24 જુલાઈ, 2007
આદરણીય સ્વ. રવિશંકર મહારાજને અર્પણ કરીને ‘ગદ્યસુર’ની શરુઆત કરી હતી.
( એ દીવસના પહેલા બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) : – 1 – : – 2 –
આજે ‘ગદ્યસુર’નો પહેલો જન્મદીન છે. કેવળ કુતુહલ અને નીજાનંદ માટે શરુ કરેલી બ્લોગીંગ યાત્રા જે પગથીયે ઉભી છે, તે પગથીયું એ કુતુહલથી ઘણું દુર જઈ ચુક્યું છે. કુતુહલ- નીજાનંદ- ગમતાંનો ગુલાલ- પરીચય પ્રવૃત્તી- કવીતા- ગદ્યલેખન- સમાજને પ્રદાનની ભાવના…. આમ એક પછી એક મંજીલો કપાતી ગઈ છે.
આજે અમેરીકા વીશે એક લેખ પ્રસીધ્ધ કર્યો છે.
. અહીં, અમેરીકામાં જે કાંઈ આપણને શીખવા જેવું લાગ્યું છે, તે પીરસવાનો પ્રયત્ન આ શ્રેણીમાં હું કરું છું.
થોડી આંકડાકીય માહીતી આજની તારીખમાં ‘ ગદ્યસુર’ બાબત –
Blog Stats
Total views: 32,741
Busiest day: 453 — Friday, June 6, 2008
Views today: 234
Totals
Posts: 525
Comments: 1,350
Categories: 41
Tags: 54
અને થોડી માહીતી મારા અન્ય બ્લોગ બાબત
( વાચકોની સંખ્યા)
અને બીજા મીત્રો સાથેના બ્લોગ
( વાચકોની સંખ્યા)
આ બધું આપ સૌના સહકાર અને ઉમળકાભર્યા પ્રતીભાવ વગર શક્ય ન જ બન્યું હોત.
આપ સૌનો ખુબ ખુબ આભાર.
Like this:
Like Loading...
Related
આગોતરા અભીનંદન !!
ગદ્યસુર ધીમે ધીમે તમારું મુખ્ય પ્રમુખ કાર્ય બની રહ્યું છે. એ યોગ્ય પણ છે જ. એના સુર વધુ ને વધુ હાર્મનીક (જોયું આ અંગ્રેજી ગુજ.નું સંમીશ્રણ બન્યું તે !)બને અને વીશ્વતા(આ બીજો શબ્દ)પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ.
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય