ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

*એક લાખ – એક સમાચાર


    અત્યંત આનંદ સાથે જણાવવાનું કે, આજે તા. 15 ઓક્ટોબર -2008 ના રોજ આ બ્લોગની કુલ  વાચક સંખ્યા એક લાખના આંકને આંબી ગઈ છે.

   કેવળ માહીતી આપતા આ બ્લોગને માટે આ સીમાચીહ્નરુપ ઘટના તો છે જ. પણ તેનાથી વીશેષ તો આ ઘટના, વીશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓની આ પ્રકારના ગંભીર વાંચન માટે કેળવાતી જતી રુચીનું જ્વલંત ઉદાહરણ પુરું પાડે છે. આ  સીધ્ધી  માટે માત્ર આપ જેવા સુજ્ઞ વાચકો જ યશના સાચા અધીકારી છે.

   આ શુભ પ્રસંગે ભાષાની મુળભુત જરુરીયાત અને માનવજીવનમાં તેના મહાન પ્રદાનના જ્વલંત ઉદાહરણ જેવી,  એક સાવ નાનકડી, અમેરીકન બાળકીની ભાષા અને જ્ઞાન માટેની ધગશ અને પ્રીતી દર્શાવતી સત્ય ઘટના ‘ ગદ્ય સુર’ ઉપર પ્રગટ કરી છે – [ એ વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો. ]

   એમાંથી ફલીત થતા ગુજરાતી ભાષાને સ્પર્શતા એક નાનકડા સુધારા અંગેની વાત  જરુર વાંચશો. જાહેર જનતાને અને  ખાસ તો સાહીત્યકારો, પત્રકારો અને સાહીત્ય રસીક, સુજ્ઞ વાચકોને નમ્ર વીજ્ઞપ્તી કે,  એ  લેખમાં દર્શાવેલા વીચારો અંગે આત્મચીંતન જરુર કરશો.

27 responses to “*એક લાખ – એક સમાચાર

  1. Pingback: હેલન કેલરની ભાષા « ગદ્યસુર

  2. ગોવીંદ મારૂ ઓક્ટોબર 15, 2008 પર 10:54 પી એમ(pm)

    વીશ્વભરમાં પથરાયેલા એક લાખ ગુજરાતી વાચકો સુધી આપની અભીવ્યક્તીથી તરબોળ કરવાની સીધ્ધી માટે લાખ લાખ અભીનંદન……
    ‘અભીવ્યક્તી’
    (ગોવીંદ મારૂ)

  3. rajeshwari shukla ઓક્ટોબર 16, 2008 પર 4:34 એ એમ (am)

    સિધ્ધિ માટે હાર્દિક અભિનંદન અને પ્રગતિ માટે શુભેચ્છઓ.

  4. Shah Pravinchandra Kasturchand ઓક્ટોબર 16, 2008 પર 5:16 એ એમ (am)

    લાખનો ગુણ છે જ્વલનશીલતા.જ્વાળા પ્રજળી છે
    તો હવે લાખોમાં ફેલાતાં વાર નહીં લાગે.કોણ કહે
    છે ગુજરાતીઓ ફક્ત ‘લાખો’માં રાચે છે?હવે તો
    તેઓ લાખોની સંખ્યામાં વાંચે પણ છે.
    અભિનંદન,જાની સાહેબ!
    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

  5. vishnu Nimavet ઓક્ટોબર 16, 2008 પર 5:32 એ એમ (am)

    Dear Sureshbhai Jani My heartiest congratulations to you god bless you for this wonderful work you are doing.

  6. Chirag Patel ઓક્ટોબર 16, 2008 પર 7:32 એ એમ (am)

    ખુબ ખુબ અભીનન્દન દાદા. સાચે જ આ એક કર્મઠનો સન્નીષ્ઠ પ્રયાસ છે, અને એની યોગ્ય કદર પણ થઈ છે. ફરીથી, હાર્દીક અભીનન્દન.

  7. Rajendra M.Trivedi,M.D. ઓક્ટોબર 16, 2008 પર 8:14 એ એમ (am)

    Dear Bhai Suresh,

    હાર્દિક અભિનંદન.
    શુભેચ્છઓ.

    Your work will stay for a long time.
    Readers will keep surfing and enjoy Gujarati and learn something new!

    Rajendra and Trivedi Parivar

  8. Ramesh Patel ઓક્ટોબર 16, 2008 પર 1:15 પી એમ(pm)

    Shri Sureshbhai,
    yasha kalagi ..It is a proud and you have shown a way to many bloggers.congratulation for nice and
    great achievement.

    Ramesh Patel (Aakashdeep)

  9. BhAVANA J PARIKH ઓક્ટોબર 16, 2008 પર 1:24 પી એમ(pm)

    congratulations.

    bhavana&jigish parikh-oct 16,2008

  10. HANIF ઓક્ટોબર 17, 2008 પર 2:10 એ એમ (am)

    હાર્દિક અભિનંદન.
    સાચે જ આ એક કર્મઠનો સન્નીષ્ઠ પ્રયાસ છે, અને એની યોગ્ય કદર પણ થઈ છે. ફરીથી, હાર્દીક અભીનન્દન.

  11. atuljaniagantuk ઓક્ટોબર 17, 2008 પર 11:02 એ એમ (am)

    Number is great but main thing is Gujarati people also like good reading.

  12. munnduss ઓક્ટોબર 17, 2008 પર 5:00 પી એમ(pm)

    A equest and an obseration. “URTHA LALITYA”, is the essence, please don’t cloud it-make it obtuse by over usage of “SABDA LALITYA”. The latter is a “FORM”,former, the “FUNCTION”. The FORM is IMPEDING THE FUNCTION=MEANING, i.e. THANK YOU

  13. Natver Mehta,Lake Hopatcong, NJ, USA ઓક્ટોબર 19, 2008 પર 7:49 પી એમ(pm)

    ભાઇશ્રી સુરેશભાઇ ,
    આપને આ સિધ્ધી બદલ ખુબ જ અભિનંદન. આપની ગુજરાતી ભાષાની અમુલ્ય સેવા બિરદાવવા માટે શબ્દો નથી.
    આપ તો અમારા જેવા નવા સવા બ્લોગર માટે પ્રેરણા સમાન છો.
    આપણી ગરવી ગુજરાતી ભાષાની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને દેશ અને દુનિયામાં ગુજરાતીનો ડંકો વાગે એ જ અભર્થના.

  14. Harnish Jani ઓક્ટોબર 20, 2008 પર 10:14 એ એમ (am)

    Congratulations–U R doing a nice work for internet-

  15. Maheshchndra Naik નવેમ્બર 7, 2008 પર 2:36 પી એમ(pm)

    GREAT!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    You Deserve lots of compliments and May God give you STRENGTH, VIGOUR & GOOD HEALTH for many more years to do many more good work in rest of the life for North American readers in particular & GUJARAT/INDIA in general.

  16. Agnat ડિસેમ્બર 6, 2008 પર 2:59 એ એમ (am)

    I think the number 1 lakh is not for different viewers. that indicates how many times this site is visited. the actual number of people will be less. but with your quality posts i m sure that figure is also not far! All the Best!

  17. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! જૂન 25, 2011 પર 4:46 પી એમ(pm)

    લ્યો ત્યારે….વેપારીની ભાષામાં જ મુબારકબાદી….

    આજે તમે ‘લાખ’ રૂપિયાની વાત કરી દાદા…બાર હજારથી લાખ કર્યા એ બદલ…મુબારક…મુબારક…

  18. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  19. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: