ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મંજુલાલ મજુમદાર, Manjulal Majumdar


નામ

મંજુલાલ રણછોડલાલ મજુમદાર

જન્મ

૧૯ સપ્ટેમ્બર ૧૮૯૭ ; પેટલાદ

અવસાન

????

અભ્યાસ

 • બી.એ. – ૧૯૧૮
 • એલ.એલબી. – ૧૯૨૧
 • એમ.એ. – ૧૯૨૯
 • પીએચ. ડી.
વ્યવસાય
 • વડોદરા રાજ્યની વરિષ્ઠ અદાલતમાં વકીલ
 • શિક્ષણપ્રીતિને કારણે પાછળથી વિદ્યાધિકારીની કચેરીમાં જોડાયા.
 • વડોદરા રાજ્યમાં ભાષાંતર ખાતામાં અધિકારી.
 • વડોદરા કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક
પ્રદાન
 • પ્રાચીન ગુજરાતી સાહિત્યનું સંશોધન અને સંપાદન
 • શાસ્ત્રીય અને તુલ્નાત્મક અભિગમ તથા તલસ્પર્શી અભ્યાસ તથા ઊંડી સૂઝથી પ્રાચીન ગુજરાતી સાહિત્યકૃતિઓ સંપાદિત કરી.
 • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભાસીઓમાં પોતાના બહોળા પ્રદાનથી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.
સન્માન
 • રણજિતરામ સુવર્ણચંદ્રક – ૧૯૬૮
રચનાઓ
 • સંપાદન – પ્રેમાનંદ તથા અન્ય કવિઓના સુદામાચરિત્ર, પ્રેમાનંદકૃત રણયજ્ઞ તથા વજિયાકૃત રણજંગ, તાપીદાસકૃત અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, લોકવાર્તાનું સાહિત્ય, કાવ્યનવનીત ને નળાખ્યાન, પંચદંડ ને બીજાં કાવ્યો, ભીમકૃત સદયવત્સકથા, ગણપતિકૃત માધવકામકંદલા
 • કૃતિઓ – રામાયણનું રહસ્ય, મીંરાબાઇ  ઃ  એક મનન, ગુજરાતી સાહિત્યના સ્વરૂપો
 • વાર્તા – તિલોત્તમા
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

One response to “મંજુલાલ મજુમદાર, Manjulal Majumdar

 1. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: