ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રાસબિહારી દેસાઇ, Rasbihari Desai



“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મારી વેલ શણગારો વીરા, શગને સંકોરો

  રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ !”

___

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર

એક સરસ સંસ્મરણ ( શ્રી. બિનીત મોદીના બ્લોગ ઉપર)

સાંભળો  ઃ  ૧  ઃ    ઃ  ૩  ઃ

અને વિભાબેન સાથે વિડિયોમાં પ્રત્યક્ષ ગાતા જુઓ..

https://www.youtube.com/watch?v=x0xRbZBcVQo&feature=player_embedded

————————————

જન્મ

  • ૨૩ જૂન ૧૯૩૫ ; પાટણ

અવસાન

  • ૭. ઓક્ટોબર -૨૦૧૨, અમદાવાદ

કુટુંબ

અભ્યાસ
  • એમ. એસસી. (ફિઝીક્સ)

સંગીતનું શિક્ષણ
  • નાગર પરિવારનો જન્મજાત સંગીતનો વારસો.
  • આંતરિક ઊંડી લગન, ખંતપૂર્વક શ્રવણ, વાંચન અને રિયાઝ દ્વારા સંગીતની સાધના કરી.
  • પ્રારંભિક પ્રેરણા સુરેશ જાની (કાકા), સૂર્યકાન્ત દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી મળી.
વ્યવસાય
  • પ્રાધ્યાપક અને ફિઝીક્સ વિભાગના વડા – ભવન્સ કૉલેજ
  • પ્રાધ્યાપક – ગુજરાત કૉલેજ
જીવનઝરમર
  • વિસનગરના નાગર એવા રાસભાઇના લોહીમાં જ સંગીત હતું.
  • તેમના દાદીમાં સારુ ગાતા હતા. તેમના પિતા પાટણના અગ્રણી સ્વાતંત્ર સેનાની હતા.
  • માતાનું નાની વયે અવસાન થતાં તેમના ફોઇ દ્વારા ઉછેર. તેમના જીવનઘડતરમાં તેમના ફોઇનો મોટો ફાળો છે.
  • સંગીતને પોતાના મિશન તરીકે સ્વીકાર્યું. ગાયક અને સંગીતકાર તરીકે નામના મેળવી.
  • ભારતીય સંગીત વિશે દેશ વિદેશમાં વ્યાખ્યાનો પણ આપ્યાં છે.
  • દેશ વિદેશમાં સુગમ સંગીતના અનેક કાર્યક્રમો કર્યા.
  • રેડીયો અને ટીવીના ટોપ ગ્રેડ ગાયક.
પ્રદાન
  • આલ્બમ – માંડવાની જુઇ, શ્રવણ માધુરી, ને તમે યાદ આવ્યા, બિલિપત્ર, ત્રિનેત્ર, રાધામાધવલીલા ગાન, આશ્રમ ભજનાવલી, કીર્તનમાલા, અમે કોમળ કોમળ, શિવમહિમ્ન, વિષ્ણુસહસ્ત્રનામ, સાયુજ્ય (ભાગ ૧-૨), સંગીત સુધા.
  • ફિલ્મ – કાશીનો દિકરો, હોથલ પદમણી, લીલુડી ધરતી
Advertisements

15 responses to “રાસબિહારી દેસાઇ, Rasbihari Desai

  1. સુરેશ જાની જૂન 28, 2011 પર 6:49 એ એમ (am)

    બે વરસ મારા શિક્ષક – ગુજરાત કોલેજમાં- ૧૯૫૯-૬૦ અને ૧૯૬૦-૬૧
    છેલ્લે મળ્યા- ૨૦૧૧ ફેબ્રુઆરીમાં – ‘સમન્વય’ માં – અમદાવાદ.
    અહીં એમને જોઈને કૃતેશ પર વારી જ જવું પડે ને?

  2. dhavalrajgeera જૂન 28, 2011 પર 7:31 એ એમ (am)

    You took me in Past…..
    We know Rasbhai and Vibhaben.
    They are our family and friends.He often visits us since mid 50’s.
    Rasbhai was my teacher in 1959 and was Conducting with his Uncle Sureshbhai Jani Group Song ‘Ame Shamane Ramanara…”
    Composed by him for Inter University Competition.
    I was in Gujarat Collage.
    It takes me back in those days when Chitraben Dholakia, Harshida Vyas(Rawal) HansaMehta(Shah) and Ranade and Mankad,My self and solanki were Singing-While Nandan Mehta,Gaurang Vyas and Anil Desai Played instruments.
    Rajendra Trivedi, M.D.

  3. dhavalrajgeera જૂન 28, 2011 પર 7:45 એ એમ (am)

    Our Family has this song on Rasbhai’s Visit….

    Trivedi Parivar

  4. Pingback: અવિનાશ વ્યાસ, Avinash Vyas | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: વિભા દેસાઈ, Vibha Desai | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. manvant Patel ઓક્ટોબર 13, 2011 પર 1:51 પી એમ(pm)

    Banne Pratibhaono parichay melvi khOOb aanand thayo.Aabhar !

  7. Nitin bhatt જાન્યુઆરી 27, 2012 પર 3:28 એ એમ (am)

    Many times i listened him on radio & dd -gujarat.I can’t forget the the” Gram mata” poem of Kalapi he sung on Ahmedabad-Vadodara Radio/ DD.I still wish to hear the the same in his voice throuhg any source.Pl. help the viewer ofthis comment.

  8. સુરેશ ઓક્ટોબર 7, 2012 પર 11:04 એ એમ (am)

    An email from Dr.Kanak Raval on his demise…
    Rasubhai will be missed very much. He is gone but his music would be with us for ever. He and Vibhaben gave us some wonderful musical experience.

    Two of his compositions “Taru kanku kharyu…” and “Aaj Mahaaj…..” were
    my favorite ones.

    A number of singers rendered the first one but I felt that the very first rendering by Sudha Lakhia -later Mrs.Kshemu Divetia,
    (Two years ahead of me in the Navchetan High school where she started singing the fellow classmate Kavi Niranjan Bhagat ‘s poems) and the one by Rasubhai were the tops.

    Kavi Kant’s “Aaj Mahaaraaj…” was his master piece. If the great Kavi was around and listened to it, He would have uttered something like this,
    “Rasu Beta teto mara shabdone jivant kari didha” (રાસુ બેટા તેતો મારા શબ્દોમા પ્રાણ પતિષ્ટા કરી. શતં જીવ” .આની અનુભુતિ કરવી હોય તો કોઈ પૂનમની રાત્રે ગોપનાથ જઈ મોટો જુવાળ ચડ્યો હોય ત્યારે રસુભાઈની ટેપ સાંભળજો.

  9. dhavalrajgeera ઓક્ટોબર 8, 2012 પર 2:05 પી એમ(pm)

    Dear Rasbhai, stays in our heart……..
    Bhai Suresh send the E Mail,
    Phone call from Hansa Mehta Shah and Our Trivedi family to day……
    i Slip in the year 1959 where,Rasbhai was our demonstrator in Physicis and Music Director for Gujarat College Group Song ” Ame ShamaneRamanara” Inter University compitition….
    We will keep in our heart you will keep us alive with Vibhaben voice in this song…..

  10. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. harish shukla ઓગસ્ટ 7, 2013 પર 12:31 એ એમ (am)

    વર્ષો પહેલા શ્રી રાસબિહારી દેસાઈ-વિભાબેન દેસાઈ -રસિકલાલ ભોજક ની ટીમ એ સંસ્કૃત શિવમહિમ્ન ભાષાંતર સાથે આપેલું જે મને મળતું નથી. લાખ કોશિશ કરી. મને મળે તો કોઈ આપે. હું એની કોપી કરીને પાછું આપીશ.

  13. harish shukla ઓગસ્ટ 7, 2013 પર 12:35 એ એમ (am)

    મેં ટી-સીરીઝ નોઇડા સુધી લંબાવ્યું છે. મુંબઈ ના સ્તોકીસ્ત શ્રી વૈકુંઠભાઈ ના સમ્પર્ક માં છું.મારો સેલ ન.૯૮૯૮૦૪૩૪૪૬ છે. વડોદરા રહું છું. .

  14. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. harnishjani52012 ઓગસ્ટ 1, 2017 પર 11:36 એ એમ (am)

    હ્યુસ્ટનમાં સ્ટેજ પર તેમની સાથે મને હાસ્યનો પ્રોગ્રામ આપવાનું સૌભાગ્ય મળ્યુંહતું મારા પ્રોગ્રામપછીહસતાં હસતાં મને ભેટી પડ્યા હતાં. હજુ યાદ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: