ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

*એક દુખદ સમાચાર


 

ruswa_s.jpg

મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?” 

 

      અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી –  ‘રુસ્વા’ હવે આપણી વચ્ચે નથી. આજે તા. 14 ફેબ્રુઆરી 2008 ની રાતે રાજકોટ ખાતે તેમના પુત્ર અને રાજકુમાર કોલેજના પ્રીન્સીપાલ શ્રી. ઐયાઝખાનના ઘેર 93 વર્શની ઉમ્મરે તેઓ જન્નતનશીન થયા છે.

      ગઝલચાહકોના અત્યંત પ્રીય અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરીના ઉસ્તાદ એવા ‘રુસ્વા’એ નવાબી તેમજ ફકીરી બન્ને પચાવી જાણ્યાં હતાં. તેઓ પોતે પણ બહુ ઉચ્ચ કક્ષાના શાયર હતા. તેથી પણ વધુ –  જેને માણસ કહી શકાય એવા આ માણસે  તેમના જીવન દરમ્યાન ઘણી આસમાની સુલતાની જોઈ હતી; અને છતાં અલ્લા સીવાય કોઈના મોહતાજ રહ્યા ન હતા.

      આપણે સૌ હ્રદયપુર્વક પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને અલ્લા બહીશ્તમાં શાંતી અર્પે.

તેમના જીવન અને કવન વીશે જાણવા અહીં ‘ ક્લીક’ કરો.

જન્મ 11 ડીસે મ્બર – 1915  : અવસાન  14 – ફેબ્રુઆરી – 2008

9 responses to “*એક દુખદ સમાચાર

 1. Chirag Patel ફેબ્રુવારી 14, 2008 પર 3:20 પી એમ(pm)

  ઈશ્વર સદ્ગતનાં આત્માને શાંતી અર્પે એવી પ્રાર્થના.

 2. Pinki ફેબ્રુવારી 14, 2008 પર 11:05 પી એમ(pm)

  અમ સૌ વાચકો તરફથી સદ્.ગતના આત્માને
  અંતઃકરણથી શ્રદ્ધાંજલિ….. !!

 3. Jaydeep Tatmia ફેબ્રુવારી 15, 2008 પર 1:46 એ એમ (am)

  ‘રૂસ્વા મઝલૂમી’ સાહેબને રૂબરૂ મળવાનું અને તેમનાં મુખે તેમની જ રચનાઓનું રસપાન કરવાની તક મળેલી એ અત્યારે યાદ આવે છે. અલ્લાહ એમની રુહને શાંતિ બક્ષે એવી પ્રાર્થના…

  – જયદીપ

 4. chetu ફેબ્રુવારી 15, 2008 પર 3:35 એ એમ (am)

  પરમ કૃપાળુ પરમાત્મા – અલ્લાહ એમનાં આત્મા ને શાંતી અર્પે એવી પ્રાર્થના…!

 5. Niraj ફેબ્રુવારી 15, 2008 પર 4:58 એ એમ (am)

  પ્રભુ સદ્ગતનાં આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના અને શ્રધ્ધાંજલિ.

 6. sanjay pandya ફેબ્રુવારી 15, 2008 પર 6:40 એ એમ (am)

  I
  Janab Ruswa Sahebne ek angat mehfilma mumbaima varsho purve sambhlya hata . Gujarati gazalvishwani aagli pedhinu anmol ratan khovayu hoy avo hrudayma khatko chhe …

 7. dhavalrajgeera માર્ચ 23, 2008 પર 9:22 એ એમ (am)

  Janab Ruswa Saheb will stay with us who loves the Gujarat and Gujarati.

  પરમ કૃપાળુ પરમાત્મા – અલ્લાહ એમનાં આત્મા ને શાંતી અર્પે એવી પ્રાર્થના…!

  Trivedi Parivar
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 8. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: