હાં રે વેણ વાગી રે વેણ વાગી,
હાં રે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે.
—
—
હાં રે પ્રેમાનંદ કહે ઊઠી ઘેલી સરખી,
હાં રે ખૂંતી ચિત્તમાં મૂરતિ ગિરધરકી રે.
—
—
વંદુ સહજાનંદ રસરૂપ, સુંદર છબી શોભતી રે લોલ
—
—
સજની શ્રીજી મુજને સાંભર્યા રે
# રચના#1#
__________________________________________________________________________
ઉપનામ
પ્રેમસખી
જન્મ
ઇ.સ . ૧૭૮૪ – ખંભાત પાસે સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં
અવસાન
ઇ.સ. ૧૮૫૬ – ગઢડાં
કુટુંબ
પિતા – સેવકરાય
માતા – સુનંદાદેવી
જન્મ પશ્ચાત પિતા દ્વારા ત્યાગ. ઉછેર ડોસાભાઇ નામના મુસ્લીમ સદગૃહસ્થને ત્યાં.
જીવનઝરમર
- સ્વામીનારાયણ સંપ્રદાયના અષ્ટ નંદ કવિઓમાં મુખ્ય
- બાળપણનું નામ હાથી
- વડોદરા ખાતે સંગીતની શિક્ષા
- સહજાનંદ સ્વામીએ ગઢડાં ખાતે દિક્ષા આપી અને નામ આપ્યું ‘પ્રેમાનંદ સ્વામી’
- સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમસખી’ નું લાડનામ
- રાસ, પદ , ગરબા, લોકઢાળ અને શાસ્ત્રીય રાગ આધારીત અનેક રચનાઓ
- વિપુલ પ્રમાણમાં હિન્દી, વ્રજ, સંસ્કૃત,મારવાડી, મરાઠી અને ગુજરાતી પદો ના રચયિતા
- પ્રેમલક્ષણા ભક્તિ, સામ્પ્રદાયિક અને વૈરાગ્યબોધનાં પદો – શ્રીકૃષ્ણ અને સહજાનન્દ સ્વામી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં પદો
રચનાઓ
તુલસીવિવાહ, નારાયણચરિત્ર, આશરે ૧૪૦૦૦ જેટલા ભક્તિપદો
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: હાં રે વેણ વાગી - પ્રેમાનંદ સ્વામી « કવીલોક
Dear Sureshbhai,
Sadguru Premanand swami shri e Bhagwan Swaminarayan ne uddeshi ne rachela thaad na pado tame aa website ma samavesh karsho to amne atyadhik aanand thashe..
tamaro aabhari,
kamit patel
I want to see you personly, May i ?
please reply me on 9879000297
My self vijay bharad working as a musician and i am famous singer of swaminarayan sampraday
very good site a other in saint parampara saint shree jentiram bapa shree more then 1000 bhajans of self righted in “ALAKH NI AULKHAN” BOOK
nice
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય