ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મુનિ ઉદયરત્ન, Muni Udayratna


બોલ બોલ રે પ્રીતમ મુજ શું બોલ મેલ આંટો રે;
પગલે   પગલે    પીડે    મુજને,   પ્રેમનો કાંટો રે.”
___

કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે।

રીસતણો રસ જાણિએ, હલાહલ તોલે કડવાં ”

___

“અજબ બની આહીરડી, મલપતી મોહન વેલ,

રૂપે રંભ હરાવતી, ગજપતિ ચાલે ગેલ.”

નામ

મુનિ ઉદયરત્ન

જન્મ

આશરે ઇ.સ. ૧૬૯૩માં

અવસાન

આશરે ઇ.સ. ૧૭૪૩માં

જીવનઝરમર

  • તેઓ ખેડા ગામના વતની હતાં.
  • તેઓ જૈનસંપ્રદાયના દિક્ષીત સાધુ હતા.
  • તેમણે આશરે ૧૪ જેટલા રાસ રચ્યા છે. એમાં એમણે પ્રચલિત લોકગીતોની વિવિધ રાગરાગણીનો ઉપયોગ કર્યો છે.
  • તેમની ભાષા વધારે ઝડઝમકવાળી છે. તેમનાં કેટલાક વર્ણનો પ્રવાહી અને તાદશ છે.
  • તેમણે છંદ, બારમાસા, સ્તવન, સઝાય સ્વરૂપની અનેક કૃતિઓ રચી છે.
રચનાઓ
  • જંબુસ્વામી રાસ, રસરત્નાકર, હરિવંશરાસ, લીલાવતી રાસ, સુમતિવિલાસ રાસ, સ્થૂલિભદ્ર રાસ વગેરે
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનિ ઇતિહાસ ઃ ગ્રંથ ૨ ખંડ ૨.

 

 

2 responses to “મુનિ ઉદયરત્ન, Muni Udayratna

  1. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: