જમો થાળ જીવન જાઉં વારી રે,

–
સરવે સખી જીવણ જોવાને હાલો રે
શેરીઓમાં આવે લટકંતતો લાલો રે
–
ધન્ય ઘડી આજ ધન્ય ઘડી,
નાથજીને નીરખ્યા આજ, ધન્ય ધડી
–
સજની શ્રીજી મુજને સાંભર્યા રે
# રચના#1#
જન્મ
ઇ.સ . ૧૭૯૬– જામનગર જિલ્લાના જોડીયા તાલુકાનું કોશિયા ગામની ગુર્જર કડીયા જ્ઞાતિમા
અવસાન
ઇ.સ. ૧૮૬૮ – અમદાવાદ જિલ્લાના પેઠાપુર ગામ
કુટુંબ
પિતા – રામજીભાઇ રાઠોડ
માતા – કુંવરબાઇ રાઠોડ
જીવનઝરમર
- સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ કવિ
- બાળપણનું નામ રૂપજીભાઇ રાઠોડ
- તરઘડી ગામે એક વાણીકને ત્યાં નોકરી કરી. વેપારીના છળથી દુઃખી થઇ સંસાર પ્રત્યે વૈરાગ્ય
- સહજાનંદ સ્વામીએ દિક્ષા આપી અને નામ આપ્યું ‘ભૂધરાનંદ સ્વામી’
- ભૂધરાનંદ સ્વામી કીર્તનમાં બંધ બેસતુ ન હોવાથી સહજાનંદ સ્વામીએ નામ આપ્યું ‘ભૂમાનંદ સ્વામી’.
- ગુજરાતી અને વ્રજ ભાષામાં સર્જન
- સામ્પ્રદાયિક અને વૈરાગ્યબોધનાં પદો – સહજાનન્દ સ્વામી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં પદો
રચનાઓ
વાસુદેવ મહાત્મત્ય, પંચમ સ્કંધ, દશમ સ્કંધ, ઘનશ્યામલીલામૃતસાગર, કીર્તનકાવ્ય
વધુ માહિતી
– ભૂમાનંદ સ્વામી
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ભ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
ગામનું નામ કેશિયા છે કોશિયા નહિ.🙏
કોશિયા નહીં કેશિયા ગામ હું આજ ગામ નો છું.
જય સ્વામિનારાયણ…..🙏
કોશિયા નહીં કેશિયા ગામ હું આજ ગામનો છું.