્તિ ના તન મન ના તાર હરિ સુધી ડાયરેક પહોચાડી દે છે અને નવી પેઢી માં પણ એમના ગીતો થી મન સાર્પ કરવાની અનુભૂતિ અનુભવાય છે, હું પોતે તેમના હરેક ગીતો નો ખુબજ પ્રસંસક છું, મારે તેઓનો એક વાર કોઈ જગ્યાએ લાઈવ પ્રોગ્રામ માણવો છે અને એમને મળવું છે, હું એમનામાં મારાં માઁ ની છબી નિહાળું છું, મને આ જિંદગી માં એકવાર એમને મળવાનું સૌભાગ્ય મળે એવી સૌ ને પ્રાર્થના, મારું આયુસ્ય એમને લાગી જાય અને એમનું સ્વાથયઃ સારુ રહે એવી જંખના સભર નમસ્કાર. 🙏
    કોઈ પણ ને એમનો કોઈ પણ જગ્યાએ લાઈવ પ્રોગ્રામ
    ની માહિતી મળે તો પ્લીઝ મને મારાં ઈમેલ એડ્રેસ ઉપર જાણ કરશોજી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: