ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મનસ્વી પ્રાંતિજવાળા, Manasvi Pratijwala


“મારે તે ગામડે એકવાર આવજો
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો”

___

નામ

ચીમનભાઇ ભટ્ટ

ઉપનામ

મનસ્વી પ્રાંતીજવાળા

પ્રદાન

  • સામાજિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળા નાટકો લખીને તેમણે થોડુંક અસરકારક સ્થાન પ્રાપ્ત કર્યું છે.
  • તેઓ તેમના ગીતોથી વધુ પ્રસિદ્ધ થયા છે.
  • તેમના ગીતોમાં સાહિત્યની છાયા અને દર્દીલી વાણી વગેરે ભાવ જોવા મળે છે.
  • સામાન્ય મધ્યમવર્ગની આજુબાજુ વણાતી કરુણ ઘટનાઓને વધુ લાગણીશીલ રીતે આલેખવાની તેમનામાં શક્તિ હતી.
રચનાઓ
  • નાટકો – કીર્તિવિજય, સંસારચિત્ર, કોની મહત્તા, કન્યાદાન વગેરે
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

2 responses to “મનસ્વી પ્રાંતિજવાળા, Manasvi Pratijwala

  1. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: