ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રબોધ પરીખ, Prabodh Parikh


prabodh_parikh.jpg

પ્રેરક અવતરણ –
“ Music is continuous. Only listening is intermittent.” – David Thoro

“ કોઇક વાત છે કે આકાશમાં
ખોવાઇ ગયું છે કશુંક.
હું જન્મ્યો ને સાથે જ
મરી ગયું છે કશુંક.”

___________________________________________________

સમ્પર્ક     – એ- 102, સુમેરુ, ન્યુ વરસોવા ટેલિ એક્સ્ચેંજ પાસે, એસ.વી. પટેલ નગર, અંધેરી( વેસ્ટ) ,મુંબાઇ – 400 053

જન્મ

 • 19, જુન- 1945; નડિયાદ

કુટુમ્બ

 • માતા– કાન્તાબેન; પિતા – વાસુદેવ મગનલાલ
 • પત્ની – મિત્રા મુખરજી (એમ.એ.) (લગ્ન – 1979- મુંબાઈ) ; પુત્રી – અનન્યા

અભ્યાસ

 • એમ.એ. ( મુંબાઈ)
 • એમ.એ. ( અમેરીકા)

વ્યવસાય

 • મુંબાઇમાં ફિલસુફીના પ્રોફેસર

જીવન ઝરમર

 • બિયરના શોખીન – પોતાને પીપી દાદા તરીકે ઓળખાવે છે.
 • પહેલી કૃતિ ‘રે’ના પહેલા અંકમાં પ્રગટ થયેલી.
 • ઘણા વિદેશ પ્રવાસો થયા છે.
 • એક વર્ષ ‘ત્રૈમાસિક’ નું સંપાદન
 • આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
 • ઘરમાં ટી.વી. નથી!
 • બાધા, આખડી,પૂજા, ગુરુપ્રથા, વર્ણાશ્રમ વ્યવસ્થા વિ. માં શ્રદ્ધા નથી.

શોખ

 • ચિત્રકામ, સંગીત

રચનાઓ – 2 પુસ્તકો

 • વાર્તા – કારણ વિનાના લોકો
 • કવિતા– છીએ તેથી

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

7 responses to “પ્રબોધ પરીખ, Prabodh Parikh

 1. Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Harnish Jani નવેમ્બર 4, 2007 પર 9:13 એ એમ (am)

  Prabodhbhai is very vibrant thinker- and writer–
  Both husband -wife-complemats each other in their creative projects-very impressive couple– I had chance to meet them and i took Prabodhbhai’s interview at their residence in NJ-

 3. Dinesh Ashar જૂન 29, 2009 પર 9:52 એ એમ (am)

  Dear kaka, atleast mention somewhere that you studied in Modern School,Sikka nagar, for about 7to11years.Anyhow delighted to see your profile.You were more inclined to science&maths,how you became poet is to me an absolute flabbergasted surprise. Try to contact if you get time from your high profiled life. your school mate Ashar

 4. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: