ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નોશેરવાંન જમશેદ, Noshervan Jamshed


“નુશેરવાંન      જમશેદ      સૂત      પદંમ      બિહિરાંમ,

એ   પંચ   ગિહિ  શશ   ગહંબારની  વાત કીધી  તમાંમ.

નુશારી    નગરીનિ     અમ        તાંહાં     વાસિ       રહી,

એ પંચ ગિહિ શશ ગહંબારનિ વાત એ શકીઅત જ કહી..

શન  એક  હજાર  હફતાદ  ઓ  અસ્ત એ નેક  જ   નાંમ;

મબારક  માહા તસ્તર તીર અનિ રોજ મએનીઓ રાંમ.”

નામ

કવિ નોશેરવાંન જમશેદ

જન્મ

આશરે ઇ.સ. ૧૬૫૬માં નવસારી ખાતે

અવસાન

આશરે ઇ.સ. ૧૭૦૯

જીવનઝરમર

  • આ પારસી કવિ ગુજરાતના નવસારીના વતની હતા.
  • તેઓ જાણિતા ઉદ્યોગપતિ નવલ તાતાના નવમી પેઢીના પૂર્વજ હતાં.
  • પોતાની ત્રેવિસ વર્ષનિ ઉંમરે સુરતના કવિ રુસ્તમને ગુરૂ પદે સ્થાપીને તેમનાં કાવ્ય ‘સ્યાવશનામા’ની નકલ ઇ.સ. ૧૬૭૯માં કરી હતી. આ નકલ મુંબઇના જમશેદ કાત્રકના ખાનગી સંગ્રહાલયમાં જળવાઇ રહી છે.
  • ઇ.સ. ૧૭૦૯માં તેમણે ૨૪૫૦ પંક્તિનું ‘કાવ્ય પંચ ગિહિ અને શશ ગહમ્બારની તમામ તમશીલ’નિ રચના નવસારી ખાતે કરી હતી.
  • પોતાની કાવ્ય રચનાઓમાં તેમણે પોતાના ગુરૂ કવિ રુસ્તમની કાવ્યશૈલીનું અનુકરણ કર્યુ છે.
રચના
  • ‘પંચ ગિહિ અને શશ ગહમ્બારની તમામ તમશીલ’ નામની ૨૪૫૦ પંક્તિની કાવ્યકૃતિ. આજે આ કૃતિ અપ્રાપ્ય છે.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ ગ્રંથ ૨, ખંડ ઃ ૨

One response to “નોશેરવાંન જમશેદ, Noshervan Jamshed

  1. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: