ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

માય ડીયર જયુ, My dear Jayu


પ્રેરક અવતરણ
 ‘ Nothing is more real than nothing.’ – Walter de la mare

સમ્પર્ક – ‘અવનિલોક’ – 3, શાંતિનગર સોસાયટી, 2273, હિલડ્રાઇવ, ભાવનગર – 364 002

નામ

  • જયંતીલાલ રતિલાલ ગોહેલ

જન્મ

  • 27, મે- 1940: ટાણા ( જિ. ભાવનગર )

કુટુમ્બ

  • માતા – નર્મદાબેન ; પિતા– રતિલાલ;
  • પત્ની – જસુમતી ( લગ્ન – 1961; બુઢણા- ટાણા પાસે) પુત્ર – અવનીન્દ્ર, કવીન્દ્ર ; પુત્રી – ચેતના

અભ્યાસ

  • 1963- બી.એ.
  • 1965- એમ.એ; ભાવનગર

વ્યવસાય

  • ગુજરાતીના અધ્યાપક – શામળદાસ આર્ટ્સ કોલેજ

જીવનઝરમર

  • પ્રથમ મૌલિક કૃતિ – મરણટીપ
  • અદ્યાપન ઉપરાંત મકાન બાંધકામમાં પણ નિષ્ફળ હાથ અજમાવ્યો હતો.
  • ત્સવ સામાયિકમાં ‘ કાઠીયાવાડી ઓઠાં’ કટારમાં વાર્તાઓ , સ પશ્યતિ માં વિવેચન લેખો
  • ધારાવાહિક નવલકથા – રીન્કી બની ઠની
  • ભાવિ પુસ્તક ‘ જયંતીલાલ સાથે હિસાબ’આ કાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
  • કોઈ વાહન નથી વાપરતા! 
  • ઈશ્વર , ગુરુ, બાધા, આખડી, વર્ણાશ્રમ વ્યવસ્થામાં વિશ્વાસ નથી

શોખ

  • નાટક, ચિત્ર

રચનાઓ  – ચાર પુસ્તકો

  • લઘુ નવલ – મરણટીપ ઝુરાપાકાંડ, કમળપૂજા, જીવ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રન્નાદે પ્રકાશન
Advertisements

16 responses to “માય ડીયર જયુ, My dear Jayu

  1. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. vipul સપ્ટેમ્બર 19, 2008 પર 11:56 પી એમ(pm)

    boss tamara lekh je gujrat na diwali anka ma ave che khare khara bahj sundar ane atma ne sprshi jay teva che.boss,
    vipul

  3. Harsh માર્ચ 12, 2009 પર 11:24 એ એમ (am)

    “jeev” is really nice book but i like “Gila and his chhakdo” most

  4. bhagirath lashkari મે 30, 2009 પર 8:19 એ એમ (am)

    MY DEAR JAYUNI KALAME UTTAM GADYA-SARJAN THAYU 6E…..EMNI VARTAOMA RAHELA NIRIXANO JABARDAST 6E…JIVATA JIVANNI NANI-NANI GHATNAONEY KALATMAKRUPE RAJU KARE 6E….TEMNI “TENI”VARTA VANCHO…………

  5. Naran Baraiya મે 3, 2010 પર 3:06 એ એમ (am)

    My Dear Jayu is a timeless author

  6. dhansukh જુલાઇ 16, 2010 પર 7:32 એ એમ (am)

    my dear jayu is a writer in real sence.he also gives inspiration to upco
    ming writers in gujarati.

  7. Murtaza Kapaasi ઓગસ્ટ 24, 2010 પર 12:35 પી એમ(pm)

    My Dear Jayu is a great story teller; It is a great pleasure to hear a story in his own voice.
    I consider myself lucky that I got to spend some memorable moments with him. Love you, My Dear Jayu and Missing hearing your stories and missing “Gadyasabhaa” very much.

    Murtaza Kapaasi
    Mumbai

  8. urjasvi yagnik, punjani નવેમ્બર 16, 2010 પર 5:37 એ એમ (am)

    My dear jayu how r u? Yad chhe ke bhuligaya? PRITHA, URJASVI,AILA.aatla saras nam tame padiya lokone aavadataj nathi bolo.

  9. giravansinh rathod નવેમ્બર 16, 2010 પર 10:42 પી એમ(pm)

    my dear jayu is now our dear jayu.
    shwet vastra,shant,…. mane to shwet hans jeva lage chhe.
    giravansinh rathod (palitana)

  10. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Sjmahaliya ફેબ્રુવારી 12, 2014 પર 12:36 એ એમ (am)

    Mane em lage se ke my dear jayu ne varta lakhva ma koi lage nayi.me emna badha varta sgh vanchela se ..jaytilal jeva koi varta kar nathi..hu pan atiyare varta lakhu Su ..mare temni jem agan vadhavu se.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: