ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધીરુબેન પટેલ, Dhiruben Patel


dhiruben_patel.jpg

” કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હીસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભીમાનના ખડક નીચેથી પણ એનાં ત્રુણાંકુરો અવારનવાર દેખા દે છે……  ”

તેમનો એક લેખ

તેમની ત્રણ વાર્તાઓ

તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ

તેમની જાણીતી વાર્તાને આધારે બનેલ નાટક ‘ ભવની ભવાઈ’ વિશે

જન્મ

 • ૨૫ મે, ૧૯૨૬, વડોદરા ( વતન – ધર્મજ )

અવસાન

 • ૧૦, માર્ચ – ૨૦૨૩

કુટુમ્બ

 • માતા – ગંગાબા; પીતા – ગોરધનભાઈ; ભાઈ – વિનોદભાઈ

અભ્યાસ

 • પ્રાથમીક શીક્ષણ –  પોદ્દાર હાઈસ્કુલ – સાંતાક્રુઝ
 • ઉચ્ચ શીક્ષણ – એલ્ફીન્સ્ટન કોલેજ , મુંબાઈ
 • 1945 – અંગ્રેજી સાથે બી.એ.્ચ
 • 1948 – એમ.એ.

વ્યવસાય

 • 1949- 1963   –  ભવન્સ કોલેજ મુંબાઈમાં અધ્યાપક
 • 1963- 64 –   દહીસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક

dhiruben_patel_3.jpg  –  ગુજરાતી લેક્સીકોન વેબ સાઈટનું ઉદ્ ઘાટન કરતાં 

જીવનઝરમર

 • થોડો વખત ‘આનંદ પબ્લીશર્સ’ નું સંચાલન
 • 1963 થી – કલ્કી પ્રકાશન
 • 1975 સુધી – ‘સુધા’ સાપ્તાહીકનાં તંત્રી
 • 1980 –  તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચીત્ર ‘ ભવની ભવાઈ ‘ સર્જાયું છે.
 • એક વર્શ ગુજરાતી સાહીત્ય પરીશદના પ્રમુખ

રચનાઓ

 • વાર્તા – અધુરો કોલ, એક લહર, વીશ્રંભકથા
 • નવલકથા – વડવાનલ, શીમળાંનાં ફુલ, વાવંટોળ , વમળ
 • લઘુનવલ – વાંસનો અંકુર
 • હાસ્યકથાઓ – પરદુખભંજન પેસ્તનજી , ગગનનાં લગન
 • નાટકો – પહેલું ઈનામ, પંખીનો માળો, વીનાશને પંથે, એકાંકી – નમણી નાગરવેલ, રેડીયો નાટક – મનનો માનેલો
 • બાળસાહીત્ય – અંડેરી ગંડેરી ટીપરીટેન, બતકનું બચ્ચું, મીત્રાનાં જોડકણાં
 • અનુવાદ – ટોમ સોયર, હક્કલબરી ફીનનાં પરાક્રમો

સન્માન

 • 1980 – રણજીતરામ સુવર્ણચંદ્રક

સાભાર

 • ગુજરાતી સાહીત્યકોશ – ખંડ – 2

27 responses to “ધીરુબેન પટેલ, Dhiruben Patel

 1. સુરેશ ફેબ્રુવારી 6, 2008 પર 7:48 પી એમ(pm)

  તેમના ભાઈ સ્વ.વિનોદભાઈ અમારા જાની કુટુમ્બના ઘનીશ્ટ મીત્ર હતા.

 2. કાર્તિક મિસ્ત્રી ફેબ્રુવારી 9, 2008 પર 12:03 પી એમ(pm)

  વાંચીને બહુ આનંદ થયો કે ભવની ભવાઇ એ ધીરુબેનની વાર્તા પરથી આધારિત છે..

 3. nilam doshi ફેબ્રુવારી 11, 2008 પર 3:49 એ એમ (am)

  એક લેખક તરીકે તો તેમને માટે ખૂબ આદર અને સ્નેહ હતા જ..છે જ..પરંતુ હાલમાં તેમનો પ્રત્યક્ષ રીતે જે પરિચય થયો તેમણે તેમને વ્યક્તિ તરીકે પણ એટલા જ આદરપાત્ર છે તે સાબિત કરી દીધું. હું તો એટલી પ્રખ્યાત લેખિકા ન હોવા છતાં…અને કોઇ પૂર્વપરિચય ન હોવા છતાં જે સરળતાથી અને સહજતાથી તેમણે મારા પુસ્તકની પ્રસ્તાવના લખી આપવાની સન્મતિ આપી અને બહુ ઓછા સમયમાં પુસ્તક વાંચી..એક જ દિવસમાં પ્રસ્તાવના લખી આપી..બિલકુલ સહજતાથી…! એક વ્યક્તિ તરીકે પણ તેઓ આદરપાત્ર છે જ. એ તેમની સરળતાએ સાબિત કરી દીધું.અને ફોનમાં આભાર માન્યો તો મને કહે,”માઇક્રોફોન બંધ કરો..આ વિષય પૂરો..આપણે બીજી વાતો કરીએ…”
  તેમના પરિચયનુ આ પાસુ અહીં લખતા આનંદ અનુભવુ છું.

  nilam doshi
  http://paramujas.wordpress.com

 4. Ankur PAtel માર્ચ 19, 2008 પર 6:11 એ એમ (am)

  I am very surprised that “ AAGANTUK “ is not mention in this List of Dhiruben Patel’s Sahitya

  I am very much inspired by reading that book I want the Email Add or Ph.No of Dhiruben Patel

  If possible please send It to my email add

  ankur

 5. chetan framewala જૂન 16, 2008 પર 12:52 પી એમ(pm)

  Namaskar,
  We feel very proud that Adarniya Dhiruben Patel attended Dhabkar Mumbai meeting and drew our attention towards the Gramatic mistakes we make, she also guided us for how to improve our writtings.We think it was a great houner for all who attended that meeting.
  jay gurjari,

 6. mukesh ફેબ્રુવારી 7, 2010 પર 2:06 પી એમ(pm)

  name;vasava mukeshbhai naginbhai
  at&po; nava kansiya ta; ankleshwar dist; bharuch pin; 393010

 7. mukesh ફેબ્રુવારી 7, 2010 પર 2:09 પી એમ(pm)

  mami namno parpoto ae khub sari varta che. ae ma temni nari prateni samvenda dekhay che.

 8. mukesh ફેબ્રુવારી 7, 2010 પર 2:17 પી એમ(pm)

  “mami namno parpoto” ae khub sari kahi sakay tevi varta che. ae ma temni nari prateni samvenda dekhay che.

 9. ANKUR KOTHARI ઓક્ટોબર 15, 2010 પર 5:21 એ એમ (am)

  I am very surprised that “ AAGANTUK “ is not mention in this List of Dhiruben Patel’s Sahitya

  I am very much inspired by reading that book I want the Email Add or Ph.No of Dhiruben Patel

  If possible please send It to my email add

  ankur kothari

 10. ANKUR KOTHARI ઓક્ટોબર 15, 2010 પર 6:21 એ એમ (am)

  I am very surprised that “ AAGANTUK “ is not mention in this List of Dhiruben Patel’s Sahitya

  I am very much inspired by reading that book I want the Email Add or Ph.No of Dhiruben Patel

  If possible please send It to my email add

  ankur

 11. Pingback: અનુક્રમણિકા – ધ « ગુજરાતી પ્રતિભા પરિચય

 12. Chandrakant Lodhavia ઓક્ટોબર 25, 2011 પર 10:46 પી એમ(pm)

  બેન ધીરૂબેન પટેલ પોદાર હાઈસ્કુલ ના પ્રિન્સીપલ શ્રી રામભાઈ બક્ષી વ્દારા સંસ્થાપિત “સાહિત્ય સંસદ – સાન્તાક્રુઝ” ના આ જીવન સભ્ય તેમજ તેના ફાઉન્ડર ટ્રસ્ટી પણ છે. જે દર ગુરૂવારે રાત્રે ૭.૦૦ થી ૮.૦૦ ના
  સાન્તાક્રુઝ કોમ્યુનીટી હોલ, લાયબ્રેરી ઉપર ૧લે માળે સભ્યો મળે છે. જ્યાં નિયમિત સાહિત્ય સર્જકો આવી તેમની કૃતિ રજૂ કરે છે. સાહિત્ય રસિકો તેમાં આવી શકે છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 13. readsetu ફેબ્રુવારી 13, 2012 પર 8:05 એ એમ (am)

  શ્રી ધીરુબહેન સાથે મને પણ નીલમ જેવો જ અનુભવ થયો છે. સાદગી અને સહજતાથી સભર. એમને મળીએ ત્યારે લાગે નહીં કે આટલી મોટી પ્રતિભાને મળી રહ્યાં છીએ. અતિ વિનમ્ર અને પ્રસન્નતાથી ભર્યું ભર્યું વ્યક્તિત્વ.
  લતા જ. હિરાણી

 14. KEVAL RATHOD ડિસેમ્બર 10, 2012 પર 7:44 એ એમ (am)

  Me temni KADAMBARI NI ma laghunaval ane AAGANTUK navalkatha vanchi chhe . abne je mane khub j gami che . teo ek aadarniy ane sarjanshil lekhika che

 15. Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય

 16. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 17. shailesh patel ઓક્ટોબર 24, 2013 પર 10:35 પી એમ(pm)

  laghu noval ma “kadambari ni ma” Aa novel add kro……

 18. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 19. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 20. Tarun Banker ઓગસ્ટ 30, 2014 પર 12:58 એ એમ (am)

  ધીરુબેનની જે ક્રુતિના આધારે ફિલ્મ “ભવની ભવાઇ” બનાવવામાં આવી તે વાર્તા ક્યાંથી મળશે..? મારે આ ક્રુતિની તાત્કાલિક જરુર છે. મારો મોબાઇલ નં 8866175900

 21. Nitesh Bhuriya ઓક્ટોબર 8, 2015 પર 10:36 પી એમ(pm)

  Dhirubahen na jivan vishe puri mahiti haji nathi mali

 22. Bhoomi ruparel માર્ચ 30, 2018 પર 7:13 એ એમ (am)

  i am from shreyas foundation, ahmedabad
  any one can send me contact no. of dhiruben patel

 23. મયંક ત્રિવેદી માર્ચ 25, 2019 પર 7:03 એ એમ (am)

  કોઈ પાસે ગગનનાં લગન PDF મા છે
  My email address is mayanktrivedee@gmail.con

 24. Jayanti M Dalal ઓગસ્ટ 2, 2019 પર 9:31 એ એમ (am)

  Dhiruben, in your life you have given justice to everybody. I am happy that you left for AHMEDABAD and we hardly meet.You are elder than me. You go ahead and progress more and more. I really appreciate your health. .I am sure you will complete your CENTURY. Once you were a professor in few colleges.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: