ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

તારાચંદ્ર અડાલજા, Tarachandra Adalja


નામ

તારાચંદ્ર પોપટલાલ અડાલજા

જન્મ

૧૭ ઓક્ટોબર ૧૮૮૭

અવસાન

ઇ.સ. ૧૯૭૦

અભ્યાસ

 • પ્રાથમિક શિક્ષણ – હળવદ
 • માધ્યમિક શિક્ષણ – ફૉર્ટ પ્રોપ્રાઇટરી હાઇસ્કુલ, મુંબઇ
 • એલ.ટી.એમ. – વિક્ટોરિયા જ્યુબલી ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટ; મુંબઇ
વ્યવસાય
 • વડોદરા રાજ્યના વેપાર ઉદ્યોગ ખાતામાં વીવીંગ આસિસ્ટંટ તરીકે નોકરી
પ્રદાન
 • તેમણે ‘સાંજ વર્તમાન’, ‘ગુજરાતી’ આદિ સામાયિકોમાં લેખ અને વાર્તાઓ લખી છે.
 • તેમણે પોતાની ઐતિહાસિક વાર્તાઓથી વાચકોનું ધ્યાન ખેંચ્યું છે.
 • તેમણે વાર્તાસંગ્રહો ઉપરાંત બેએક સિનેમા માટૅની વાર્તાઓ પણા લખી છે.
 • પોતાના વ્યવસાયના અનુભવ પરથી વ્યવસાયીક પુસ્તકોનું લેખન પણ કર્યું છે.
રચનાઓ
 • ‘વીરની વાતો’ (ભાગ ૧ થી ૩), પ્રેમપ્રભાવ, વીરાંગનાની વાતો આદિ વાર્તાસંગ્રહો
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

One response to “તારાચંદ્ર અડાલજા, Tarachandra Adalja

 1. Pingback: અનુક્રમણિકા – ત, થ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: