ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દાસી જીવણ, Dasi Jivan


” દાસી જીવણ ભીમ પ્રતાપે,  મટી ગઇ કુળ જાતકી,
ચિતડાં હર્યાં શામળે વા’લે, ધરણીધરે ધાતકી.
પ્રેમકટારી આરંપાર, નિકસી મેરે નાથકી. ”

___

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
બંગલો કોણે રે બનાવ્યો ?
લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ

# રચના  – 1  –      :        – 2 –   :  – 3 – :  – 4 –  :  – 5 –  :

________________________________________________________________________

નામ

દાસી જીવણ, જીવણદાસ, જીવણ

જન્મ

સંવત ૧૮૦૬ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોધાવદર ગામ ખાતે)

અવસાન

સંવત ૧૮૮૧ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ ખાતે)

કુટુંબ

 • પિતા – દાફડા
 • માતા – સામબાઇ
 • પત્ની – જાલુમા
 • પુત્ર – દેશળ

જીવનઝરમર

 • તેમનો જન્મ મેઘાવળ જ્ઞાતિમાં થયો હતો.
 • તેમનું મૂળ ગામ લુણાવાડા પાસે આવેલ ખાનપુર ગામ હતું.
 • તેમનું મૂળ નામ જીવણદાસ હતું. પણ સૌરાષ્ટ્રમાં તેમના પદો દાસી જીવણના નામે પ્રસિદ્ધ છે.
 • રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ;  ગુરુ ભીમસાહેબ
 • દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા અને પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા
 • યૌગિક રહસ્યની અનુભૂતિ, ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો
 • રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.
 • તેમણે પોતાના આયુષ્યના ૭૫મે વર્ષે ઘોધાવદર ગામ ખાતે સમાધિ લીધેલી હતી. હાલમાં આ સમાધિસ્થળ પર મંદિર આવેલ છે.
રચનાઓ
 • તેમની રચનાઓ પ્યાલો, કટારી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.
સંદર્ભ
Advertisements

20 responses to “દાસી જીવણ, Dasi Jivan

 1. Pingback: મોરલો મરતલોકમાં આવ્યો - દાસી જીવણ ( જીવણ સાહેબ) « કવિલોક / Kavilok

 2. Pingback: લયસ્તરો » અજવાળું, હવે અજવાળું - દાસી જીવણ ( જીવણ સાહેબ)

 3. Suresh Jani March 11, 2007 at 10:42 pm

  આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
  ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?

  Read the whole Stuti
  http://www.readgujarati.com/sahitya/?p=984

 4. સુરેશ September 10, 2008 at 7:51 am

  એક ભજન સાંભળો – પુ. ઉપા.ના સ્વરમાં
  http://rankaar.com/?p=695

 5. Dr.Niranjan Rajyaguru June 17, 2011 at 2:18 am

  ઘોઘાવદરનાં દાસી જીવણ અને -લુણાવાડા – શીમળીયાના જીવણદાસ જુદા સંત કવિઓ છે. મારી વેબ – http://www.ramsagar.org ઉપરથી સાચી માહિતી મેળવો. Dr. Niranjan Rajyaguru

 6. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Sanjay Pandya March 19, 2014 at 12:25 am

  How Dasi Jivan in Nari Pratibha Section ????

 10. BHIKHALAL MOTIBHAI PARMAR AT.PO.SAMI.DIST.PATAN. July 28, 2014 at 12:37 am

  SANT DASI JIVAN SAHEB NA BHAJAN ,TEMNI VICHAR DHARA NA ANUAAI CHHIA.

 11. jitu dafda December 26, 2014 at 2:18 pm

  sant shri jivan saheb ni jay ho temni vani adhyatmik ne aanat se

 12. harish July 22, 2015 at 12:35 pm

  Sant shri dasi jivan bapa na badha bhajano tatha hamna ni book vaanchi bahuj anand thayo

 13. sanjay October 12, 2015 at 12:37 pm

  dashi jivan sayab ni jag ma jay jay ho….

 14. shamji vaniya July 16, 2016 at 11:07 pm

  gurupurnima nimite guruprmpra meghvad smaj nu nam hmesha unchu rakhnar parm pujy vandniy sant shree dasi jeevansaheb ne prath vandan

 15. KISHOR DAFDA September 23, 2016 at 3:54 am

  sant dasi jivan saheb na jivan charitra ni book ave to bov saru

 16. KISHOR DAFDA September 23, 2016 at 3:58 am

  ane ek movie hoi to badha ne khyal ave k sant jivan saheb kon 6e

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: