નામ
રતિલાલ મોહનલાલ ત્રિવેદી
જન્મ
૨૫ માર્ચ ૧૮૯૪ ; રાણપુર, સૌરાષ્ટ્ર
અવસાન
ઇ.સ. ૧૯૫૬
અભ્યાસ
વ્યવસાય
- અંબાલાલ સારાભાઇને ત્યાં કુટુંબ શિક્ષક તરીકેની કામગીરી
- ઇ.સ. ૧૯૩૯થી ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલના સંચાલક
પ્રદાન
- જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ એવા તેઓ સાહિત્ય અને શિક્ષણમાં ઉંડો રસ ધરાવનાર હતા.
- ઝલકદાર શૈલી અને નવીન ચિંતનયુક્ત નિબંધો લખ્યા.
- સંસ્કૃત અને અંગ્રેજીના ઊંડા અભ્યાસી હતાં. તેનો પરચો તેમના પ્રવાસ અને પ્રકૃતિવિષયક નિબંધોમાં મળે છે.
- વિપુલ નહિ પણ નિરૂપણનાવીન્ય અને આકારસૌષ્ઠવથી ઓપતા થોડા સંતૂર્પક નિબંધો આપીને નિબંધ સાહિત્યમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો.
રચના
- હિન્દના વિદ્યાપીઠો, સ્મૃતિ અને દર્શન, વાલ્મિકીનું આર્ષદર્શન, આચાર્ય આનંદશંકરભાઇ, થોડાંક અર્થદર્શનો
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૪
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય