( ઉંઝા આધારીત – સરળ જોડણીમાં )

“કોણ આ અંતરે આવી આવી અને અવનવી ઊર્મિઓને જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર હળવે રહીને વગાડે ? ”
“દુનીયાનો અંધકાર મને શું કરી શકે ?
અંધારું ગર્ભકાળનું આંજ્યું છે આંખમાં. ”
” કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! ”
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. ”
તેમના બ્લોગ ……….
___________________________________________________

તેમની માતૃસંસ્થા [ એના વિશે એમનો સરસ લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો. ]
સમ્પર્ક ૧૨,સત્યનારાયણ સોસાયટી-1;વેજલપુર રોડ,અમદાવાદ;૩૮૦ ૦૫૧
જન્મ
- ૨૫, જાન્યુઆરી – ૧૯૪૪; ઉમરાળા (જી. ભાવનગર)
કુટુમ્બ
- માતા – સાંકળીબા ; પીતા – જેઠાલાલ
- પત્ની – રમા; પુત્રો – આનંદ, મનન, અર્પણ
અભ્યાસ
-
પ્રાથમીક – ઉમરાળા,રંઘોળા (ભાવનગર)
-
1960 – મેટ્રીક, સર્વોદય આશ્રમ,શાહપુર(જી. જુનાગઢ)
-
1966 – સ્નાતક – કૃષી વીજ્ઞાન; લોકભારતી સણોસરા, ભાવનગર
-
1968 – એમ.એ. – ગુજરાતી વીષયમાં, ગુજરાત વીદ્યાપીઠ,અમદાવાદ
-
1956- 59 – શાસ્ત્રીયસંગીત (કંઠ્ય), શાહપુર ( ગુરુ – વિઠ્ઠલદાસ બાપોદરા)
વ્યવસાય
-
1966 – 67 – ખેતી-શીક્ષક, બાવળા(અમદાવાદ)
-
1967 – 70 – સેમી-ક્લાર્ક, આર્યોદય જીનીંગ મીલ્સ,અમદાવાદ
-
1970 – 71 – ગુજરાતીના વ્યાખ્યાતા, આર્ટ્સ કૉલેજ ઇડર,સાબરકાંઠા
-
1971 – 74 – વ્યાખ્યાતા, છાત્રાલય-સંચાલક, સમોડા ગ્રામવીદ્યાપીઠ
-
1974 – 77 – ઇન્ચાર્જ – કામદાર શીક્ષણ: ગાંધીજી દ્વારા સ્થપાયેલ મજુર મહાજન સંઘ,અમદાવાદ
-
1977- 89 – કાર્યક્રમ અધીકારી, શ્રમીક વીદ્યાપીઠ;(એડલ્ટ એજ્યુકેશન,ભારત સરકાર)
-
1989 – 2002 – નીયામક, શ્ર.વી.(જનશીક્ષણ સસ્થાન), એડલ્ટ એજ્યુ, ભારત સરકાર )
જીવન ઝરમર
-
સમોડા ગ્રામવીદ્યાપીઠમાં ગૃહપતી,ઉપાચાર્ય,ઉપનીયામક તરીકેની સેવાઓ
-
મ.મ.સંઘમાં આંગણવાડી(બાલમંદીર)શીક્ષીકા તાલીમ તથા તે વીભાગના ઈન્ચાર્જ;વ્યાવસાયીક તાલીમવર્ગોની નવી પરંપરા અને શૃંખલા શરુ કરી
-
1920 આસપાસ શરુ થયેલા મજુર મહાજન સંઘના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદન કાર્યમાં મદદ.
-
શ્રમીક વીદ્યાપીઠ (જન શીક્ષણ સંસ્થાન)દ્વારા એક લાખથી વધુ શ્રમીકો અને તેનાં કુટુંબીજનોને વ્યાવસાયીક ઉપરાંત જીવનશીક્ષણ.
-
250 જેટલી સંસ્થાઓ સાથે સહયોગ; વીવીધ વીષયો પરનાં 24 જેટલાં આધાર સાહીત્ય [કોર્સ મટીરીઅલ્સ]નું સર્જન
અનેક સામાજીક સંસ્થાઓ ( એન.જી.ઓ.) ની રચનામાં માર્ગદર્શન અને કેટલીકના સંચાલનમાં મદદ.
-
1998 થી – નાનાભાઈ ભટ્ટ દ્વારા શરુ કરાયેલી સંસ્થાઓનાં ભુતપુર્વ વીદ્યાર્થીઓ અને તેમનાં કુટુંબીજનોની મીલનસંસ્થા ‘નોળવેલ’ની સ્થાપના અને સંચાલન
-
1995 થી – ‘આયુટ્રસ્ટ’ ના ટ્રસ્ટી
-
ઉંઝા જોડણીના સમર્થક અને પ્રવર્તક
-
બ્લોગ જગતમાં ગુજરાતી ભાશાના વ્યાકરણ અને પીંગળશાસ્ત્રના શીક્ષણનું સરાહનીય કાર્ય
લેખો, લેખ-શ્રેણીઓ
-
1967 – 68 – ‘ જયહિન્દ’ દૈનીકમાં આધુનીક રામાયણની પદ્યશ્રેણી
-
1969 – 70 – ગુજરાત સમાચારના અઠવાડીક ‘શ્રી’ માં કૌટુંબીક વીષયો પરની પતી-પત્નીના પત્રોની શ્રેણી
-
‘કોડિયું’માં ભુતપુર્વ વીદ્યાર્થીઓની સક્સેસ સ્ટોરીઝની શ્રેણી (ચાલુ)
-
અન્ય દૈનીકો/ સામયીકોમાં પ્રસંગોપાત લેખો-કાવ્યો
રચનાઓ
-
પરીચય પુસ્તીકા – શ્રમીક શીક્ષણની દીશામાં
-
આત્મકથા – એક ચણીબોરની ખટમીઠી
-
સંપાદન – ઔષધીગાન ભાગ 1-2 (ઔષધીય વનસ્પતી અંગેનાં 200 જેટલાં કાવ્યો), સ્વ.શોભન વૈદ્ય સ્મૃતીગ્રંથ (અન્ય સાથે), મારે વિષે હું અને એક વી.આઈ.પી.ની આત્મકથા ( જાણીતા હાસ્યલેખક અને આજીવન શીક્ષક-સંત સ્વ. ન.પ્ર.બુચની આત્મકથા) ,
સામયીકોનું સંપાદન : શ્રમીક વીદ્યાપીઠનું મુખપત્ર ‘શ્રમીક શીક્ષણ’, જ્ઞાતીનું મુખપત્ર ‘સદ્ ભાવ’, નૉળવેલ ( અનીયતકાલીક ) , આયુક્રાંતિ (આયુર્વેદ વીષયક સામયીક)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય
Fabulous. I do salute this stalwart who has dedicated his life for the betterment of Gujaratis.
Many Happy Returns of the Day, Jugulkishorji.
Shri Jugalkishorji,
Jay Jalaram Bapa.
Heartly Happy Birthday.Saint Jalaram Bapa will fulfill all your disere on your Birthday.
Pradip Brahmbhatt from (Houston)Ahmedeabad.
right now I am on visiting India for two months.
It’s thankful to Shri Sureshbhai Jani to know about your Birthday.
Many happy returns of the day!
” કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “
Dear Jugalkishore Bhai,
I salute you, send you my best wishes and many happy returns of the day for your above two lines. They are so refreshing and powerful!
I am spending six weeks at DDI, Nadiad as a visiting professor to set up a Center for Surface Science and Nanotechnology. I plan to visit Ahmedabad several times. So please send me your address and phone number so I can contact you and visit you before I leave for Florida. My introduction is given in Sarswat Parichay by Sureshbhai Jani. My mobile phone in India :0-94290 62293
Individuals like you are the true Wealth of Gujarat and its Culture! With best wishes and warmest personal regards,
Dinesh O. Shah, Ph.D.
જન્મદીનની હાર્દીક શુભકામનાઓ
Wish you a healthy life on your birth day.
Happy Birth Day- I dont know how u celebrate-I will drink it to that.
–I always refer to ur Grammer lessons. -I am learning a lot-Keep up the good work. Satam Sharad jeev.
Shri Jugal kishor bhai,
aapna naam ane kaam thi kyo gujarati aparichit hashe?
aapna Janm dine Hardik Shubhkamna pathavu chhu.
Pankaj Trivedi
Dear Jugalkaka
Many happy returns of the day.
Time to time I try to check interesting lessons on your blogs (although, I would have wished to read such lessons in conventional script).
May God bless you long and healthy years ahead for the benefit of progressive Gujarati establishments.
Pancham Shukla
spancham@yahoo.com
Dear jugalkaka,
many many happy returns of the day…
JUGALKISHORBHAI HAPPY BIRTHDAY & WISH YOU MANY MORE>>
જન્મદીનની હાર્દીક શુભકામનાઓ.
IT WAS A FUN FILLED AFTERNOON WITH “GUJARATI BLOGGERS-YOU,HARISHBHAI DAVE AND BLOGGERS FROM AMADAVAD.
YOU ARE THE INSPIRATION TO MANY.
HOPE TO SEE YOU AGAIN!
RAJENDRA
સૌના સ્નેહનો સાભાર સ્વીકાર કરીને હું મારા જન્મદીન કરતાંય વીશેષ તો નેટ-ગુર્જરીના જન્મદીનને આ બધી શુભેચ્છાઓની અધીકારીણી ગણીશ !! આપ સૌએ આપેલા સ્નેહનું ખરું કારણ આ બધા બ્લોગ્સ જ છે. એના માધ્યમથી હું નીવૃત્તી બાદ પણ શીક્ષક તરીકે જીવતો છું, એ નાનીસુની ધરપત નથી.
પંચમભાઈએ એમની સ્નેહભાવનાથી અને હરનીશભાઈએ એમની શૈલીમાં અભીનંદન આપ્યાં ! વીપુલભાઈએ, પ્રદીપભાઈએ (જયજલારામ !),મુકુંદભાઈ-પંકજભાઈએ તથા દિનેશભાઈ અને ડૉ.રાજેન્દ્રભાઈએ જે વાતો લખી એણે પણ બહું જ બળ આપ્યું છે. નીલેશ-ચીમનભાઈ-ધ્વની-ચન્દ્રભાઈ આપ સૌનો ઋણસ્વીકાર કરીને સુરેશભાઈને આ માટે ‘જવાબદાર’ ગણવા સાથે સલામ કરીશ.
“દુનીયાનો અંધકાર મને શું કરી શકે ?
અંધારું ગર્ભકાળનું આંજ્યું છે આંખમાં. “
” કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “
Dear Jugalbhai,
We all have to put Blogers with the same Gujarati Music and be Gujarati or Bharatiya !!!
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: મળવા જેવા માણસ – જુગલકિશોર વ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ | વિનોદ વિહાર
Pingback: આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ | વિનોદ વિહાર
Pingback: 1253- આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ …શ્રી જુગલકિશોર વ્યાસ | વિનોદ વિહાર
Pingback: 1254- આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ …શ્રી જુગલકિશોર વ્યાસ | વિનોદ વિહાર