“ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી” 
“જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો રે વૈરાગ્યજી”
“હવે મારા વ્હાલા નહિ રે વિસારુ, શ્વાસો શ્વાસે નિત્યે સંભારું”
વેઠની વેઠની વેઠની રે તારે માથે છે ગાંસડી વેઠની
“સંતો સાંભળો સાચી વારતા, લીધો આ મુખે વેશ”
# રચના ઃ ૧ ઃ ૨ ઃ ૩
નામ
લાલજીભાઇ રામભાઇ સુથાર
જન્મ
સંવત ૧૮૨૨ના મહા સુદ ૫ (વસંતપંચમી) (ઇ.સ. ૧૭૬૬)ના રોજ જામનગર જિલ્લાના શેખપાટ ગામમાં
અવસાન
સંવત ૧૯૦૪ (ઇ.સ. ૧૮૪૮)માં ધોલેરા ખાતે
કુટુંબ
પિતા- લાલજીભાઇ સુથાર
માતા – અમૃતબા સુથાર
પત્ની – કંકુબાઇ સુથાર
પુત્ર – માધવજી અને કાનજી
જીવનઝરમર
- નાનપણથી જ વૈરાગ્ય પ્રત્યે રૂચી
- અઘોઇ ગામમાં સહજાનંદ સ્વામીએ દીક્ષા આપી અને નામ રાખ્યું ‘નિષ્કુળાનંદ સ્વામી’
- તેમના ગ્રંથો સ્વામીનારાયણ સંપ્રદાયના હાર્દરૂપ છે.
- કવિતા ઉપરાંત સુથારી કામમાં પણ તેઓ નિપુણ હતા. ફૂલડોલ આદિ ઉત્સવોના પ્રસંગે શ્રીજી મહારાજને બેસવાનો માંચો, ઝૂલવાનો હીંડોળો આદી તેઓ જ બનાવતાં.
- વડતાલ ગામમાં તેમણે બાર દ્વારનો હીંડોળો બનાવ્યો હતો તેવી માન્યતા છે. આ હીંડોળામાં સ્વામિનારાયણ ભગવાને બાર બાર સ્વરૂપે દર્શન આપ્યા હતાં.
- તેઓ કુશળ શિલ્પકાર પણ હતાં. ધોલેરા સ્વામીનારાયણ મંદિરની પથ્થરની કમાનો તેમની જ કલાકૃતિ છે.
- તેમના પદોમાં વૈરાગ્ય, ત્યાગની ઉચ્ચ ભાવના છે.
- સનાતન ધર્મનો ખરો મર્મ, પ્રેમલક્ષ્ણા ભક્તિભાવથી ઉભરાતો અનુરાગ ને દ્રઢ ભરોસાભરી સંપૂર્ણ શરણાગતિ તેમજ ત્યાગ અને વૈરાગ્યની સુક્ષ્મ મીંમાસા આદી તેમનું સાહિત્યક્ષેત્રે મહત્વનું પ્રદાન છે.
રચનાઓ
- વૈરાગ્ય ,હરિભજન, કૃષ્ણકીર્તનનાં વિવિધ પદ, યમદંડ, કૃષ્ણલીલા, ગુરૂમહિમા, ધીરજાખ્યાન, વચનવિધિ, પુરુષોત્તમ પ્રકાશ,મનગંજન, ભક્તનિધિ, અવતાર ચિંતામણિ, હરિસ્મૃતિ, અરજીવિનય, ચિહ્નચિંતામણિ, સ્નેહગીતા, ચોસઠપદી, લગ્નશુકનાવલિ, ગુણગ્રાહક, હરિવિચરણ, કલ્યાણનિર્ણય, સારસિદ્ધિ શિક્ષાપત્રીપદ્ય ,હ્રદયપ્રકાશ, હરિબળગીતા, પુષ્પચિંતામણિ, પ્રેમચાતુરીનો ગરબો, ભક્તચિંતામણિ.
સંદર્ભો
Like this:
Like Loading...
Related
Pingback: ત્યાગ ન ટકે રે વૈરાગ વિના - નિષ્કુળાનંદ « કવિલોક / Kavilok
Jay Swaminarayan
Pingback: ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી- Nishkulanand. « તુલસીદલ
Thanks to Bhai suresh and Kavilok.
Tulsidal wejcomes your work.
jay swaminarayan…
aapni utam sewa chhe, shri hari ne prarthana ke tame jagat nu uttam sukh prapt thay
khubaj saras
Pingback: અનુક્રમણિકા – ન « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય
ગમ્યું….
jay swaminarayan