ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વ્રજલાલ દવે, Vrajlal Dave


પ્રેરક અવતરણ
જિંદગી ઝિંદાદિલીનું નામ છે.

“હું ફૂલ છું, બેસું ન છો ને પાસમાં
ના કહો ને, તોય પેસું શ્વાસમાં.”

“ગુંજે જીવ્યું સહુ કવન થૈ, એ જ હો પ્યાસ મારી.”

કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લાગે?

________________________________________________________________

સમ્પર્ક

 • 3, સ્વાશ્રય સોસાયટી, નવા વાડજ, અમદાવાદ – 380 013

જન્મ

 • 26, જાન્યુઆરી – 1923; રામપરા( જિ. રાજકોટ )

અવસાન

 • 18, જુલાઇ- 1994; અમદાવાદ

કુટુમ્બ

 • માતા– હરિબાઇ ; પિતા– નાનજીભાઇ
 • પત્ની– શારદા ( લગ્ન – 1948) ; સંતાન – છ

અભ્યાસ

 • 1942 – મેટ્રિક
 • 1947 – રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.
 • 1957 – ગુજરાત યુનિ. માંથી ગુજરાતી- સંસ્કૃત સાથે એમ.એ.
 • બી.એડ.

વ્યવસાય

 • 1957- ’60 –  અમદાવાદમાં હ.કા. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
 • 1960- ’83 –   અમદાવાદની સરદાર વલ્લભભાઈ કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

 • પહેલી કૃતિ ‘કુમાર’માં પ્રગટ થઈ.
 • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
 • બાધા આખડીમાં માનતા નથી, પણ ઈશ્વર અને ગુરુમાં શ્રદ્ધા છે.
 • વર્ણાશ્રમમાં માનતા નથી, પણ માણસના સ્વભાવમાં જ આ જાતની મૂળભુત વૃત્તિઓ રહેલી છે, તેમ માને છે.
 • થોડો વખત ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી

રચનાઓ

 • કવિતા – એકાંતોની સોડમાં, અનંત એકાંતે
 • સંશોધન – નરસિંહરાવ
 • સંપાદન – સવારના સૂરજને પુછો ( કાવ્ય સંગ્રહ), કાવ્યસંચય

સન્માન

 • ગુજરાત રાજ્યનું બીજું ઈનામ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર, રાધેશ્યામ શર્મા; રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2

6 responses to “વ્રજલાલ દવે, Vrajlal Dave

 1. Pingback: અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: જળને તરસ્યું લાગે - વ્રજલાલ દવે « કવિલોક

 3. મગજના ડોક્ટર નવેમ્બર 18, 2007 પર 4:34 પી એમ(pm)

  THE TRIVEDI PARIVAR IS PLEASE TO PUT SHRI VRAJLAL DAVE’S POEM IN DADAJI’S “TULSIDAL”
  DEAR BHAI SURESH KEEP DOING GOOD WORK.

 4. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: