ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

M- પ્રશ્નોત્તરી – 1


  1. પહેલો ગુજરાતી શબ્દકોશ કોણે બનાવ્યો?
  2. ‘માનવીની ભવાઈ’ના લેખકનું નામ શું?
  3. એકમાત્ર બીન ભારતિય ગુજરાતી લેખક કોણ?
  4. પહેલી ગુજરાતી વાર્તા કઈ હતી? એના લેખક કોણ?
  5. શાર્દૂલવિક્રીડિત છંદમાં કેટલા અક્ષર હોય છે?

9 responses to “M- પ્રશ્નોત્તરી – 1

  1. SpeakBindas નવેમ્બર 7, 2009 પર 2:54 એ એમ (am)

    # એકમાત્ર બીન ભારતિય ગુજરાતી લેખક કોણ?

    Father Wales

  2. Raghu Bharwad જાન્યુઆરી 6, 2010 પર 3:33 એ એમ (am)

    પહેલો ગુજરાતી શબ્દકોશ કોણે બનાવ્યો?

    Narmade

  3. kantibhai Vachhani ફેબ્રુવારી 7, 2010 પર 10:40 પી એમ(pm)

    5.શાર્દૂલવિક્રીડિત છંદમાં કેટલા અક્ષર હોય છે?
    અક્ષર ;૧૯, બારમે અક્ષરે યતિ
    ગણ ; મ,સ,જ,સ,ત,ત,ગા.

  4. shaikh salim ફેબ્રુવારી 3, 2012 પર 11:13 પી એમ(pm)

    1 sidhhemsabdanusasan
    2 pannalal patel
    3 kaka saheb kalelkar
    5 19

  5. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. HATIM K. THATHIA BAGASRAWALA જુલાઇ 10, 2013 પર 6:33 એ એમ (am)

    send more inteesting. I confused for BinGujarati I thought KAKA KALELKAR. if we see this way then how can we forget Forbes???

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: