ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કિલાભાઇ ભટ્ટ, Kilabhai Bhatt


સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
સીતાસ્નાને પુનિત જળના, મીઠડી છાંયવાળા,
રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા 

___

નિશ્ચે એની રડી રડી હશે આંખ સૂજી ગયેલી,
ફીકા લૂખા અધર અરુણા ઉષ્ણ નિશ્વાસ નાખી;
હાથે ટેક્યું મુખ જરી જરી કેશમંથી જણાતું
મેઘે છાયું કલુષિત દિસે બિંબ શું ચન્દ્રમાનું

____

નામ

કિલાભાઇ ઘનશ્યામ ભટ્ટ

જન્મ

ઇ.સ. ૧૮૬૯ ઃ ભુવાલડી, તા – દસક્રોઇ

અવસાન

ઇ.સ. ૧૯૧૪

અભ્યાસ

  • મૅટ્રિક – અમદાવાદ

પ્રદાન

  • જ્ઞાતિએ રાયકવાડ બ્રાહ્મણ.
  • અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય પ્રત્યે ગાઢપ્રીતિ
  • કાલિદાસની સંસ્કૃત રચનાઓને ગુજરાતીમાં રજૂ કરી.
  • મેઘદૂતનો સમશ્લોકી અનુવાદ અતિ પ્રસિદ્ધ
રચનાઓ
  • બાણકૃત ‘પાર્વતિપરિણય’, કાલિદાસકૃત ‘વિક્રમોવર્શીય’, ‘કુમારસંભવ’, ‘મેઘદૂત’ના ભાષાંતરો
  • ‘મેઘદૂત’નો સમશ્લોકી અનુવાદ.
સંદર્ભ

 

 

 

 

 

 

 

3 responses to “કિલાભાઇ ભટ્ટ, Kilabhai Bhatt

  1. સુરેશ જાની July 1, 2011 at 8:10 am

    એક જમાનામાં સંસ્કૃત સાહિત્ય પર પ્રીતિ ઊભરાતી’તી.
    પરિચય માણ્યો.

  2. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: