ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સુધીર દેસાઈ, Sudhir Desai


sudhir_desai.jpg

પ્રેરક અવતરણ
“मिल गया सो दूध बराबर, मांग लिया सो पानी,
छीन लिया सो रक्त बराबर, कहै कबीरा ज्ञानी।“

“ મારું માથું પૈડાંની માફક
દોડ્યા કરે છે.
ને રત્નો વેરાયા કરે છે
અવકાશમાં.”

___________________________________________________________


સમ્પર્ક – 2-સી, નાનકનિવાસ, વોર્ડન રોડ, મુંબઈ- 400 026

જન્મ

 • 15, ફેબ્રુઆરી – 1934 ; પેટલાદ
 • વતન – ગોધરા (જિ. પંચમહાલ)

કુટુમ્બ

અભ્યાસ

 • બી.એસ.સી.
 • એલ.એલ.એમ
 • હિન્દી વિનીત

વ્યવસાય

 • મુંબઈમાં રીની પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના સંચાલક

જીવનઝરમર

 • ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃત, મરાઠી અને બંગાળીથી પરિચીત
 • પિતાના માસા – જાણીતા સાક્ષર ર.વ.દેસાઈ
 • કવિ હોવા ઉપરાંત સારા વિવેચક પણ છે.
 • શરુઆતના કાવ્યો ‘સુધિતા દેશોપાધ્યાય’ને નામે પ્રસિદ્ધ કર્યા!
 • અંગત પુસ્તકાલયમાં 8000 થી વધુ પુસ્તકો
 • આખું કુટુમ્બ સાહિત્ય અને કલાને વરેલું છે.
 • પ્રથમ મૌલિક કૃતિ – કવિતા – ‘ઝરમર ઝરમર મેહ ઓ આયો.’
 • શરુઆતમાં ‘શારદા’, ‘ઉહાપોહ’, ‘સંસ્કૃતિ’, ‘કવિલોક’ અને ‘રુચિ’માં કવિતાઓ પ્રસિદ્ધ થઈ.
 • 1971- ‘ક્યારેક’ માસિકનું તંત્રીકામ
 • આકાશવાણી અને ટી.વી. પર અનેક વાર કાર્યક્રમો આપ્યા છે.
 • બાધા આખડીમાં વિશ્વાસ નથી; પાઠપૂજા કરવા સમય મળતો નથી.
 • ગુરુપ્રથા પર વિશ્વાસ નથી.
 • વર્ણાશ્રમ વ્યવસ્થા વિશે તેમના વિચારો – ‘ વડ તેવા ટેટા’

શોખ

 • બંસરી, હાર્મોનિયમ વાદન, ચિત્રકામ, ફોટોગ્રાફી, અભિનય, દિગ્દર્શન

રચનાઓ – 13 પુસ્તકો

 • કવિતા – આકાંક્ષા, લોહીને કિનારે ઉગેલ વડ, સૂર્યને તરતો મૂકું છું, કાગળ પ્ર તિરાડો; દીર્ઘકાવ્ય – સ્વભિત્તિ પર સ્વપંખીની ગતિ
 • નાટક – આંદામાનના ટાપુઓ
 • બાળકાવ્યો – ગપ્પાગાડી
 • સંપાદન – સાહિત્યદિવાકર નરસિંહરાવ
 • અનુવાદ – મહાપ્રભુ વલ્લભાચાર્ય, માયકોવ્સ્કીનાં કાવ્ય

સન્માન

 • સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ
 • ગુ.સા. એકેડેમી દ્વારા પારિતોષિક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર, રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ, ભાગ – 2

8 responses to “સુધીર દેસાઈ, Sudhir Desai

 1. Pingback: અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: તારિણીબેન દેસાઇ, Tariniben Desai « ગુજરાતી સારસ્વત પરિચય

 3. Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutirani Desai | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: