શિક્ષણ વિભાગના અધ્યક્ષ થયા બાદ વિદ્યાર્થીઓને કોઈ અનુમતિ વગર ઓફિસમાં આવવાની વ્યવસ્થા ગોઠવી
2005 થી – એમ. એડ, ની પરિક્ષામાં
1) પુસ્તકો સાથે બેસવાની છૂટ રાખી
2) મૌલિક ચિંતન માંગી લે તેવા પ્રશ્નો પૂછવા
3) પરિણામ બાદ વિદ્યાર્થી ઉત્તરવહી જોઇ શકે તેવી છૂટ- આવી પદ્ધતિઓ સ્થાપી; જેના કારણે પરિણામોમાં વિશ્વસનીયતા અને પારદર્શિતા આવ્યાં.
યુનિ. સ્તરે અમલ કરાવવો બહુ કઠણ વાત હોવા છતાં; શિસ્ત સ્થાપન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ગણવેશ પહેરવાની અને સેલ ફોન ન વાપરવાની પ્રથાઓ સફળ રીતે સ્થાપી.
સુરત શહેરના 3000 પરિવારો વડે એક સપ્તાહ માટે ટેલીવિઝન ન વાપરવાનો સફળ પ્રયોગ; જેની મીડિયામાં રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ.
એક વર્ષ ચાલેલા એક વિશીષ્ઠ પ્રોજેક્ટમાં 6000 વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સપ્તાહના બે લેખે પ્રેરણાદાયી લેખો પહોંચાડ્યા.
કોલેજના વિદ્યાર્થીઓ માટે એક દિવસની ‘વ્યક્તિત્વ વિકાસ’ માટેની 100 શિબીરોનું સફળ સંચાલન
100 શાળાઓમાં ‘ સમય બદ્ધતા માટે પ્રતિબદ્ધતા’ માટેનો પ્રોજેક્ટ, એક વર્ષ માટે ચલાવ્યો; જેના પ્રતાપે સુરતમાં યોજાતા શૈક્ષણિક કાર્યક્રમોમાં આ પ્રતિબદ્ધતા સફળતાથી સ્થપાઈ.
વહાલા સુરેશભાઈ,
અણુએ અણુ સુશીક્ષણના ઋષી અને અમારા દક્ષીણ ગુજરાતના લોકલાડીલા વીદ્યાપુરુષ ડૉ. શશીકાન્તભાઈ શાહનો પરીચય તમારા લોકપ્રીય ‘ગુજરાતી સારસ્વત પરીચય’ બ્લોગ ઉપર મુકી તમે એક બહુ જ સારું કામ કર્યું..
સસ્તી પ્રસીદ્ધીથી સદા બચીને ચાલતા, કડવા બનીનેય શીક્ષણ–વ્યવસ્થાને કે સમાજને કોરી ખાતા ગમે તેવા મોટા માથા માટે કે મોટી ગણાતી સંસ્થા માટે નીડરપણે લખનાર આજે શોધ્યા જડે તેમ નથી..
ભગવતીકુમાર શર્માજીએ બહુ જ સરસ એમનો પરીચય એક જ વાક્યમાં આપ્યો છે.. સાચી વાત છે.. તેઓ સુરેશ જોશી ગોત્રના નથી; પણ તેઓ ગુણવંત શાહ ઘરાનાના છે. મારે કહેવું હોય તો કહું કે તેઓ તેમના ગુરુ ગુણવંત શાહના ઘરાનાની અસરમાં રહી કામ તો નર્મદના ‘ડાંડીયા’ને ઉજાળવાનું જ કરે છે.. શીક્ષણક્ષેત્રે પ્રવેશેલા ભ્રષ્ટાચાર અને સાર્વત્રીક ઉદાસીનતાને તેઓ સદા આક્રોશથી પડકારે. નીડરતા તો એમની જ..
મને ડૉ. દયાશંકર જોશી, પ્રા. રમણ પાઠક જેવા ભાષાના અને શીક્ષણના પ્રહરી યાદ આવે..
ગુજરાતને આવા ઘણા શશીકાન્તભાઈઓ મળો..
..ઉત્તમ અને મધુ.. સુરત .. uttamgajjar@hotmail.com
ઉત્તમભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત..એક વાત ઉમેરું છું..
અમારા શશીકાંતભાઈ શાહ સાહેબ આખા દક્ષિણ ગુજરાત શૈક્ષણિક પંથકમાં ‘ટાઈમ મેનેજમેન્ટ’ના જીવંત ઉદા. તરીકે જાણીતા છે. તેઓ જે કાર્યક્મમાં પધારવાના હોય તે કાર્યક્રમ આયોજકે બધુંય સમયસર શરૂ કરવું પડતું હોય છે. શાહ સાહેબ તેમને ફાળવવામાં આવેલ સમયમાં જ પોતાનું વકતવ્ય અચૂક પૂરું કરે જ. તેમને વાંચવાનો જે આનંદ આવે છે એવો જ આનંદ તેમને સાંભળવામાં આવે છે.
Respected Shashikantji Sir,
I heard about you from my Bro’in Law, Abhishekbhai, Mandavi. I came to know that he is the man of principles. I thought that he may be influenced due to the help Sir offered to him and his spouse. But When I met him face to face I thanked my Brother in law for taking me to his house. I learnt a lot from the meeting of half an hour. Mr. Shashikantji didn’t talk with me but I listened him and was blessed with the heavenly bliss.
It is said that there is a energy circle around each personality. That’s true. Shri. Shashikantji Shah has the positive energy circle around him so whoever comes in contact with him is blessed of that energy.
I pray god for his good health and prosperous family life.
માનનિય શશીકાંતભાઈ
આપના વાંચન થકી,આપના નામનો પરિચય પહેલા મળેલો. પછી બે પ્રસંગમાં આપણે બે ભેગા થયા. ત્યારે હું જાણે એક શોધક બની ગયો હોં,એટલો આનંદ પણ થયો. વાંચવા જેટલો જોવામાં અને જોવા જેટલો સાંભળવામાં વિશેષ આનંદ આવ્યો. હાસ્ય સાથે નો આપનો નાતો ઘણો નજીક છે એટલે પોતીકો માનવી પણ જણાયો. સમયને અનુસાર સમાજ ઉપર ચાબખાઓ લગાવવા માટે આપના લખાણો એ આજની માંગ છે. એમાં સમય સાથેની આપણી મક્કમતા પણ મને ઘણી ગમી.
Pingback: અનુક્રમણિકા – શ « ગુજરાતી સારસ્વત પરિચય

-રમેશભાઈ ચાંપાનેરી (હાસ્યકલાકાર) વલસાડ
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અમૃતબિંદુ | સૂરસાધના
Pingback: ‘ગુજરાત મિત્ર’ બન્યું ઈ-વિ મિત્ર | સૂરસાધના
Pingback: ‘ગુજરાત મિત્ર’ બન્યું ઈ-વિ મિત્ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાત મિત્ર’ બન્યું ઈ-વિ મિત્ર | EVidyalay
Pingback: ‘ગુજરાત મિત્ર’ બન્યું ઈ-વિ મિત્ર | વિનોદ વિહાર
સારસ્વત સ્વ. શશિકાંતભાઈ શાહના આત્માને સાદર સહસ્રકોટિ નમસ્કાર. ઘણી વાતો કરવાની રહી ગઈ, ઉતાવળે પ્રયાણ કરી ગયા.