ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કૃષ્ણ દવે, Krushna Dave


“ લ્યો કુહાડાની ચમકતી ધાર પર

આ પાંગરેલી એક કૂંપળની કથા વ્હેતી મૂકું.” – તેમના જીવન અને કવનને ઉજાગર કરતી પંક્તિ

“વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વ્રંદાવન આખું.
કાનજીની વેબ સાઈટ એટલી વિશાળ છે કે, ક યાં કયાં નામ એમાં રાખું?”
– વાંચો અને સાંભળો

“ મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ
ચાલને રમીએ, પળ બે પળ .”

“ સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન
એટલે જીવી રહ્યો છું.”

“ એની રોજ રોજ હોય છે બબાલ
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઉખડતી નથી કેમ છાલ? “ – એની રોજ…”

” મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી, પથ્થરનો ઈશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બ્હાર ભભૂક્યા કરતી આ જઠરોની જ્વાળા કોઈ ન ઠારે? કોઈ ન ઠારે?”

# રચનાઓ :       – 1 – :    –  2  –

________________________________________________________________

સમ્પર્ક એ-20, આદર્શનગર , નારાયણકૃપા બંગલોની સામે, બોપલ – ઘુમા રોડ, ઘુમા, અમદાવાદ- 380 058
ફોન – 02717-233125

જન્મ

  • 4, સપ્ટેમ્બર – 1963; ધારી – જિ. અમરેલી

કુટુમ્બ

  • માતા – ; પિતા- હિમ્મતલાલ; ભાઈ – કિરીટ
  • પત્ની – ; સંતાન

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ – ધારી
  • ધાર્મિક – રાજુલા તત્વજ્યોતિ સંસ્થા, રાજુલા
  • સુતારીકામ – ભાવનગર જિલ્લા તાલીમ સંસ્થા 2001, બી.એ. ( ગુજરાતી) – ગુજરાત યુનિ.

વ્યવસાય

  • ફર્નીચર બનાવવાનો
  • રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયામાં નોકરી

જીવનઝરમર

  • સુતારીકામથી કારકીર્દીની શરુઆત, ઓજારોની પેટી લઈ ઘેર ઘેર ફર્નીચર બનાવવા જતા.
  • ડોરસ્ક્રીનના નિષ્ણાત મીસ્ત્રી
  • અમદાવાદમાં ‘કાવ્યધારા’ સંસ્થામાં ગુજરાતી કવિતાના રસાસ્વાદની પ્રવૃત્તિ
  • વિદેશ પ્રવાસ – કેન્યા, મસ્કત, દુબાઈ

રચનાઓ

  • કવિતા – પ્રહાર, વાંસલડી ડોટ કોમ,
  • બાળકવિતા – ભોંદુભાઈ તોફાની

20 responses to “કૃષ્ણ દવે, Krushna Dave

  1. Ramesh Patel સપ્ટેમ્બર 13, 2008 પર 2:07 પી એમ(pm)

    lovely poems .Enjoyed great views.
    Ramesh Patel(Aakashdeep)

  2. RAZIA MIRZA સપ્ટેમ્બર 19, 2008 પર 5:47 એ એમ (am)

    કૃષ્ણ ભાઇ તો ગીત હોય કવ્ય હોય કે પછે કોઇ સ્ટેજ નું એન્કરીંગ હોય, તેમનું કર્તવ્ય સંપૂર્ણ વફાદારી થી નિભાવવું જ રહ્યું

  3. ક્ષ ડિસેમ્બર 4, 2008 પર 10:22 પી એમ(pm)

    હરસદભાઈ પંડ્યાનું સાસરું રાજુલા છતાંય મને ખબર નહીં કે આવા, ક્રુષ્ણભાઈજ ્જેવા, સક્ષમ સાવજ ન્યાં કવિતા ગરજે છે. મિત્ર નીતિને મને કહ્યું કે ક્રુષ્ણ કસબી જણ છે. અને ખરેખર દવેજી જબરા કવિ છે. અમારા અમરેલીના રમેશને યાદ અપાવે એવા. જો કે સેવક આ અદનો છે અમદવાદી અદ્દલ. (અને રમેસ હતો આમ તો તડકાનો માણસ…)
    ક્રુષ્ણભાઈને અભિનંદન.

  4. Amrut Hazari એપ્રિલ 7, 2009 પર 1:53 પી એમ(pm)

    Sureshbhai,
    I am from the State of New Jersey in the USA.We, in New Jersey have high percentage of Indian population and majority of them are Gujarati.You can call New Jersey, a MINI GUJARAT.We have popular Gujarati monthly publications….circulated FREE. Gujjus await the next edition…KAGDOLE…..(1)Tiranga in New Jersey.Publisher: Nitin Gurjar.This is the first BI-LINGUAL news paper in NJ.Prints articles in Gujarati and in English(2)Gujarat Darpan. Publisers: Subhash Shah and Kalpesh Shah.Gujarat Darpan runs a Gujarati library on its premises and also holds Gujarati literary meetings twice a month.Writers,Poets and other sarjako present their new sarjan and then are viewed and discussed. The goal of both is:Keep Gujarati live,generation to generation….I am a contributor writer and news reporter for both.For total details please visit:(1)www.tiranganj.com and (2)www.gujaratdarpan.com.
    Gujarat Darpan has recently published a book called DARIYAPARNA SARJAKO….covering writers,poets,photographers,painters from USA,Canada,England……HUN SOGAND LAU CHHU: GUJARATI NE MARVA NAHIN DAU….
    Thanks
    Amrut (Suman)Hazari
    M.Sc.;Ph.D.

    • Patangi Amin મે 12, 2009 પર 2:56 પી એમ(pm)

      Dear Amrutbhai,

      It has been quite sometime since I have touched base with you & Nitinbhai. I have a tremendous amount of respect and admiration for all that Tiranga and Gujarat Darpan do to keep the Gujarati heritage alive. Born in the US, I appreicate Tiranga newspaper as it is both in Gujarati and English. Long live the traditions and heritage such that it can be conitnued to be share with all future generations. Keep up the Superb work !!!
      Cheers –
      Patangi

  5. Pingback: » કવિ કૃષ્ણ દવે સાથે મજલિસ (લંડન, 17 જુલાઈ 2010, બપોરે 2.30) સૂર-શબ્દોત્સવ

  6. Shailesh Dobariya નવેમ્બર 8, 2010 પર 8:33 એ એમ (am)

    Krushna Dave is my favourite poet.

  7. Pingback: અનુક્રમણિકા – ક « ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Hiren Donga નવેમ્બર 5, 2011 પર 10:44 એ એમ (am)

    krusn dave tamari rachana vasldi dot com mane kub game che

  9. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: સરસ્વતીના કાંઠે – કૃષ્ણ દવે | સૂરસાધના

  11. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: ( 668 ) એવોર્ડ વાંછું કવિનું ગીત! / વાંસલડી ડૉટ કૉમ ….કવિ શ્રી કૃષ્ણ દવે | વિનોદ વિહાર

  14. નરેન્દ્ર વાણિયા જુલાઇ 13, 2022 પર 4:30 એ એમ (am)

    કવિ શ્રી કૃષ્ણ દવે મારા મનગમતા કવિ છે.
    તેમના ગીતો. કવિતાઓ મને બહુ ગમે છે. વારંવાર સાંભળવા તેમજ વાંચવા ખૂબ ગમે છે.
    નરેન્દ્ર વાણિયા
    પાટણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: