ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

તુષાર ભટ્ટ, Tushar Bhatt


તુષાર ભટ્ટ

તુષાર ભટ્ટ

“ આ પુસ્તકનું નામ ‘રેતીમાં રેખાચિત્રો’ નહીં પણ ‘ પથ્થર પર રેખાચિત્રો’ હોવું જોઈએ. “ – મનુભાઈ પંચોળી – ‘ દર્શક’

‘ એ બોલે ત્યારે હાસ્યકાર લાગે , અને લખે ત્યારે કલામીમાંસા સુધી પહોંચી શકે.”
“ એમની આત્મ ચિકીત્સક વૃત્તિ એમને ભારેખમ સાહિત્યપ્રેમ અને લોકપ્રિયતાનો નશો- આ બેઉ અંતિમોમાંથી બચાવે છે. – રઘુવીર ચૌધરી

જીવનમંત્ર – ‘ તમે મોટાં કામ કરો, તે અગત્યનું નથી. જરુરી એ છે કે, જે કરો તે ચીવટ અને લગાવથી કરો : ભલે તે નાનું કામ હોય કે મોટું.”

# તેમના લેખો :    –  1  –  :   –  2  –   :   –  3  –     :   –  4  –

——————————————————————————————- ‘

સમ્પર્ક         Tushar Bhatt, J3/14, Patrakar Colony No.1, Vijaynagar, Naranpura, Ahmedabad PIN 380 013. Phones: 27432152. E-mail: tusharbhatt94@yahoo.com

જન્મ

  • 7, જાન્યુઆરી- 1942, ચીખલી ( જિ. – નવસારી)

અવસાન 

  • ૩૦, માર્ચ – ૨૦૧૨; અમદાવાદ

કુટુમ્બ

  • માતા * –  ભદ્રાબેન ( દેવકી – નાની ઉમ્મરમાં ગુજરી ગયાં હતાં ), મંજુલાબેન  (જશોદા – નવી માતા);
    પિતા – ડો. શંકર ભટ્ટ
    [ * બે માતાઓ માટેના તુષાર ભાઈએ સુચવેલા આ શબ્દપ્રયોગો અપનાવવા લાયક છે.]
  • પત્ની – હંસા :
    સંતાન – પુત્ર = અભિજીત , પુત્રી – શિલ્પા

શિક્ષણ

  • બી.એ. ( અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર ) – ગુજ. યુની.

વ્યવસાય

  • ‘હિન્દુ’ ના ગુજરાત ખાતેના પ્રતિનીધી તરીકે શરૂઆત
  • યુ.એન.આઈ.ના અમદાવાદ ખાતેના પ્રતિનીધી
  • 1966 – મુંબાઈના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ માં જોડાયા.
  • 1979 – ‘આનંદ બજાર પત્રિકા’ માં જોડાયા
  • 1992 – ‘ ટેલીગ્રાફ’ અખબારની નવી દિલ્હી ઓફીસના વડા અને મુખ્ય પ્રતિનીધી
  • છેલ્લે – સીનીયર એડિટર ટાઈમ્સ ઓફ ઈન્ડીયા/ ઈકોનોમિક ટાઈમ્સ, અમદાવાદ

જીવન ઝરમર

  • પિતા પણ વૈદકનું ક્ષેત્ર છોડી પત્રકારત્વમાં જોડાયા હતા. તેમનાં સંતાન પણ આ ક્ષેત્રમાં સંકળાયેલાં છે. આમ ત્રણ પેઢી આ કુટુમ્બે સમાજને બહુ ઉપયોગી, પત્રકારત્વના  ક્ષેત્રમાં પ્રદાન કર્યું છે.
  • કાર્યકાળના 45 વર્ષ દરમિયાન, ટાઈમ્સ ગ્રૂપ ઉપરાંત ટેલિગ્રાફ, સન્ડે, બિઝનેસ સ્ટાન્ડર્ડ, હીન્દુ જેવાં અખબારો અને યુ.એન.આઈ. જેવી સમાચાર સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે.
  • 1985-90 કલકત્તાની સમાચાર સંસ્થા ‘ટેલિગ્રાફ‘ ની નવી દિલ્હી શાખાના મુખ્ય તંત્રી તરીકે આગળ પડતી ભૂમિકા બજાવી હતી.
  • 1987 –અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગને વોશીંગ્ટન ડી.સી. ખાતે યોજેલ, માદક દ્રવ્યો અંગેની 21 દિવસની કોન્ફરન્સમાં વિશ્વના 16 પત્રકારો સાથે ભાગ લીધો હતો.
  • ઈકોનોમિક ટાઈમ્સમાં ‘ માઈક્રો વ્યુ’ અને ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં ‘ રેન્ડમ નોટિસ’ કોલમના લેખક.
  • ઓગસ્ટ, 1998 – ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અમદાવાદના રેસીડન્ટ તંત્રીનું પદ છોડી લેખન, બ્રોડકાસ્ટીન્ગ અને પત્રકારત્વના ખાનગી વ્યવસાયમાં ઝંપલાવ્યું.
  • 1990 – ‘ઈકોનોમીક ટાઈમ્સ’ અમદાવાદના પ્રકાશનને પૂર્ણ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ કરવાની અગત્યની કામગીરી બજાવી હતી, જે આખા દેશમાં આ પ્રકારની પ્રથમ કામગીરી હતી. ત્યાર બાદ તેઓ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ – અમદાવાદના નિવાસી તંત્રી થયા હતા. દાયકાઓ બાદ એક ગુજરાતી આવા ઉંચા સ્થાને પહોંચ્યો હતો.
  • રમતગમત, રાજકારણ વિ. વિષયોમાં લખાણમાં પાવરધા. પણ તેમની ખાસ ફાવટ સામાજિક, આર્થિક પ્રશ્નો અને માનવતાવાદમાં છે.
  • રેડિયો અને ટીવી પર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રસારણ માટે જાણીતા છે. ઓલ ઈન્ડીયા રેડિયો, વોઈસ ઓફ અમેરિકા અને બી.બી.સી. પરથી તેમનો અવાજ જાણીતો છે.
  • વસુબેન ભટ્ટ અને શશિકલા જોશીપુરાની સાથે ‘સબરસ’ નામનો વિવિધ વ્યક્તિઓ સાથેની, મુલાકાતનો લોકપ્રિય કાર્યક્રમ બહુ વખણાયો હતો.
  • 1990 પછીના દસકામાં, તેમના ‘હળવે હૈયે’ કાર્યક્રમ પણ બહુ લોકપ્રિય થયો હતો, જે હજુ પણ દુરદર્શન પરથી અવાર નવાર પુનઃ પ્રસારિત થાય છે.
  • ‘ગુજરાત મિત્ર’ – સુરતમાં ‘ દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ કોલમના લેખક
  • ‘ગુજરાત ટાઈમ્સ’ – ન્યુયોર્કના સ્થાપના કાળના તંત્રી
  • અનેક યુની.ઓમાં પત્રકારત્વ અંગે વીઝીટીંગ વ્યાખ્યાતા તરીકે શિક્ષણ સેવાઓ આપેલી છે.
  • નેશનલ ડીઝાઈન ઈન્સ્ટીટ્યુટની કાર્યકારી સમિતિમાં સભ્ય

રચનાઓ

  • ચરિત્ર – રેતીમાં રેખાચિત્રો
  • અંગ્રેજી – Sketches in sand.

સન્માન

  • 1997 – વર્ષના શ્રેષ્ઠ તંત્રી તરીકેનો એવોર્ડ- ગુજરાત દૈનિક મંડળ
  • 2000 – પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરવા માટે ગુજરાત સરકાર તરફથી લાઇફ ટાઈમ એવોર્ડ
  • 2003 – ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર – જીવન ચરિત્ર માટે
  • શેખાદમ આબુવાલા એવોર્ડ ( અંગ્રેજી પત્રકારત્વ માટે )
  • યજ્ઞેશ શુકલ એવોર્ડ – પત્રકારત્વ માટે
  • ચન્દ્રકાંત વોરા એવોર્ડ – કટાર લેખન માટે
  • ગ્રામ્ય જીવન અંગેની વાર્તાઓ માટે ગુજરાત રાજ્યનો પુરસ્કાર
  • ૨૦૧૨ – ગુજરાત રાજ્ય દ્વારા મરણોત્તર પત્રકાર એવોર્ડ

22 responses to “તુષાર ભટ્ટ, Tushar Bhatt

  1. Pingback: અનુક્રમણિકા - ત « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Govind Maru મે 15, 2009 પર 12:23 એ એમ (am)

    અમારા નવસારી જીલ્લાના તુષારભાઈનું જાજરમાન વ્યક્તીત્વ અમારા માટે ખુબ જ પ્રેરણાદાયી છે.

  3. dr.maulik shah જૂન 22, 2009 પર 7:47 એ એમ (am)

    તુષારભાઈ નો માત્ર કોમેંટ પરિચય હતો પણ વાંચ્યા બાદ ટૂકૂ ને ટચ કહું તો …
    વિરલ વ્યકિતત્વ -કલમનો કસબી-સબળ સેનાપતિ-મજબૂત મેનેજર

  4. shashikant m patel(dantali) જુલાઇ 8, 2009 પર 10:52 પી એમ(pm)

    my home town is dantali (near collage)ta.petlad gujart india. i know swamiji in 1962. he is my teacher in school in dantali i lern in all bhasa inunder his knolage he teach me so much in my life he give a good advice in myall life and untli today when i go home i go first in ashram then go myhome i call ever other week or any time .hi is my lifecareer and my gidines jay shree krishana.

  5. Arpan Bhatt ઓગસ્ટ 3, 2009 પર 8:38 એ એમ (am)

    I really admire the media personality like Tusharbhai, As I know him he is a great writer & communicator.His work in print & audio-visual media is really inspiring to the yunger generation.During my jurnalism training I had an opportunity to work for some time in Sambhav daily with Kiran Jain & Abhijit.
    Apart from that I am highly touched by his artical on Pandit Balwantrai Bhatt (Elder – brother of my father in law) “An unsung maestro” of Indian Classical Music.
    Not only as a Gujarati but also as an Indian he has done a remarkable work,which is really appreciable.
    We wish him our best wishes & heartiest greetings for his future endevour.

    • Tushar Bhatt ઓગસ્ટ 11, 2009 પર 12:38 એ એમ (am)

      For Mr Arpan Bhatt
      Thanks a lot for remembering. Could you do me a favour ? I have misplaced Pt Balwantray’s address and phone no in Varanasi. I want to update my writing on his life.Can he hear on the phone,or if he has internet at home, his email address so that I can communicate.
      Is Rajendrabhai inAhmedabad? what is his phone no.
      Thanks

  6. Aradhana Bhatt ઓગસ્ટ 13, 2009 પર 6:58 પી એમ(pm)

    Listen to Tushar Bhatt in an interesting conversation with Aradhana Bhatt on http://www.sursamvaad.net.au/last_pgms.html from Mon 17th Aug 2009 for 2 weeks. He talks about India since Independence and his journalistic career.

    • Arpan Bhatt ( Great Britain) ઓગસ્ટ 29, 2009 પર 11:09 એ એમ (am)

      I have just listened an interesting conversation about India independence and also wonderful journey of Shree Tusharbhai Bhatt in the feild of journalism by Aradhana Bhatt. As Tusharbhai has very well said that nobody can change our Indian economy.But through ËDUCATION” our Govt. can improve the situation.One important point he has raised during his discussion that our country is spending lot of money for the doctors,engineers,scientists,chartered accountants and other professionals,but unfortunately most of the students prefer to work in foriegn coutnries like Britain,America,Australia,Newzeland,Dubai,Nairobi,Kenya etc.
      So as an Indian it is the responsibility of every indevidual to do something special for their home country.
      I think this is very important & each of us should undestand it very clearly.
      Once again thank u very much to Aradhana Bhatt for sharing such a wonderful interveiw with us.
      God bless you.

  7. Pingback: રેતીમાં રેખાચિત્રો – પુસ્તક પરિચય « ગુજરાતી સારસ્વત પરિચય

  8. Pingback: રેતીમાં રેખાચિત્રો – પુસ્તક પરિચય « ગુજરાતી સારસ્વત પરિચય

  9. siraj patel "paguthanvi" નવેમ્બર 18, 2009 પર 2:33 પી એમ(pm)

    Gujarat in particular and India in general shoud be proud of such a well versed personality like Shree Tushar Bhatt.And I wish the Government of Gujarat would make use of his calibre,quality & invaluable experience in various fields by inviting him to be an advisor to the ministry of Education as well as Arts/Culture & Tourism. In countries like the United Kingdom and USA, the Priminister or President do appoint such intellectuals & experienced people like Tushar Bhatt in prominant position as advisors in various ministries. And such appointments are not necessarily of party faithfulls or kith & kins.

    I wish and hope the concerned authoirities would follow the said trend in Gujarat as well as at the Centre !

    Siraj Patel “Paguthanvi”
    Bolton, Lancashire
    United Kingdom

  10. પ્રવિણ શ્રીમાળી નવેમ્બર 21, 2009 પર 1:33 એ એમ (am)

    તુષાર ભટ્ટ સાહેબ ની અનોખી જ વાત છે. એક સબળ જર્નાલિસ્ટ અને નિષ્પક્ષ, નીડર અને નિર્ભય તંત્રી ! છતાં તેમનામાં એક લેખક અને લાગણીસભર માં ભળી જાય તેવો સાદો, સરળ અને નિખાલશ માણસ , છતાં જાજરમાન વ્યકિત્ત્તવ. તુષારભાઈ, સારા મિત્ર અને સાહિત્યરસિક પણ ખરા.

    ટુંકમાં કહી તો મળવા જેવા માણસ!…

  11. arvind adalja મે 14, 2010 પર 5:13 એ એમ (am)

    બહુમુખી પ્રતિભા ધરાવનાર શ્રી તુષારભાઈનો પરિચય કરાવવા માટે આભાર ! એક જર્નાલિષ્ટ તટ્સ્થ નિર્ભય લેખક અને સાહિત્યકારનું ઉષ્મા ભર્યું બ્લોગ જગતમાં સ્વાગત કરતા આનંદ થાય છે તે સ્વાભાવિક છે. ગુજરાતી બ્લોગ જગત તેમની આગવી પ્રતિભાથી વધુ સમૃધ્ધ બનશે તેમાં કોઈ શંકા નથી. હાર્દિક સ્વાગત શ્રી તુષારભાઈ !

  12. Rajendra M.Trivedi, M.D. મે 14, 2010 પર 6:01 એ એમ (am)

    Dear Bhai Suresh and all who thinks that they need to be in the GOLDEN CLUB!though the hairs can be gray silver or black few or none!
    Tusharbhai,
    Welcome to our homeland away from home.
    Tushar Bhatt is joining the group is good for Gujarati here.

    Rajendra Trivedi,M.D.

  13. Ramesh Patel મે 14, 2010 પર 8:35 પી એમ(pm)

    આદરણીય શ્રી તુષારભાઈ,

    આપનું નામ જ મોટી ઓળખાણ. ગુજરાતનો ખૂણે ખૂણો ઓળખે.

    બ્લોગ જગતમાં હળશું મળશું.

    સસ્નેહ

    રમેશ પટેલ(આકાશદીપ)

  14. Pingback: ^રેતીમાં રેખાચિત્રો – પુસ્તક પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. Pingback: હવે તે નથી – સ્વ. તુષાર ભટ્ટ « ગદ્યસુર

  16. Pingback: મમતા અંક -૧૦ « ગદ્યસુર

  17. Pingback: અનુક્રમણિકા – ત, થ | ગુજરાતી પ્રતિભા પરિચય

  18. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: