ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
ગૌરીશંકર ‘વૈરાટી’, Gaurishankar ‘Vairati’
Posted by
કૃતેશ on
જૂન 21, 2011
નામ
ગૌરીશંકર આશારામ ‘વૈરાટી’
ઉપનામ
વૈરાટી
જન્મ
ઇ.સ. ૧૮૮૮ ; ધોળકા
અવસાન
ઇ.સ. ૧૯૭૧
પ્રદાન
- વ્યવસાયી નાટ્યલેખનમાં સિદ્ધહસ્ત કથાવસ્તુ અને પ્રસંગોની સંકલના ગૂંથનાર
- ભાષા સાદી પણ બેતબાજી ઘણી અસરકારક.
- પૌરાણિક અને ઐતિહાસિક વિષયોને લઇને અનેક નાટકો રચ્યાં.
- સામાજિક નાટકો પણ લખ્યા, પણ તે ઝાઝા આકર્ષક નથી બન્યાં.
- નાટકોમાં રાષ્ટ્રભાવનાનો પણ પ્રભાવ જોવા મળે છે.
રચનાઓ
- નાટકો – મારો દેશ, રામાયણ, યોગપતંજલિ, સ્વયંવર, ચંદ્રગુપ્ત, ગુજરાતની ગર્જના, નવજીવન, કીર્તિકૈલાસ, હંસાદેવ, મરદના ઘા, વિવેકાનંદ, રા’મહીપાલ, દેશદિપક, વીરપૂજન, કર્તવ્યને પંથે, હોથલ પદમણી, વલભીપતિ, સત્તાનો મદ, બાપ્પા રાવળ, દીનદયાળ, વીર હમીર, રાણા અમરસિંહ, કરિયાવર, વીર દુર્ગાદાસ, મીનળમુંજાલ, ઉદયપ્રભાત, વીરરમણી, સમાજના કંટક, ઉર્વશીપુરૂરવા, કનકકેસરી, રણજિતસિંહ વગેરે.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય