ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નાઝિર દેખૈયા, Nazir Dekhaiya


nazir” હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઈ દૂર નથી.”

”તમારી વાતમાઁ ‘નાઝિર’ જરૂર કઁઈ ભેદ લાગે છે
કે જે જે સાઁભળે છે, એ બધા બેફામ ચાલે છે “

” ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.”

”માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું.”

વિશેષ માહીતિ

રચનાઓ :   –  1  –  :  –  2  –

તેમના પૌત્ર ફિરદૌસના બ્લોગ પર તેમની ઘણી બધી રચનાઓ

————————————————–

નામ

  • દેખૈયા નૂરમહમ્મદ અલારખા

ઉપનામ

  • નાઝિર

જન્મ

  • 13, ફેબ્રુઆરી – 1926 : ભાવનગર

અવસાન

  • 16, માર્ચ – 1988 : ભાવનગર

શિક્ષણ

  • પ્રાથમિક ચાર ધોરણ

વ્યવસાય

  • વારસાગત ક્લેરીયોનેટ વાદન
  • જિલ્લા લોક્લ બોર્ડમાં નોકરી

રચનાઓ 

  • કાવ્ય – ( ગઝલો) નાઝિરની ગઝલો, તુષાર, સુનાં સદન

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોષ , ભાગ – 2 
  • કેનેડાના ગુજરાતી બ્લોગર – શ્રી. મહમ્મદાલી  ભેડુ ‘ વફા’  

15 responses to “નાઝિર દેખૈયા, Nazir Dekhaiya

  1. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Niraj નવેમ્બર 13, 2008 પર 7:09 એ એમ (am)

    good info and sketch.. I have added link to rankaar too..

  3. j4jules નવેમ્બર 13, 2008 પર 11:51 એ એમ (am)

    hey…. would like to get to know more about his life, if nybody knows kindly update.

  4. dhavalrajgeera નવેમ્બર 13, 2008 પર 1:05 પી એમ(pm)

    Gazal I Like to hear

    દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઇ નથી.
    દુનિયાના જખમો જીરવી, રૂઝાઇ ગયેલો માણસ છું.

    યત્ન કરો જો મનાવવાનો, તર્ત જ માની જાઉં છું.
    અમથો અમથો આદતવશ, રીસાઇ ગયેલો માણસ છું.

    ‘નાઝીર’એવો માણસ છે,જે કેમ કરી વિસરાય નહીં.
    જાતને થોડી ખરચીને, ખરચાઇ ગયેલો માણસ છું.

    – નાઝીર દેખૈયા

    He was a loss to us.

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  5. સુરેશ જાની નવેમ્બર 23, 2008 પર 1:52 પી એમ(pm)

    તેમના પૌત્રનો બ્લોગ –
    http://firdoshdekhaiya.wordpress.com/

  6. KANTILAL KARSHALA નવેમ્બર 28, 2008 પર 12:34 પી એમ(pm)

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  7. ANAYAS ડિસેમ્બર 2, 2008 પર 8:48 પી એમ(pm)

    ખુબ જ સરસ રચના છે ” નાઝિર ” સાહેબની……………હું ઘણા સમયથી એમની એક રચના શોધું છું,……… શબ્દસહ યાદ નથી પણ મેં ક્યાંક સાંભળેલી છે ” પથીક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે….હરી નું રુપ મંઝિલ નુ ઇશારા પણ દગો દેશે. મને ના સમજાવશો નહિ વિશવાસ હું લાવુ કારણ્ અમારાના અનુભવ છે તમારા પણ દગો દેશે “……….. જો આ તમારી પાસે હોય તો મારી વિનંતી છે કે તમે જરૂરથી પોસ્ટ કરજો.

    – અનાયાસ ઝિંઝુવાડીયા ( http://herbu1.wordpress.com )

  8. pinakin patel એપ્રિલ 14, 2009 પર 7:00 પી એમ(pm)

    where do I get all books written by “NAZIR DEKHAIYA” please send me address for mumbai city book stall. or contact me on my mobile: +91 99 30 30 30 49

  9. Bharat Pandya ઓગસ્ટ 6, 2009 પર 1:05 એ એમ (am)

    નાઝીર” દેખૈયાનો એક ખુમારી ભર્યો શેર

    ” હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઈ દૂર નથી.

    પણ હું માગું ને તું આપે એ વાત મને મંજુર નથી”

  10. Aarti ઓગસ્ટ 11, 2010 પર 3:49 એ એમ (am)

    I want to buy following Books.
    1) Nazirni Gazalo
    2) Suna Sadan

  11. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: