ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

^બુધ્ધનાં આંસુ – પુસ્તક પરીચય


  • શીર્શક – ‘બુધ્ધનાં આંસુ’
  • લેખક – જયંતિ મ. દલાલ
  • પ્રકાશક – સુમન બુક સેન્ટર, મુંબાઈ
  • પ્રુશ્ઠ સંખ્યા – 155
  • કીમ્મત – 100 રુ.
  • પ્રાપ્તીસ્થાન – સુમન બુક સેન્ટર, મુંબાઈ
  • આવૃત્તીઓ – પ્રથમ – 2002 ; દ્વીતીય – 2004
  • કુલ વીસ વાર્તાઓ – દસ આતંકવાદને લગતી અને દસ હાસ્યકથાઓ.
  • લેખકનો પરીચય  વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

લેખકના પોતાના જ શબ્દોમાં …

      “આતંકવાદીઓની લપેટમાં આખું વીશ્વ આવી ગયું છે. ધર્મના નામે ધરતી લોહીયાળ બનતી જાય છે. સારાનરસાનો ભેદ માવજાત ભુલવા લાગી છે. અણુશસ્ત્રોના આ જમાનામાં કુદરતના કોપ સામે માનવી ભયભીત દશામાં જીવતો નજરે પડે છે. આ સમયે સર્જકનું હૈયું કરવતની વેદના અનુભવે છે. એના રોમેરોમમાં શુળ ભોંકાતા રહે છે; અને એમાંથી લોહીની ટશરો ફુટતી હોય છે. આવા વાતાવરણમાં એ શાંત બેસી શકતો નથી. સામ્પ્રતકાળની આ સમસ્યાઓને એની કલમ દ્વારા એ વાચા આપતો હોય છે. “

     સૌથી પ્રથમ વાર્તા ‘ બુધ્ધનાં આંસુ’ અફઘાનીસ્તાનમાં તાલીબાનો દ્વારા ધ્વંસ કરાયેલ બુધ્ધની મુર્તી અને અમેરીકાની સહાયથી કરાયેલ પ્રજાની મુક્તીના પરીપ્રેક્ષ્યમાં લખાયેલી છે. લેખકની વર્ણનશક્તી અને સંવેદનશીલતા આ વાર્તામાં સુભગ રીતે પ્રસ્ફુરીત થાય છે. એક બાજુ ક્રુર આતંકવાદ, બીજી બાજુ બુધ્ધની અપ્રતીમ કરુણા અને ત્રીજી બાજુ આધુનીક યુધ્ધની ભયાનકતા… આ ફલકમાં આ વાર્તાનું પોત દીપી નીકળે છે અને વાચકની સંવેદનશીલતાને ઉજાગર કરે છે.

     બીજી હાસ્યકથાઓ આ ઉચાટ કરાવે તેવા માહોલમાંથી વાચકોને હળવા પણ કરી નાંખે છે.

3 responses to “^બુધ્ધનાં આંસુ – પુસ્તક પરીચય

  1. Deepak ઓગસ્ટ 9, 2008 પર 6:37 એ એમ (am)

    There are some mistakes of spelling which may be rectify soon as possible please.

  2. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: