ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મહેશ રાવલ, Mahesh Raval


mahesh_raval_3.jpg

” હું હવે,મારી દશાની વાત પણ કરતો નથી
કેમ છો ? પૂછી જનારા કયાં મજામાં હોય છે!”

“સુગરકોટેડ હોવાથી,નથી કડવાશ વર્તાતી
જરૂરતમાં પલાળી જો, બધા કડવા જ છે માણસ!”

“ત્યારથી,મારી મને ઓળખ મળી
ફ્રેમ આખી,’ને અરીસે તડ મળી!”

#    તેમની ઘણી બધી રચનાઓ તેમના બ્લોગ પર માણો   :     –  1  –   :    –  2  –

તેમનો પરિચય ‘મળવા જેવા માણસ’ તરીકે 

તેમની સાથે અંગત મુલાકાત

____________________________________________________

સમ્પર્ક  

 • ક્લીનીક -“ગાયત્રી ક્લીનીક”,  નંદા હોલ પાસે,સુભાષનગર,   કોઠારીયા રોડ,રાજકોટ-૨
 • ઘરઃ – “જ્યોતિ” –   ૪,  હસનવાડી,  રાજકોટ-૨

નામ

 • ડૉ.મહેશ વિનોદરાય રાવલ

જન્મ

 • ૪,સપ્ટેમ્બર ૧૯૫૬; સુરેન્દ્રનગર

અભ્યાસ

 • 1978  – બી.એસ.એ.એમ. – ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર

વ્યવસાય

 • ફેમિલી ફિઝિશ્યન

કુટુમ્બ

 • માતા-જયાગૌરી;  પિતા– સ્વ.વિનોદરાય નાનાલાલ રાવલ;  ભાઈઓ-હરીશ,ભરત,કમલેશ;  બહેન – જ્યોતિ
 • પત્ની– હર્ષા છીંકણીંવાળા જાની-સુરેન્દ્રનગર;   સંતાન– ભાવિનઃ, તુષાર ( બન્ને અમેરીકામાં)

જીવનઝરમર

 • પિતા ગુજરાત સરકારમાં લેન્ડ રેકર્ડ સુપ્રિન્ટેન્ડેન્ટ
 • ઘણા મુશાયરાઓમાં ભાગ લીધેલો છે.
 • તેમની ઘણી રચનાઓ સ્વરબધ્ધ થયેલી છે.
 • રાજકોટ દુરદર્શનના કવિ સંમેલનમાં ભાગ લીધેલો છે.
 • તેમના ગઝલ સંગ્રહ ‘ તુષાર’ માં આદરણીય સ્વ. અમૃત ઘાયલે પ્રસ્તાવના લખી હતી.

                                          mahesh_raval_2.jpg 

રચનાઓ

 • ગઝલસગ્રહ – તુષાર, અભિવ્યક્તિ, નવેસર
Advertisements

12 responses to “મહેશ રાવલ, Mahesh Raval

 1. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. સુનીલ શાહ જાન્યુઆરી 10, 2008 પર 5:20 એ એમ (am)

  મહેશભાઈની ચોટદાર ગઝલો વાંચવા જેવી છે. જીવનમાંથી જે નીપજયું અને જેવું લાગ્યું–અનુભવ્યું તેવુ જ શબ્દોમાં કાંતનારા મહેશભાઈને આવકાર.

 3. Pinki જાન્યુઆરી 17, 2008 પર 12:38 પી એમ(pm)

  abhinandan maheshbhai…..
  aapani lekhanyatrama ame pan
  sahbhagi thai sakya teno khub aanand chhe.

 4. premji bhanushali માર્ચ 19, 2008 પર 1:38 એ એમ (am)

  sundar. written straght forward without ‘sugar coating’. thank you for putting it on the web. god bless him and all the best.

 5. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: મળવા જેવા માણસ – ડો. મહેશ રાવલ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: મિત્રો મળ્યા – વૈદરાજ | સૂરસાધના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: